Listen

Description

નાની નાની વાતો સુખી કરતી હતી.

કારણ ત્યારે આખર તારીખ આવતી હતી

આજે તારીખ તો આવે છે, પણ તે આખરી હોતી નથી, રોજ પહેલી તારીખ જ હોય છે.

આજે  મોટુ ઘર છે, ટીવી છે, કાર છે, બેન્ક બેલેન્સ છે છતાં આપણે શોધીએ છીએ 

સુખને.....!!!