Listen

Description

તણખલાની માફક તરીને જીવી જવાનાં,
કોણ કે છે કરગરીને જીવી જવાનાં.

મારવાની લાખ થાશે કોશીશ તો શું?
તો’ય પાછા અવતરીને જીવી જવાનાં.
—ધ્રુવ મહેતા.