Listen

Description

તંદુરસ્તી ની ચાવી

રાતે જે વહેલા સૂઈ વહેલા ઊઠે તે નર વીર

બળ બુદ્ધિ ને ધન વધે સુખમાં રહે શરીર

છ એ ઊઠો નવે શિરાવો, છએ વાળુ નવે સુવો,

બસ આટલું રોજ કરો, તો સો વરસ જીવો;

ભોંય પથારી જે કરે, લોઢી ઢેબર ખાય,

તાંબે પાણી જે પીએ, તે ઘર વૈદ્ય કદી ન જાય;

Enjoy the podcast.....