Listen

Description

કોઈ ખાસ વ્યક્તિ જ્યારે આખી રાત વાતો કરતું હોય અને પછી બદલાઈ જાય એની જ વાત...

હું તો આમ જ લખતો રહ્યો ને,

લોકો એને પોતાની વાત માની વાંચતા ગયા.

Written & Recorded by Yogesh Prajapati