Look for any podcast host, guest or anyone
Showing episodes and shows of

Dr. Kapil Kakkar

Shows

Sledging RoomSledging RoomSecret Recipe Behind India’s Invincible Run In World Cup | Sledging Room, Ep 80India have looked a cut above the rest so far in World Cup 2023. With 6 wins in as many matches, India are 2 points away from sealing a semi-finals berth.The synergy between the batsmen and bowlers has been the cornerstone of India's success in the World Cup 2023. With their current form, the Indian cricket team is a strong contender for the championship, and fans are eagerly awaiting the end of their ICC title drought.On the other hand, Afghanistan have exceeded expectations with a terrific show. They outclassed Sri Lanka a week after comfortably hammering Pakistan. Their...2023-11-0133 minGrab the Top Full Audiobooks in Health & Wellness, Mental Health & PsychologyGrab the Top Full Audiobooks in Health & Wellness, Mental Health & Psychology[Gujarati] - Bhagwad GIta Thi Sikho Safaltana Sootra by Dr. Kapil KakkarPlease visithttps://thebookvoice.com/podcasts/1/audiobook/839107to listen full audiobooks. Title: [Gujarati] - Bhagwad GIta Thi Sikho Safaltana Sootra Author: Dr. Kapil Kakkar Narrator: Kusum Patel Format: Unabridged Audiobook Length: 6 hours 50 minutes Release date: May 1, 2022 Genres: Mental Health & Psychology Publisher's Summary: આ પુસ્તક ભગવદ્ગીતાના દર્શન તેમજ ઉપદેશો પર આધારિત છે. એમાં તણાવ, આત્મવિશ્વાસની કમી, ચિંતાને દૂર કરીને જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિનો પ્રવેશ કરીને મનુષ્ય જીવનને સફળ બનાવવાના મંત્રોનો સમાવેશ કરવામાં આવ્યો છે. એમાં એવી સલાહો અને અનુશાસિત વચનોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જે એને પુસ્તકનું રૃપ પ્રદાન કરે છે. આ તમને એ જ પ્રકારે આધ્યાત્મિક અને આત્મવિશ્વાસી બનવા હેતુ પ્રેરિત કરે છે, જે પ્રકારે ભગવાન શ્રી કૃષ્ણએ યુદ્ધભૂમિમાં અર્જુનને પ્રેરિત કર્યો હતો. આ પુસ્તકમાં ખૂબ જ ઊંડાણતાથી ઈશ્વર, કાર્યની મહત્તા, મન અને વિશ્વાસમાં અંતર, જ્ઞાન અને અનાશક્તિ દ્વારા સફળતા જેવા વિષયો પર ચર્ચા કરવામાં આવી છે. ડૉ. કપિલ કક્કડ વ્યવસાયથી મનોવૈજ્ઞાનિક હોવાની સાથે-સાથે કૉર્પોરેટ પ્રશિક્ષક, સલાહકાર, પ્રેરક, લેખક તેમજ આધ્યાત્મિક ગુરુ પણ છે. તેઓ વિભિન્ન સમાચાર પત્રો, પત્રિકાઓ અને વેબસાઇટો માટે પણ લેખ લખે છે. એમણે 'માઇન્ડ કોચ' નામની ભાવનાને સંચારિત કરતી પ્રક્રિયાની પણ શોધ કરી છે. એમની આધ્યાત્મિક તેમજ વૈૈજ્ઞાનિક ટેક્નિકોના માધ્યમથી તણાવ પ્રબંધન પર કેટલાક પ્રોગ્રામ પણ તૈયાર છે, જે વ્યક્તિ વિશેષને આત્મ-વિકાસના પથ પર આગળ વધવાની પ્રેરણા આપે છે.2022-05-016h 50