Look for any podcast host, guest or anyone
Showing episodes and shows of

Sagar Patoliya

Shows

Gamda Ni Vaatu | ગામડાની વાતું | Sagar PatoliyaGamda Ni Vaatu | ગામડાની વાતું | Sagar PatoliyaKasumbi No Rang | કસુંબીનો રંગ | કૃષ્ણકુમારસિંહજી - Sagar Patoliyaભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજી 🌿 જેણે સરદાર પટેલના એક બોલથી 1800 પાદર હિન્દને સૌપ્રથમ સમર્પિત કર્યા. ધન્ય છે આવા રાજવીઓ ને ! 🙏 --- Send in a voice message: https://anchor.fm/sagar-patoliya/message2022-07-0902 minGamda Ni Vaatu | ગામડાની વાતું | Sagar PatoliyaGamda Ni Vaatu | ગામડાની વાતું | Sagar PatoliyaJuni Pedhi | જૂની પેઢી | Sagar Patoliyaઆવનારા થોડા વર્ષોમાં આપણી વચ્ચેથી એક એવી પેઢી જતી રહેશે જે આપણને ખુબજ યાદ આવશે અને એ પેઢીનો આપણા જીવનમાં અમુલ્ય ફાળો રહેલો છે. આ એપિસોડ સાંભળીને જરૂર તમને સમજાઈ જશે અને જો તમારા ઘરમાં પણ આ પેઢી હજુ પણ છે તો એને સાચવજો !!! --- Send in a voice message: https://anchor.fm/sagar-patoliya/message2022-03-2702 minGamda Ni Vaatu | ગામડાની વાતું | Sagar PatoliyaGamda Ni Vaatu | ગામડાની વાતું | Sagar PatoliyaLove You Zindagi | Sagar Patoliya | Podcastજીવનના ભારમાં આપણે ક્યારેક જીવવાનું ભૂલી જઈએ છીએ અને એ વાત આપણને વૃદ્ધ થયે સમજાય છે. તો હાલ જે સમય છે તેનો જ આનંદ માણીલો અને મજા કરો. --- Send in a voice message: https://anchor.fm/sagar-patoliya/message2022-02-2702 minGamda Ni Vaatu | ગામડાની વાતું | Sagar PatoliyaGamda Ni Vaatu | ગામડાની વાતું | Sagar PatoliyaPangat - પંગત ( ગામડાની વિસરાયેલી એક પરંપરા ) - ગામડાની વાતુંઆજના આ બુફે યુગના જમાનામાં જમણવારની આપણી જૂની ભાતીગળ પરંપરાઓ વિસરાવા લાગી છે. આ એપિસોડ એવીજ એક વિસરાયેલ પરંપરા વિશે છે જેનું નામ છે પંગત. પંગત પ્રથા આજે પણ ઘણા ગામડાઓમાં તમને જોવા મળી જાય પણ આવનારા અમુક વર્ષોમાં આ પ્રથા જવલ્લે જ જોવા મળશે. સમૂહ જમણવારમાં પ્રેમ ની પરાકાષ્ઠા આ પ્રથામાં આપણે જોઈ શકતા જે આજના જમણવારમાં ભાગ્યેજ જોવા મળે છે. મને વિશ્વાસ છે કે આ એપિસોડ તમને તમારા બાળપણની યાદ જરૂર અપાવશે.  Email - thesagarpatoliya@gmail.com | Instagram - @thesagarpatoliya | Tweeter - @Kathiyawadi__ --- Send in a voice message: https://anchor.fm/sagar-patoliya/message2022-01-1203 minGamda Ni Vaatu | ગામડાની વાતું | Sagar PatoliyaGamda Ni Vaatu | ગામડાની વાતું | Sagar Patoliyaજય દ્વારીકાધીશ | Dwarika Podcast | Dwarika-Gujarat | Sagar Patoliyaમાંગો વીસ આપે ત્રીસ એવો દ્વારિકાધીશનો મહિમા અને દ્વારિકા નગરીના સૌંદર્યનું વર્ણન જેટલું કરીએ એટલું ઓછું છે. મારો નાનો એવો પ્રયાસ તમને દ્વારિકા જરૂર ખેંચી જશે અને જે મિત્રો હજુ સુધી એકવાર પણ દ્વારિકા ગયા નથી તેઓને તો જીવનમાં એક વખત દ્વારિકાના દર્શન કરવા જ જોઈએ..જન્માષ્ટમી નજીક આવી રહી છે તો દ્વારિકાધીશ શ્રી કૃષ્ણના આ આશીર્વાદને વધુ માં વધુ લોકો સુધી પહોંચાડજો મારા વ્હાલા 🙏 ❤️ --- Send in a voice message: https://anchor.fm/sagar-patoliya/message2021-08-2804 minGamda Ni Vaatu | ગામડાની વાતું | Sagar PatoliyaGamda Ni Vaatu | ગામડાની વાતું | Sagar Patoliyaસ્નેહ નો સબડકો | Chai | ChaiLovers | ચા પ્રેમી | Chay Podcastચા પ્રેમીઓ માટે નાનું એવું  નજરાણું !! આખો એપિસોડ સાંભળજો તમને ખુબજ ગમશે.  --- Send in a voice message: https://anchor.fm/sagar-patoliya/message2021-07-2402 minGamda Ni Vaatu | ગામડાની વાતું | Sagar PatoliyaGamda Ni Vaatu | ગામડાની વાતું | Sagar PatoliyaVarsad No Vhal | વરસાદ નો વ્હાલmonsoon is starting and change the atmosphere hot to cold. the voice of thunder strom is very scared and  the sounds of peacock is amazing. so this podcast is about amazing monsoon in village. --- Send in a voice message: https://anchor.fm/sagar-patoliya/message2021-06-1902 minGamda Ni Vaatu | ગામડાની વાતું | Sagar PatoliyaGamda Ni Vaatu | ગામડાની વાતું | Sagar Patoliyaભગવાન હારે વાત | Bhagwan Hare Vaatગુજરાત ના ગામડાના એક વૃદ્ધ માડી કેવી રીતે ભગવાન સાથે વાત કરે છે એનું વર્ણન કરવામાં આવ્યું છે અને સાથે સાથે એ માળીનું વર્ણન પણ સંભાળવા જેવું છે. લેખક - અનીલ જોશી  --- Send in a voice message: https://anchor.fm/sagar-patoliya/message2021-05-1502 min