Listen

Description

વિખેરાઈ જવાના

"બહાના" તો

ઘણાં મળશે,

આવો...આપણે

જોડાઈ જવાની

"તકો" શોધીએ..

🌹 🌹

લોન ઉપર લીધેલી

ખુશીઓના હપ્તા

ગણતી વખતે,

કોઈ ખભા પર હાથ મૂકીને -

"ભરાઈ જશે" એવું કહે...

ત્યારે જિંદગી

જીવવા જેવી

લાગે છે !