Listen

Description

સુખના  અવરોધક પરિબળોની શ્રેણીમાં માનસિક સ્વાસ્થયની ખુશી ઉપર થતી અસરો માટે ચાર ઘટક તત્વોની આજે વાત કરીશ 

- શારીરિક,માનસિક,ધનથી અને સામાજિક રીતે જે તંદુરસ્ત હોય 

  તેને જ  મેડિકલ સાયન્સમાં તંદુરસ્ત ગણવામાં આવે છે. 

-મનનો સ્વૈછીક વિહાર અને તેના છ ઘટક પરિબળો 

    ભૂતકાળની કોઈ ઘટના, અભાવ, દ્વેષ ઈર્ષા, અસંતોષ અને 

          મુળભૂત સ્વભાવ

- મનનો વિસ્તાર, વિચાર અને વિકાર તેના ઉપર બુધ્ધિનું નિયંત્રણ 

- મનનું ઘડતર