Listen

Description

BAPS ના વિદ્વાન સંત Param Pujya Apurvmuni Swami એ પોડકાસ્ટમાં આપ્યા સનાતન અને સ્વામિનારાયણ ધર્મના સચોટ જવાબ

🖲️ સંવત ૨૦૮૨નું પ્રથમ, પ્રેરક અને પ્રોત્સાહક પોડકાસ્ટ 🚇

•••••••••••••••••••••••••••••••••••••

🪔 શ્રદ્ધા, અસ્મિતા, અને સમાધાન તરફ દોરી જતો રસપ્રદ અને બળપ્રદ પોડકાસ્ટ 🚩

••~ ~ ••~ ••~ ••~ ••~

🕉️ સનાતન ધર્મની સાચી વ્યાખ્યા શું છે?

✴️ વિધર્મીઓનાં આક્રમણ સામે ટકવાની કોઈ જડીબુટ્ટી છે?

🅾️ કોઈ વ્યક્તિ સિદ્ધાંત કે સંપ્રદાયનું ખંડન કરે ત્યારે શું વિચારવું?!

🛗 આધુનિક યુગમાં સાધુ - સંતોનું સમાજમાં શું કામ છે?!?

🚼 સાચા સંતની પરખ વાણી કે વર્તનથી થાય ?

❇️ આજના ટેક્નોલોજીના યુગમાં મંદિરોની જરૂરિયાત ખરી?

🈴 રામકૃષ્ણાદિક અવતારોમાંથી શું પ્રેરણા મળી શકે ?

⚧️ સહજાનંદ સ્વામી સમાજ સુધારક હતા કે ભગવાન ?

📢 નાસ્તિકતાની અસર પ્રબળ થાય કે આસ્તિકતાની?

🥁 યુવા પેઢી માટે દિવાદાંડી શું?

++++++++++++

સનાતન સત્યને વર્ણવતા આવા અનેક પ્રશ્નોના દુર્લભ જવાબો...

⚜️ BAPS સ્વામિનારાયણ સંસ્થાના વિદ્વાન વક્તા અને આંતરરાષ્ટ્રીય મોટીવેશનલ સ્પીકર સંત...

🔮 પરમ પૂજ્ય અપૂર્વમુનિ સ્વામીની

🎡 રસાળ , ચોટદાર અને તર્કસભર શૈલીમાં.. રસપ્રદ દ્રષ્ટાંતો, પ્રસંગોની અદ્દભુત પ્રસ્તુતિ અને નિદર્શન સાથેના આ દિશાદર્શક પોડકાસ્ટને અચૂક અને સંપૂર્ણ માણીએ...

🌈🌈🌈🌈🌈🌈🌈🌈🌈

Trishul Talk Show પોડકાસ્ટની લિંક :- https://youtube.com/playlist?list=PLL95RwOT3-8cfclC0nCgHMDbOJeTJsrcF&si=17fkCWxjJbvZ67oE

👌👌👌👌👌👌👌👌👌

🇮🇳 જો જો એક સાચા સનાતની હિંદુ તરીકે આપના તમામ સગા - સ્નેહી અને મિત્રોને આ પોડકાસ્ટનો મેસેજ મોકલવાનું ભૂલાય નહી..

Trishul Talk Show | Trishul Podcast | Trishul News Podcast | Podcast With Param Pujya Apurvmuni Swami

Apurvmuni Swami, BAPS, Podcast, Vandankumar Bhadani, Trishul Talk Show, Trishul Podcast, Spiritual Podcast, Apurvmuni Swami Podcast, Gujarati Podcast, Sanatan Dharma, Swaminarayan, Trishul News Gujarati