Listen

Description

*જય શ્રી કૃષ્ણ* ..
જીવન માં સફળ થવા માટે અનુભવ ની જરૂર હોય એમ આપણે સાંભળતા હોઈએ છે. તો અનુભવ, જ્ઞાન અને વાંચન ની સમન્વય એટલે પુસ્તક ..
એક લેખક એના ઘણા અનુભવ અને વાસ્તવિકતા ને ધ્યાન માં રાખી ને એક પુસ્તક લખતો હોય છે. પણ એને વાંચવું એટલા માટે જરૂરી છે કે ક્યારેક જીવન માં એવી પરિસ્થિતિ નું નિર્માણ થાય તો તમે એમના સાથે નો રેફરેન્સ લઇ ને એવી નાજુક પરિસ્થિતિ માં થી પોતાની જાત ને તમારી મોટામાં મોટી મુશ્કેલી માંથી બહાર આવી શકો..
તો એવી જ્ઞાન અનુભવ અને વાંચન જેવા અણમોલ રત્ન તમારા સુધી રેકોર્ડ કરવાનો પ્રયાસ કર્યો છે.સૌ ભેગા મળી ને આવો જીવન ના ઉત્તમ શિખરો સર કરીએ..
*#વાંચે ગુજરાત*
*#વાંચે યુવાન*
*#lets make india read*

તમારા સૂચનો પ્રતિભાવો હંમેશા આવકાર્ય રહેશે. 8485916690