podcast
details
.com
Print
Share
Look for any podcast host, guest or anyone
Search
Showing episodes and shows of
Jinisha Desai
Shows
Ek Hato Raja - એક હતો રાજા
Can you hide your sins ? શું તમે તમારા પાપ ને છુપાવી શકો છો ?
Let's listen this small story and try to understand that we can't hide our sins. ચાલો આપણે એક ટૂંકી વાર્તા દ્વારા સમજીએ કે તમે તમારા પાપ ક્યારેય છુપાવી નહી શકો.
2021-07-31
07 min
Ek Hato Raja - એક હતો રાજા
The Three Princes - ત્રણ રાજકુમારો
There is a king who decided to handover his Kingdom to one of the Prince. Let's see how he choose next king. એક રાજા હતો જેણે પોતાના ત્રણ રાજકુમારો માં થી એકને રાજગાદી સોંપવાનું નક્કી કર્યું. તો ચાલો આપણે જોઈએ તેણે કયા રાજકુમાર ને ગાદી સોંપી.
2021-07-23
04 min
Ek Hato Raja - એક હતો રાજા
A story of a master - એક શેઠની વાર્તા
Let's listen a story of a master who is living a God abiding life. ચાલો એક શેઠની વાર્તા સાંભળીએ કે જે ભગવાનની ભક્તિ પારાયણ જીવન જીવતા હતા.
2021-07-12
02 min
Ek Hato Raja - એક હતો રાજા
What you see ? શું જોવો છો ?
Sometimes what you see isn't always what it seems. Things might be different than what it looks like. કેટલીક વખત તમે જે જુવો છો તે તેવું જ નથી હોતું. વસ્તુઓ જેવી દેખાય છે તેના કરતા અલગ હોય છે.
2021-07-07
03 min
Ek Hato Raja - એક હતો રાજા
Elderly advice - મોટાની શિખામણ
Many a times as a young generation we ignore elderly advice, which sometimes results into serious consequences. Let's see what happened in this story. ઘણીવાર આપણે મોટાની શિખામણને અવગણતા હોઈએ છીએ, જેના ક્યારેક દુષ્પરિણામો આવતા હોય છે. ચાલો આવી જ એક વાર્તા સાંભળીએ.
2021-06-28
05 min
Ek Hato Raja - એક હતો રાજા
The king's ring - રાજાની વીંટી
The king wishes for a unique ring. Let's see what happened next. રાજાએ એક અલગ વીંટી નું ઈચ્છા કરી. ચાલો જોઈએ પછી શું થયું.
2021-06-16
07 min
Ek Hato Raja - એક હતો રાજા
True friend - સાચો મિત્ર
True friend is very rare nowadays. Sometimes it will save your life. સાચો મિત્ર મળવો આજના સમયમાં ઘણો મુશ્કેલ છે. ક્યારેક સાચો મિત્ર તમારી જિંદગી પણ બચાવી શકે છે.
2021-06-08
03 min
Ek Hato Raja - એક હતો રાજા
Five friends - પાંચ મિત્રો
Five friends choose five different ways. Let's see what happened next. પાંચ મિત્રોએ પાંચ અલગ અલગ રસ્તાઓ પસંદ કર્યા. ચાલો જોઈએ પછી શું થયું.
2021-06-05
08 min
Ek Hato Raja - એક હતો રાજા
Useful things - ઉપયોગી વસ્તુઓ
Many a times things become no more useful for us, can be very useful for others. ઘણીવાર જે વસ્તુઓ આપણા માટે બિનઉપયોગી થઇ જાય છે, તે બીજા માટે ઘણી ઉપયોગી સાબિત થાય છે.
2021-06-03
07 min
Ek Hato Raja - એક હતો રાજા
Self help is best help - પારકી આશ સદા નીરાશ
When you wait for somebody to help you, nobody will come forward to help you. You need to help yourself. જયારે તમે મદદ ની આશાએ કોઈની રાહ જોશો, તો કોઈ તમારી મદદ કરવા આગળ નહી આવે. તમારે તમારી મદદ જાતેજ કરવી પડશે.
