Listen

Description

સફળ થવામાં મહેનત કરવી જેટલી જરૂરી છે તેટલું જ જરૂરી છે મહેનત કઈ દિશામાં કરવી તે વિચારવું. લોકો જાણે છે કે તેમને શું કરવું છે પરંતુ તેમાંથી કેટલાક જ એવા હોય છે જે જાણતા હોય તે કરી પણ શકે છે..