Listen

Description

નવા વર્ષમાં ચાલો આપણે મળીએ.....ઉત્સાહ ,રોમાંચ અને ઉમળકા સાથે......કોઈ પણ આશા અપેક્ષા વિના..... મળીએ..... મળવાની ઈચ્છા સાથે સહજતાથી છૂટા પડવાની તૈયારી સાથે.....ચાલો...." આપણે મળીએ"