Listen

Description

કૃષ્ણ એટલે શું ? આકર્ષણ , ગો એટલે ઇન્દ્રિય વિંદ એટલે ચરાવવું. એક હાથ માં વાસણી અને બીજા હાથ માં સુદર્શન પણ પાક્કું જજમેન્ટ કે ક્યારે શું વાપરવું . એક મનુષ્ય કે જેના નામે ૨ કથા એક ચિર પૂરવાની and બીજું ચિર હરવાની. જીવન જીવવા માં મદદ કરતું સંતુલન નો લય એટલે કૃષ્ણ. ।।ત્વદિય વસ્તુગોવિંદમ્ તુભ્યમેવ સમર્પિતમ્।।😘 Reference:(Jsk book (Jay Vasavda), Ankit trivedi ( some programs)