2021-05-30
05 min
Ek Hato Raja - એક હતો રાજા
Justice of the God - ભગવાનનો ન્યાય
Something when some incidents happen with us or the people surrounding us, we thought that the God is not doing justice. But the God is always doing the justice, it's his job. ઘણીવાર જ્યારે આપણી કે આપણા આજુબાજુના લોકો સાથે કોઇક અઘટિત ઘટના બની જાય છે, ત્યારે આપણને એવું લાગે છે કે ભગવાને આનો ન્યાય નથી કર્યો. પણ ભગવાન હંમેશા ન્યાય કરે જ છે, એ એમનું કર્તવ્ય છે.
2021-05-26
08 min
Ek Hato Raja - એક હતો રાજા
Trust in the God - ભગવાનમાં વિશ્વાસ
Many a times if we persist our trust in the God, the God really helps us. ઘણીવાર જો આપણે ભગવાનમાં આપણો વિશ્વાસ મુશ્કેલ પરિસ્થિતિમાં પણ જાળવી રાખીએ, તો ભગવાન આપણને ખરેખર મદદ કરતા હોય છે.
2021-05-24
00 min
Ek Hato Raja - એક હતો રાજા
Art of living in the present - વર્તમાનમાં જીવવાની કળા
Many people carrying burden of their past with them and thus not able to live in the present. ઘણા લોકો પોતાના ભૂતકાળને સાથે લઈને જીવે છે અને તેના કારણે વર્તમાન કાળને પણ સારી રીતે માણી નથી શકતા.
2021-05-22
05 min
Ek Hato Raja - એક હતો રાજા
Three men in the village - એક ગામમાં ત્રણ માણસો
Sometimes conquering your fear is greater than conquering other all things in your life. કેટલીક વાર તમારા ભય ને જીતવો એ બીજી બધી બાબતો કરતા તમારા જીવનમાં વધારે મહત્વનું હોય છે.
2021-05-16
02 min
Ek Hato Raja - એક હતો રાજા
The Titanic and three other ships - ટાઇટેનિક અને બીજા ત્રણ જહાજો
Let's listen the story about how we can symbolise three ships near by the Titanic, when the Titanic was drowned. ચાલો સાંભળીએ એક વાર્તા કે આપણે કેવી રીતે ત્રણ ટાઇટેનિકની નજીક રહેલા જહાજને સમજી શકીયે જ્યારે ટાઇટેનિક ડૂબી રહ્યું હતું.
2021-05-13
03 min
Ek Hato Raja - એક હતો રાજા
The result of patience - ધીરજ નું ફળ
Sometimes we just need little more patience, if we do that we will achieve greater results. ઘણીવાર આપણે થોડી વધારે ધીરજ રાખવાની જરૂર હોય છે, અને જો આપણે ધીરજ રાખીએ તો ધાર્યા કરતા ઘણું વધારે સારું મળતું હોય છે.
2021-05-10
06 min
Ek Hato Raja - એક હતો રાજા
In bad companionship - ખરાબ સંગતમાં
Sometimes our companionship change our life. Good companionship brings good things to our life, while bad companionship brings bad things. ક્યારેક આપણી સંગત આપણું જીવન બદલી નાખતી હોય છે. સારી સંગત આપણા જીવનમાં સારી વસ્તુઓ લઈ ને આવે છે, જ્યારે ખરાબ સંગત ખરાબ વસ્તુઓ લઈને આવે છે.
2021-05-05
06 min
Ek Hato Raja - એક હતો રાજા
The greedy king - એક લોભી રાજા
Sometimes we forgot everything to satisfy our greed, but end of the day it doesn't prove anything to us. કયારેક આપણે આપણા લોભ ને સંતોષવા માટે બધું જ ભૂલી જઈએ છીએ, પણ અંતે તે કામમાં આવતું નથી.
2021-05-03
06 min
Ek Hato Raja - એક હતો રાજા
The king and the wall painting - એક રાજા અને ભીંતચિત્ર
When we are looking around and find what we don't have, we actually forgot what we have. જ્યારે આપણે આપણી આજુબાજુમાં જોઈએ છીએ અને આપણને ખબર પડે છે કે આપણી પાસે શું નથી, પણ આપણે જે આપણી પાસે છે તેને ભૂલી જઈએ છીએ.
