Look for any podcast host, guest or anyone
Showing episodes and shows of

WP Vaat

Shows

Oksijen Podcast2026-01-1726 minWPVaat - આપની સફર આપનો અનુભવ
WPVaat - આપની સફર આપનો અનુભવશું ૨૦૨૬માં “કસ્ટમાઈઝડ ડિજિટલ સોલ્યૂશન્સ” થી બિઝનેસ ગ્રો થાય ?આ એપિસોડમાં રમેશભાઈએ પોતાના જીવન ના સંઘર્ષો, learnings અને milestones વિષે જણાવ્યું અને સાથે-સાથે પોતાની firm Triovate Private Limited ના અત્યારસુધી ના સફર વિષે જણાવ્યું. રમેશભાઈએ ખુબ ઊંડાણપૂર્વક સમજાવ્યું customized digital solutions થી બિઝનેસને થતા benefits વિષે. એમણે આગળ જણાવ્યું કે 2026 ને લઈને કેવા ટ્રેન્ડ્સ આવી રહ્યા છે અને businesses કેટલીક વાતોનું ધ્યાન રાખવું જરૂરી છે. Lead generations ને લઈને કેવા misconceptions હોય છે એ પુપર પણ રમેશભાઈએ real-world usecases સાથે સમજાવ્યું.  રમેશભાઈ સામતિયા ને સંપર્ક કરવા માટે લિંક્ડઇન - https://www.linkedin.com/in/rameshsamatiya/ફેસબૂક - https://www.facebook.com/ramesh.samatiyaTriovate Private Limited વિષે જાણકારી માટે વેબસાઈટ - https://triovate.com/લિંક્ડઇન - https://www.linkedin.com/company/triovate-private-limited/ઇન્સ્ટાગ્રામ - https://www.instagram.com/triovate_private_limited/?hl=enફેસબૂક - https://www.facebook.com/triovatepvtltd/યૂટ્યૂબ - https://www.youtube.com/@triovate_academy------------------------------------------------------------------------------------------------------------------------સુમંતભાઈ લોહારલિંક્ડઇન - https://www.linkedin.com/in/sumantluhar/ટ્વીટર (X) - https://x.com/LoharSumantઇન્સ્ટાગ્રામ - https://www.instagram.com/sumantluhar/WPVaat Gujarati Podcastલિંક્ડઇન - https://www.linkedin.com/in/wpvaat/ઇન્સ્ટાગ્રામ - https://www.instagram.com/wpvaat/યૂટ્યૂબ - https://www.youtube.com/@wpvaat/For collaborations - sumantlohar@wpvaat.com Hosted on Acast. See acast.com/privacy for more information.
2025-12-121h 12WPVaat - આપની સફર આપનો અનુભવ
WPVaat - આપની સફર આપનો અનુભવWPVaat ૫૦ ની સફર - Behind The Scenesઆ એપિસોડમાં ૫૦ એપિસોડ સુધીની સફરની વાતો શેયર કરી છે જેમાં ઘણી બધી અજાણી વાતો આપને જણાવી છે. અમે આ ગોલ્ડન milestone ના ઉપલક્ષ્યમાં અમારા સ્પોન્સર્સ, ગેસ્ટ સ્પીકર્સ અને સર્વે audience નો આભાર માનીયે છીએ. સુમંતભાઈ લોહાર [WPVaat હોસ્ટ & ક્રિએટર] ને સંપર્ક કરવા માટે વેબસાઈટ - https://sumantlohar.com/લિંક્ડઇન - https://www.linkedin.com/in/sumantluhar/ટ્વીટર (X) - https://x.com/LoharSumantઇન્સ્ટાગ્રામ - https://www.instagram.com/sumantluhar/ફેસબૂક - https://www.facebook.com/sumantluharવર્ડપ્રેસ પ્રોફાઈલ - https://profiles.wordpress.org/sumantlohar/બિઝનેસ વેબસાઈટ - https://yaahomdigital.com/WPVaat Gujarati Podcast વિષે જાણકારી માટે વેબસાઈટ - https://wpvaat.in/લિંક્ડઇન - https://www.linkedin.com/in/wpvaat/ટ્વીટર (X) - https://x.com/wpvaatઇન્સ્ટાગ્રામ - https://www.instagram.com/wpvaat/ફેસબૂક - https://www.facebook.com/profile.php?id=100092469258476યુટ્યૂબ ચેનલ - https://www.youtube.com/@wpvaat------------------------------------------------------------------------------------------------------------------------અમારા માનવંતા સ્પોન્સર્સ: - E2M Solutions - https://www.e2msolutions.com/- WowPixelWeb - https://www.wowpixelweb.com/- Shree Krishna Enterprise - https://www.instagram.com/shre.ekrishna24/- Yagnesh Mehta Photography - https://yagneshmehta.com/- Fatah Digital - Web Design Grand Rapids - https
2025-12-0440 minWPVaat - આપની સફર આપનો અનુભવ
WPVaat - આપની સફર આપનો અનુભવDigital Yug માં Automation – આપણા દૈનિક જીવનમાં છુપાયેલો સહાયકજયારે WPVaat ગુજરાતી પોડકાસ્ટ પોતાના "પચાસ" એપિસોડ પૂર્ણ કરવા જઈ રહ્યા છે ત્યારે આ એપિસોડ - ૪૯ અમે અલગ - અલગ ક્ષેત્રોમાં કાર્ય કરી રહ્યા સર્વે મહિલાઓ ને સમર્પિત કરી રહિયા છીએ. એમના યોગદાન ને બિરદાવીએ છીએ.આ એપિસોડમાં પ્રિયંકાબેને સરસ રીતે અને વિગતવાર સમજાવ્યું કે automations કેવી રીતે કોઈ પોતાના કાર્યોમાં તથા બિઝનેસમાં અમલ કરી શકે છે. આગળ પ્રિયંકાબેને real-world usecases સાથે સમજાવ્યું કે કોઈપણ બિઝનેસ હોય જેમકે self-employed વ્યક્તિ, startups અથવા તો ગૃહિણીઓ જેઓ પોતાનો બિઝનેસ કરી રહ્યા હોય એવા નાના-મોટા દરેક ઉદ્યોગોને ઉપયોગી automations ની step by step માહિતી તથા પ્રોસેસ સરળ રીતે સમજાવી છે.  પ્રિયંકાબેન ગુસાણી ને સંપર્ક કરવા માટે પર્સનલ વેબસાઈટ - https://priyankagusani.com/લિંક્ડઇન - https://www.linkedin.com/in/priyanka-gusani/વર્ડપ્રેસ પ્રોફાઈલ - https://profiles.wordpress.org/priyankagusani/યૂટ્યૂબ - https://www.youtube.com/@priyankagusaniGopal Info વિષે જાણકારી માટે વેબસાઈટ - https://www.gopalinfo.com/લિંક્ડઇન - https://www.linkedin.com/company/gopal-info/ઇન્સ્ટાગ્રામ - https://www.instagram.com/gopalinfo/ફેસબૂક - https://www.facebook.com/gopalinfo75---------------------------------------------------------------------------------------------------------અમારા માનવંતા સ્પોન્સર્સ: - E2M Solutions - https://www.e2msolutions.com/- WowPixelWeb - https://www.wowpixelweb.com/- Shree Krishna Enterprise - https://www.instagram.com/shre.ekrishna24/- Yagnesh Mehta Photography - https://yagneshmehta.com/- Fatah Digital - https://fatah.co Hosted on Acast. See acast.com/privacy for more information.
