ચાલો તમને આનંદ આવે એવું હું પણ કંઈક મોકલું....
જિંદગીમાં એક વાત હંમેશા યાદ રાખજો,
ટ્રેનમાં કોઈ દિવસ પંચર ના થાય !!
😂😂😂😂😂
હસતા રહો મિત્રો,
શું ખબર ક્યારે લગ્ન થઇ જાય !!
અમુક અમુક મિત્રોને જોઇને વિચાર આવે,
કે આ આવો છે તો એના છોકરા કેવા થશે !!