2021-05-01
07 min
Ek Hato Raja - એક હતો રાજા
The king and his picture - એક રાજા અને તેનુ ચિત્ર
Sometimes we consider our situation as a problem, but it's just a situation and not a problem if you find the way out. ઘણીવાર આપણે પરિસ્થિતિને જ મુશ્કેલી માની લઈએ છીએ, પણ એ માત્ર પરિસ્થિતિ જ છે પણ મુશ્કેલી નથી જો આપણે તેમાંથી બહાર નીકળવાનો રસ્તો શોધી કાઢીએ તો.
2021-04-29
06 min
Ek Hato Raja - એક હતો રાજા
The Saint and his conditions - એક સંત અને તેની શરતો
Let's listen a story about a saint who put few conditions to the king. ચાલો આજે એક સંત ની વાર્તા સાંભળીએ કે જેણે તેના રાજા સામે શરતો મૂકી.
2021-04-24
07 min
Ek Hato Raja - એક હતો રાજા
A story of honesty - પ્રમાણિકતા ની એક વાર્તા
Your honesty is best way to earn respect and trust. It's courageous and most expensive asset you are possessing. તમારી પ્રમાણિકતા એ આદર અને વિશ્વાસ કમાવાનો શ્રેષ્ઠ રસ્તો છે. પ્રમાણિકતા એ તમારી સૌથી કિંમતી મૂડી છે.
2021-04-16
04 min
Ek Hato Raja - એક હતો રાજા
The story of a Gurukul - એક ગુરુકુળની વાર્તા
Sometimes when we do something good without any kind of expectations, we always get an unexpected reward. ક્યારેક આપણે કોઈપણ જાતની અપેક્ષા રાખ્યા વિના કોઈ સારું કામ કરીએ છીએ, ત્યારે આપણને તેનું સારું વળતર પણ મળતું હોય છે.
2021-04-12
06 min
Ek Hato Raja - એક હતો રાજા
God always do good - ભગવાન હંમેશા સારું કરે છે
Sometimes we are thinking the other way and blame God for whatever is happening with us. But God is not our enemy but our friend. ક્યારેક આપણે જુદી રીતે વિચારીએ છીએ ત્યારે આપણી સાથે બનતી ઘટનાઓનો દોષ ભગવાનને આપવા માંડીએ છીએ. ભગવાન આપણા દુશ્મન નથી પણ મિત્ર છે.
2021-04-08
04 min
Ek Hato Raja - એક હતો રાજા
Your defects will help you - તમારી ખામીઓ તમને મદદ કરશે
Sometimes we consider our defects as a roadblock for our progress, but it will help us. ક્યારેક આપણે આપણી ખામીઓને સફળતાના માર્ગમાં અડચણ સમજીએ છીએ, પણ તે ખામીઓ જ આપણને મદદ કરે છે.
2021-04-06
06 min
Ek Hato Raja - એક હતો રાજા
Things we can't see - વસ્તુઓ જે આપણે નથી જોઈ શકતા
Seeing is believing, but sometimes the most real things in the world are the things we can't see. આપણે જે જોઈએ છીએ તેને જ માનીએ છીએ, પણ ઘણીવાર સાચી વસ્તુ આપણે નથી જોઈ શકતા.
2021-04-03
05 min
Ek Hato Raja - એક હતો રાજા
Big problem small solution - મોટી મુશ્કેલીનું નાનું સમાધાન
Many a times we go too far for big problems, but then we find solutions near by. ઘણીવાર આપણે મુશ્કેલીનું સમાધાન શોધવા ઘણા દુર નીકળી જતા હોઈએ છીએ, પણ પછી તેનું સમાધાન આપણી નજીકથી જ મળી જતું હોય છે.
2021-03-31
05 min
Ek Hato Raja - એક હતો રાજા
The story of Sikandar - સિકંદર ની વાર્તા
Let's listen the story of Sikandar, what happens when he came to the India. ચાલો આપણે સાંભળીએ સિકંદરની વાર્તા, અને શું થયું જ્યારે તે ભારત દેશ આવ્યો.
2021-03-28
05 min
Ek Hato Raja - એક હતો રાજા
The story of fortune - કિસ્મત ની એક વાર્તા
Sometimes when we lost everything, there is still ray of hope. Just follow it and you will find your fortune. ઘણીવાર જ્યારે આપણે બધુજ ગુમાવી દેતા હોય છે ત્યારે પણ આશા નું એક કિરણ આપણને રખાય છે. બસ તમે એ કિરણની પાછળ જાઓ, તમને તમારી કિસ્મત મળી જશે.
2021-03-26
05 min
Ek Hato Raja - એક હતો રાજા
Help to get help - મદદ માટે મદદ કરો
Sometimes we just help without thinking, but it always bounced back. ક્યારેક આપણે કોઈ પણ જાતનો વિચાર કર્યા વિના મદદ કરતા હોઈએ છીએ, પણ તેના બદલામાં હંમેશા વળતી આપણી જ મદદ થતી હોય છે.
2021-03-24
07 min
Ek Hato Raja - એક હતો રાજા
Story of Shravan - શ્રાવણની વાર્તા
Sometimes you need to fight with yourself to achieve your goals. Let's see how Shravan did it. ક્યારેક આપણે ધ્યેય ને સિદ્ધ કરવા આપણી જાત સાથેજ લડાઈ લેવી પડે છે. ચાલો જોઈએ કે શ્રવણે શું કર્યું.
2021-03-20
05 min
Ek Hato Raja - એક હતો રાજા
Let people talk about you - લોકોને તમારા વિશે વાત કરવા દ્યો
Many a times people will keep talking about you, sometimes good but more time bad. Ignore them. That's the key to success. ઘણીવાર લોકો તમારા વિશે વાતો કરશે, ક્યારેક સારી તો મોટાભાગે ખરાબ. તેને તમે અનદેખી કરી દો. આજ સફળતાની ચાવી છે.
2021-03-15
06 min
Ek Hato Raja - એક હતો રાજા
Impact of words - શબ્દો ની અસર
Many a times we are heavily impacted by the words spoken for us. Let's listen a story to understand it. ઘણીવાર આપણી આજુબાજુમાં કે આપણા માટે બોલતા શબ્દો ની આપણા જીવનમાં ખૂબ જ ઊંડી અસર થતી હોય છે. ચાલો આ વાત ને એક વાર્તા દ્વારા સમજીએ.
2021-03-13
03 min
Ek Hato Raja - એક હતો રાજા
The art of Khatpat - ખટપટ ની વિદ્યા
Sometimes you just believe blindly without verifying the truth behind it, which leads into big chaos. ક્યારેક આપણે કોઈ વાતને સિધીજ માની લઈએ છીએ, એ વાતમાં કેટલી સચ્ચાઈ છે તે જાણ્યા વગર. જેને કારણે આપણા જીવનમાં ઘણા મોટા છબરડા વળતા હોય છે.
2021-03-10
07 min
Ek Hato Raja - એક હતો રાજા
A diamond in two rupees - બે રૂપિયામાં હીરો
Sometimes destiny plays major role in deciding what you get at what time. ક્યારેક તમારું નસીબ ખુબજ મોટો ભાગ ભજવે છે એ નક્કી કરવામાં કે તમને કેટલું મળશે અને ક્યારે મળશે.
2021-03-08
07 min
Ek Hato Raja - એક હતો રાજા
Power of prayer - પ્રાર્થના ની શક્તિ
If you do prayer from the bottom heart, you will get amazing results in difficult times. મુશ્કેલી ના સમયમાં જો તમે હૃદય ના ઊંડાણથી પ્રાર્થના કરો તો તમને તેના અદભુત પરિણામો મળી શકે છે.
2021-03-07
03 min
Ek Hato Raja - એક હતો રાજા
The story of greed - એક વાર્તા લોભની
Do you become greedy sometimes ? Then this is the story for you. શું તમે ક્યારેક લોભી થઈ જાઓ છો ? તો આ વાર્તા તમારે માટે જ છે.
