Listen

Description

બાળપણ નુ મારૂ ફળિયુ ખોવાયુ

અને

રમતો હુ એ મારુ આંગણુ ખોવાયુ

નથી છીપાતી તરસ ફ્રીજ ના પાણીથી

કેમકે

રસોડામાં રમતું એ પાણીયારુ ખોવાયુ

નથીરે આવતુ લુંછવા આંસુ આજ કોઈ

અને

મારી "મા" લૂંછતી એ આજ ઓઢણુ ખોવાયુ.......