“મરીઝ” પ્રખ્યાત નામ થી સૌ કોઈ વાકેફ હશે. ઉમદા ગઝલો ને કારણે એને ગુજરાત ના ગાલીબ તરીકે ઓળખે છે. પોતાના નિષ્ફળ પ્રેમ ની અદબ જાળવી રચેલી ગઝલો , જીવન માં બનતી ઘટનાઓને માત્ર એક ગઝલ માં કંડારવાની કળા તેમજ વિવિધ મજબૂત પાસાઓ ના કારણે કવિ તરીકે મોખરે રહ્યાં. પ્રેમીજીવન માં યુવા પેઢીએ બ્રેકઅપ નામના શબ્દ ની હમણાં શોધ કરી પરંતું આજથી ૯૦ વર્ષ પહેલા મરીઝ સાહેબે જુદાઈ ઉપર લખેલી ગઝલો જોવાં મળે છે.મરીઝ સાહેબ ની સ્મૃતિ નિમિતે શાબ્દિક શ્રધ્ધાંજલી.
સંકલન:- ધ્રુવ મહેતા