2021-03-05
04 min
Ek Hato Raja - એક હતો રાજા
A two headed bird - બે મોઢા વાળું પક્ષી
There is continuous battle going inside us between good and bad. It's up to you who will win. આપણી અંદર સતત સારા અને ખરાબ વચ્ચે યુદ્ધ ચાલતું હોય છે, એ આપણા પર નિર્ભર રાખે છે કે કોણ જીતશે.
2021-03-03
04 min
Ek Hato Raja - એક હતો રાજા
Positive or negative - સકારાત્મકતા કે નકારાત્મકતા
When something happens to you will you see the positive side or negative side ? જ્યારે તમારી સાથે કોઈ ઘટના બને છે, તો તમે તેને સકારાત્મતાથી લો છો કે નકારાત્મકતાની લો છો ?
2021-03-01
04 min
Ek Hato Raja - એક હતો રાજા
Story of a postman - એક ટપાલીની વાર્તા
Sometimes our perception is leading us in the wrong direction. ક્યારેક આપણી વધારે પડતી સમજણ આપણને ખોટા માર્ગે દોરી જાય છે.
2021-02-27
04 min
Ek Hato Raja - એક હતો રાજા
Power of thoughts - વિચારોની શક્તિ
Our thoughts are so powerful that we thinks, we become. આપણા વિચારોમાં એટલી શક્તિ રહેલી છે કે જે આપણે વિચારીએ છીએ તેવા જ આપણે બની જઈએ છીએ.
2021-02-26
03 min
Ek Hato Raja - એક હતો રાજા
Do you have time for yourself ? શું તમારી પાસે તમારા પોતાના માટે સમય છે ?
Many times solutions of your problems lies with you if you give time to yourself. ઘણી વખત તમારી મુસીબતો પોતાની જાતને સમય આપવાથી ઓછી થઈ જાય છે.
2021-02-23
03 min
Ek Hato Raja - એક હતો રાજા
Are you lion or jackal ? શું તમે સિંહ છો કે શિયાળ ?
When you get option to choose from you choose lion or jackal. જ્યારે તમને પસંદગી આપવામાં આવે તો તમે સિંહ થવાનું પસંદ કરો કે શિયાળ થવાનું પસંદ કરો.
2021-02-22
05 min
Ek Hato Raja - એક હતો રાજા
Do you prefer shortcuts ? - શું તમે ટૂંકા રસ્તા પસંદ કરો છો ?
The story will clear difference between shortcut and longcut. આ વાર્તા તમને ટૂંકા રસ્તાઓ અને લાંબા રસ્તાઓ વચ્ચે નો તફાવત સમજાવશે.
2021-02-19
04 min
Ek Hato Raja - એક હતો રાજા
Finding happiness in what you have - તમારી પાસે જે છે તેમાંજ ખુશી શોધો
Do you frustrated for what you don't have ? Then you must listen this story. શું તમે તમારી પાસે જે નથી તેનાથી ઉદ્વેગ પામી જાઓ છો તો આ વાર્તા તમારે સાંભળવી જોઈએ.
2021-02-18
05 min
Ek Hato Raja - એક હતો રાજા
Do you believe in fate ? શું તમે નસીબમાં વિશ્વાસ રાખો છો ?
You won't get more than decided by your fate. તમને તમારા નસીબ કરતા વધારે કે ઓછું કંઈ નઈ મળે.
2021-02-13
03 min
Ek Hato Raja - એક હતો રાજા
Hardworking farmer - મહેનતુ ખેડુત
Do you stop working (hard) when you see it's not fruitful ? Then this is the story for you. શું તમે જાણો કે તમારી મહેનત સફળ થવાનો કોઈ ચાન્સ નથી, ત્યારે તમે મહેનત કરવાનું છોડી દો ? તો પછી આ વાર્તા તમારે જરૂરથી સાંભળવી જોઈએ.
2021-02-11
03 min
Ek Hato Raja - એક હતો રાજા
Help others inspire others - મદદ કરો અને પ્રેરણા આપો
Do you help others and inspire others to help ? શું તમે બીજાને મદદ કરવા માટે પ્રેરણારૂપ બની શકો ?
