Listen

Description

અભિસારિકા ભાગ-2  | Abhisarika part-2

 અવાસ્તવિક પ્રણય ની વાર્તા 

✍️લેખન: ઈશ્વર પેટલીકર 

🎙️વાંચન, રેકોર્ડિંગ અને સંપાદન: આશા

વાર્તાવિશ્વસબરસ પૉડકાસ્ટનો એક ભાગ છે, જેમાં અમે ગુજરાતી સાહિત્યના શ્રેષ્ઠ લેખકોની વાર્તાઓ પ્રસ્તુત કરીએ છીએ. અમારો ઉદ્દેશ્ય એ છે કે સમગ્ર વિશ્વમાં રહેલા ગુજરાતીઓ સુધી સાહિત્યની આ અમૂલ્ય કૃતિઓ પહોંચે.

---

The tale of an unreal love

✍️Story by: Ishwar Petlikar

🎙️Narrated, recorded, and edited by: Asha

Vartavishwa is part of the Sabras podcast, where we present stories by some of the finest Gujarati writers. Our intention is to bring these priceless literary works to Gujaratis across the world