Listen

Description

આપડે કયા તો મોદી સાહેબ ને સરખું સંભાળતા નથી કયા તો વધારે પડતાં હોશિયાર છીએ. મોદી સર એ દીવા, મીણબત્તી ક્યાતો મોબાઈલ ની ફ્લેશ લાઈટ કરવા કીધું હતું દિવાળી મનાવા નહિ. લોકો ઘરો ની બહાર આવી ને રાષ્ટ્ર ગીત અને ભગવાન ના મંત્રૌચાર કરતા હતા સારી વાત છે પણ એ ઘર માં રહી ને કર્યું હોત તો વધારે સારું હતું. ઘર ની બહાર આવી સાથે મળીને ગાવા માં કોરોના જસે નહિ પણ આવશે. નેગેટિવ એનર્જી ને દૂર કરવા આ કામ કરવામાં આવ્યું હતું પણ શું અપાડને જે કેહવા માં આવે છે એ કરીએ છીએ? આ podcast સાંભળી ને તમે સમજી જશો. બવ જ શરમ જનક વાત છે આ.