2021-02-08
05 min
Ek Hato Raja - એક હતો રાજા
Trust me it's working - મારો વિશ્વાસ રાખો આ કામ કરે છે
When you think about other people rather than being selfish, it's more satisfying experience. જ્યારે તમે સ્વાર્થી ના બનતા બીજા લોકો વિશે પણ વિચારો છો, ત્યારે તે ખુબજ સંતોષકારક અનુભવ બની રહે છે.
2021-02-06
04 min
Ek Hato Raja - એક હતો રાજા
The Miracle - એક ચમત્કાર
Let's see how the miracle saved life of a brother. ચાલો જોઈએ કે એક ચમત્કાર કેવી રીતે એક ભાઈને બચાવે છે.
2021-02-04
03 min
Ek Hato Raja - એક હતો રાજા
Selfless love - નિસ્વાર્થ પ્રેમ
Do you have too many questions in your life ? Let's listen this story. શું તમારા જીવનમાં ઘણા બધા પ્રશ્નો છે. તો ચાલો આ વાર્તા દ્વારા સમજીએ.
2021-02-03
06 min
Ek Hato Raja - એક હતો રાજા
In one hand content and in other hand happiness - એક હાથમાં સંતોષ અને બીજા હાથમાં ખુશી
Let's see how a poor father celebrates small moments. ચાલો જોઈએ કે એક ગરીબ પિતા પોતાના જીવનની નાની નાની પળોને કેવી રીતે ઉજવે છે.
2021-02-02
03 min
Ek Hato Raja - એક હતો રાજા
The price of the ring - વીટી ની કિંમત
Is everyone around you judging you ? Let's understand how it works using a short story. શું તમારી આજુબાજના લોકો તમારા વિશે અલગ અલગ મત બાંધ્યા કરે છે. ચાલો આપણે એક નવી વાર્તા દ્વારા સમજીએ.
2021-02-01
05 min
Ek Hato Raja - એક હતો રાજા
God's delay is not God's denial - ભગવાન નો વિલંબ એ તેની ના નથી
If you are not getting something you deserved, that doesn't mean you stop trying for it. Keep trying. જો તમે કોઈ વસ્તુ માટે યોગ્ય હોય અને તમને એ ના મળે, તો એનો મતલબ એ નથી કે તમે તેના માટે પ્રયત્ન કરવાનો છોડી દો. તમે પ્રયત્ન ચાલુ રાખો.
2021-01-31
05 min
Ek Hato Raja - એક હતો રાજા
Experience is best teacher - અનુભવ એ શ્રેષ્ઠ શિક્ષક છે
If you have nothing but experience then you can live with it peacefully. જો તમારી પાસે કંઈ ના હોય પણ અનુભવ હોય તો તમે તેની મદદ થી શાંતિથી જીવન વિતાવી શકો છો.
2021-01-30
05 min
Ek Hato Raja - એક હતો રાજા
The faith of the king - રાજાની શ્રદ્ધા
Everything can be achieved with little more faith, let's see what our king is gaining with his faith. દુનિયામાં કોઈ પણ વસ્તુ તમે થોડી વધારે શ્રદ્ધા થી મેળવી શકો છો, તો ચાલો જોઈએ કે આપણા રાજાએ પોતાની શ્રદ્ધા થી શું મેળવ્યું.
2021-01-30
05 min
Ek Hato Raja - એક હતો રાજા
Enjoying small moments - જીવનની નાની નાની પળોને માણો
Are you enjoying small moments of your life ? શું તમે જીવનની નાની નાની પળોને માણી શકો છો ?
2021-01-28
04 min
Ek Hato Raja - એક હતો રાજા
Some bitter memories - થોડી કડવી યાદો
What happened if you couldn't forgot your bitter memories ? ચાલો જોઈએ કે જ્યારે આપણે આપણી કડવી યાદો ભૂલી ના શકીએ ત્યારે શું થાય છે.
2021-01-27
03 min
Ek Hato Raja - એક હતો રાજા
The three effigies - ત્રણ પૂતળીઓ
Three different effigies and three different prices. ચાલો જોઈએ કે ત્રણ એક સરખી દેખાતી પૂતળીઓ ની કિંમત કેવી રીતે અલગ હોઈ શકે.
