આ સ્પોન્સર સ્પેશિઅલ એપિસોડમાં WPVaat ગુજરાતી પોડકાસ્ટના સ્પોન્સર WowPixelWeb ના ફાઉન્ડર અને સીઈઓ સાથે ખાસ વાતચીત કરી જેમાં એમની કંપની વર્ડપ્રેસ ટેક્નોલોજીને લઈને શું સર્વિસીસ અને પ્રોડ્ક્ટસ ઓફર કરે છે એના વિષે વિસ્તૃત માહિતી મેળવી. આ સાથે WPVaat ગુજરાતી પોડકાસ્ટ, WowPixelWeb નો ખુબજ આભાર માને છે અને બિરદાવે છે સ્પોન્સર તરીકે સહયોગ દેવા બદલ.
ઉદયરાજભાઈ ખત્રી ને સંપર્ક કરવા માટે
લિંક્ડઇન - https://www.linkedin.com/in/udayraj-khatri/
ટ્વીટર (X) - https://x.com/udayrajmscit
ઇન્સ્ટાગ્રામ - https://www.instagram.com/udayrajkhatri/#
ફેસબૂક - https://www.facebook.com/udayraj.khatri/
વર્ડપ્રેસ પ્રોફાઈલ - https://profiles.wordpress.org/udayraj/
WowPixelWeb કંપની વિષે જાણકારી માટે
વેબસાઈટ - https://www.wowpixelweb.com/
લિંક્ડઇન - https://www.linkedin.com/company/wowpixelweb/
ટ્વીટર (X) - https://x.com/wowpixelweb
ઇન્સ્ટાગ્રામ - https://www.instagram.com/wowpixelweb
ફેસબૂક - https://www.facebook.com/wowpixelweb
Hosted on Acast. See acast.com/privacy for more information.