2021-01-25
03 min
Ek Hato Raja - એક હતો રાજા
Believe in yourself - પોતાની જાત પર વિશ્વાસ રાખો
If you believe in yourself, the world will follow you. જો તમને તમારી જાત પર વિશ્વાસ હસે તો દુનિયાના તમામ લોકો તમારા પગલે ચાલશે.
2021-01-19
02 min
Ek Hato Raja - એક હતો રાજા
A poor boy's prayer - એક ગરીબ છોકરાની પ્રાર્થના
Let's see how a poor boy prayed. ચાલો આપણે જોઈએ કે એક ગરીબ છોકરાએ કેવી રીતે પ્રાર્થના કરી.
2021-01-15
04 min
Ek Hato Raja - એક હતો રાજા
A king has a question - રાજાનો એક પ્રશ્ન
A king has a question one day, why is he a king in this birth ? એક રાજાને એક દિવસ પ્રશ્ન થયો, કે તે શા માટે આ જન્મે રાજા બન્યો ?
2021-01-14
05 min
Ek Hato Raja - એક હતો રાજા
Introspection - અંતર્દૃષ્ટિ
Do you blame others for anything bad happens to you ? શું તમે વારંવાર બીજા પર દોષારોપણ કર્યા કરો છો ?
2021-01-13
03 min
Ek Hato Raja - એક હતો રાજા
Giving Lassi to a hungry old lady - એક ભુખ્યા ડોશીમાને લસ્સી
Do you give Lassi to a hungry old lady ? શું તમે એક ભુખ્યા ડોશીમાને લસ્સી આપો ? Follow us on other platforms: Spotify: https://open.spotify.com/show/2SUqUvIDMUcmlkJarFLhOf Google Podcast: https://www.google.com/podcasts?feed=aHR0cHM6Ly9hbmNob3IuZm0vcy80NjQ5MjkzOC9wb2RjYXN0L3Jzcw==
2021-01-12
03 min
Ek Hato Raja - એક હતો રાજા
A farmer who lost opportunity - એક ખેડૂત કે જેણે તક ગુમાવી દીધી
What if you lose once in a lifetime opportunity ? શું થશે જો તમે જીવનમાં મળનારી સૌથી મોટી તક ગુમાવી બેસશો. Follow us on other platforms: Spotify: https://open.spotify.com/show/2SUqUvIDMUcmlkJarFLhOf Google Podcast: https://www.google.com/podcasts?feed=aHR0cHM6Ly9hbmNob3IuZm0vcy80NjQ5MjkzOC9wb2RjYXN0L3Jzcw==
2021-01-11
04 min
Ek Hato Raja - એક હતો રાજા
Do not die without doing something - કંઇક તો કર એમજ ના મર
Do you die without doing something ? શું તમે કંઈ પણ કર્યા વગર એમજ મરી જશો. Follow us on other platforms: Spotify: https://open.spotify.com/show/2SUqUvIDMUcmlkJarFLhOf Google Podcast: https://www.google.com/podcasts?feed=aHR0cHM6Ly9hbmNob3IuZm0vcy80NjQ5MjkzOC9wb2RjYXN0L3Jzcw==
2021-01-10
03 min
Ek Hato Raja - એક હતો રાજા
Do you worry about your 8th generation ? શું તમે તમારી આઠમી પેઢી ની ચિંતા કરો છો ?
Let's hear a story about a wealthy person who is worrying about his 8th generation. ચાલો આપણે એક પૈસાદાર માણસ ની વાર્તા સાંભળીયે જેને પોતાની આઠમી પેઢી ની ચિંતા છે. Follow us on other platforms:- Spotify: https://open.spotify.com/show/2SUqUvIDMUcmlkJarFLhOf Google Podcast: https://www.google.com/podcasts?feed=aHR0cHM6Ly9hbmNob3IuZm0vcy80NjQ5MjkzOC9wb2RjYXN0L3Jzcw==
2021-01-08
04 min
Ek Hato Raja - એક હતો રાજા
Do you have an email id ? શું તમારી પાસે ઇમેઇલ આઈડી છે ?
A job aspirant don't have an email id, let's see what happened to him. એક નોકરી ની શોધ માં નીકળેલા છોકરા પાસે ઇમેઇલ આઈડી નોતુ, ચાલો જોઈએ તેનુ આગળ શું થયું. Follow us on other platforms: Spotify: https://open.spotify.com/show/2SUqUvIDMUcmlkJarFLhOf Google Podcast: https://www.google.com/podcasts?feed=aHR0cHM6Ly9hbmNob3IuZm0vcy80NjQ5MjkzOC9wb2RjYXN0L3Jzcw==
2021-01-07
03 min
Ek Hato Raja - એક હતો રાજા
Good deeds - સત્કર્મ
Do you stop doing good deeds if nobody stands by you ? શું તમે સત્કર્મ કરવાનું છોડી દેશો જો તમારી પડખે આવીને કોઈ ના ઉભુ રહે તો ? Follow us on other platforms: Spotify: https://open.spotify.com/show/2SUqUvIDMUcmlkJarFLhOf Google Podcast: https://www.google.com/podcasts?feed=aHR0cHM6Ly9hbmNob3IuZm0vcy80NjQ5MjkzOC9wb2RjYXN0L3Jzcw==
2021-01-07
04 min
Ek Hato Raja - એક હતો રાજા
The price of one glass milk - એક પ્યાલો દૂધ ની કિંમત
How life of a poor boy changed over a glass of milk ? ચાલો જોઈએ કે એક પ્યાલો દૂધ થી એક ગરીબ છોકરા ની જીંદગી કેવી રીતે બદલાઈ ગઈ. Follow us on other platforms: Spotify: https://open.spotify.com/show/2SUqUvIDMUcmlkJarFLhOf Google Podcast: https://www.google.com/podcasts?feed=aHR0cHM6Ly9hbmNob3IuZm0vcy80NjQ5MjkzOC9wb2RjYXN0L3Jzcw==
2021-01-05
04 min
Ek Hato Raja - એક હતો રાજા
A giving beggar - એક આપવાવાળો ભિખારી
How a giving beggar become a business man ? ચાલો જોઈએ કે એક આપવાવાળો ભિખારી કેવી રીતે મોટો વેપારી બન્યો. Follow us on other platforms: Spotify: https://open.spotify.com/show/2SUqUvIDMUcmlkJarFLhOf Google Podcast: https://www.google.com/podcasts?feed=aHR0cHM6Ly9hbmNob3IuZm0vcy80NjQ5MjkzOC9wb2RjYXN0L3Jzcw==
2021-01-04
03 min
Ek Hato Raja - એક હતો રાજા
Gautam Buddha and patience - ગૌતમ બુદ્ધ અને ધીરજ
How Gautam Buddha developed patience in his pupil ? ચાલો જોઈએ ભગવાન ગૌતમ બુદ્ધ પોતાના શિષ્યો ને ધિરજતા ના પાઠ કેવી રીતે શીખવતા. Follow us on other platforms: Spotify: https://open.spotify.com/show/2SUqUvIDMUcmlkJarFLhOf Google Podcast: https://www.google.com/podcasts?feed=aHR0cHM6Ly9hbmNob3IuZm0vcy80NjQ5MjkzOC9wb2RjYXN0L3Jzcw==
2021-01-04
03 min
Ek Hato Raja - એક હતો રાજા
Akshaypatra - અક્ષયપાત્ર
How lord Shree Krishna protected Pandava from Maharishi Durvasa ? ચાલો જોઈએ ભગવાન શ્રી કૃષ્ણે કેવી રીતે મહર્ષિ દુરવાસા થી પાંડવો ની રક્ષા કરી. Follow us on other platforms: Spotify: https://open.spotify.com/show/2SUqUvIDMUcmlkJarFLhOf Google Podcast: https://www.google.com/podcasts?feed=aHR0cHM6Ly9hbmNob3IuZm0vcy80NjQ5MjkzOC9wb2RjYXN0L3Jzcw==
2021-01-03
03 min