2025-11-2953 minWPVaat - આપની સફર આપનો અનુભવ
WPVaat - આપની સફર આપનો અનુભવશું 2026 માં open-source technology વધુ users ને આકર્ષિત કરશે?આ એપિસોડમાં આશિષભાઈએ ખુબ ઊંડાણપૂર્વક open-source technology ના ટ્ટ્રેન્ડ્સ, industry usecases, benefits અને implementation વિષે જણાવ્યું. એમણે આગળ પોતાના ૨૫ વર્ષના અનુભવો આધારે જણાવ્યું કે ટેક્નોલોજી implementation માટે શું challenges આવી રહ્યા છે તથા 2026 વર્ષ ને લઈને કેવી તૈયારી કરવાની જરૂર છે ખાસ કરીને જયારે open-source technology નો ઉપયોગ કરવો હોય ત્યારે. આશિષભાઈ શાહ ને સંપર્ક કરવા માટે લિંક્ડઇન - https://www.linkedin.com/in/shah-ashish/ટ્વીટર (X) - https://x.com/ashishshahઇન્સ્ટાગ્રામ - https://www.instagram.com/ashish.s.shah/ફેસબૂક - https://www.facebook.com/ashisshahNCode Technologies વિષે જાણકારી માટે વેબસાઈટ - https://www.ncodetechnologies.com/લિંક્ડઇન - https://in.linkedin.com/company/ncode-technologies-incટ્વીટર (X) - https://x.com/ncodetechnologyઇન્સ્ટાગ્રામ - https://www.instagram.com/ncodetechnologiesinc/ફેસબૂક - https://www.facebook.com/NCodeTechnologiesIncયૂટ્યૂબ - https://www.youtube.com/@ncodetechnologiesinc------------------------------------------------------------------------------------------------------------------------અમારા માનવંતા સ્પોન્સર્સ: - E2M Solutions - https://www.e2msolutions.com/- WowPixelWeb - https://www.wowpixelweb.com/- Shree Krishna Enterprise - https://www.instagram.com/shre.ekrishna24/- Yagnesh Mehta Photography - https://yagneshmehta.com/- Fatah Digital - Web Design Grand Rapids - https://fatah.co/grand-rapids-web-design/ Hosted on Acast. See acast.com/privacy f
2025-11-2256 minWPVaat - આપની સફર આપનો અનુભવ
WPVaat - આપની સફર આપનો અનુભવ2026 માં કેવી હશે SEO અને Content ની જુગલબંદી?આ એપિસોડમાં અક્ષતભાઈએ ખુબ સરસ રીતે અને પ્રેકટીકલ examples સાથે સમજાવ્યું કે SEO અને content નું landscape કેવી રીતે બદલાઈ રહ્યું છે, શું નવા ટ્રેન્ડ્સ જોવા મળે છે content types ને લઈને અને audience કેવું content expect કરે છે બ્રાન્ડ્સ, બિઝનેસ owners અને creators પાસે થી. આગળ અક્ષતભાઈએ જણાવ્યું કે ૨૦૨૬ માં કેવી જુગલબંધી જોવા મળી શકે છે SEO અને content ને લઈને અને કોઈપણ બિઝનેસે આ તક કેવી રીતે ઝડપી લેવી જેથી એ next લેવલ પાર જઈ શકે.અક્ષતભાઈ કોઠારી ને સંપર્ક કરવા માટે લિંક્ડઇન - https://www.linkedin.com/in/akshat-kothari/ઇન્સ્ટાગ્રામ - https://www.instagram.com/akshatkothari09/ફેસબૂક - https://www.facebook.com/akshat.kothari.904વર્ડપ્રેસ પ્રોફાઈલ - https://wordpress.com/reader/users/akshat752StoreApps વિષે જાણકારી માટે વેબસાઈટ - https://www.storeapps.org/લિંક્ડઇન - https://www.linkedin.com/company/store-appsટ્વીટર (X) - https://x.com/storeappsઇન્સ્ટાગ્રામ - https://www.facebook.com/storeapps.org/યૂટ્યૂબ - https://www.youtube.com/user/storeapps---------------------------------------------------------------------------------------------------------અમારા માનવંતા સ્પોન્સર્સ: - E2M Solutions - https://www.e2msolutions.com/- WowPixelWeb - https://www.wowpixelweb.com/- Shree Krishna Enterprise - https://www.instagram.com/shre.ekrishna24/- Yagnesh Mehta Photography - https://yagneshmehta.com/- Fatah Digital - https://fatah.co Hosted on Acast. See acast.com/privacy for more information.
2025-11-181h 10Portal Convênios2025-11-1619 minWPVaat - આપની સફર આપનો અનુભવ
WPVaat - આપની સફર આપનો અનુભવમાત્ર ૨૦ મિનિટમાં!!! WordCamp સુરત ૨૦૨૫ ની સંપૂર્ણ માહિતીઆ WordCamp સ્પેશ્યિલ એપિસોડમાં અલ્કેશભાઈ જેઓ WordCamp સુરત 2025 ના organizing ટીમ મેમ્બર છે, એમણે ખુબ સુંદર રીતે WordCamp Surat 2025 વિષે સંપૂર્ણ માહિતી આપી અને એ પણ માત્ર ૨૦ મિનિટમાં !!! WordCamp Surat 2025 માં ઘણું શીખવા મળશે અને સાથે-સાથે ભારતના અનેક શહેરો માં રહેતા WordPress કૉમ્યૂનિટી મેમ્બર્સ ને પણ મળવાનો રૂડો અવસર છે. તો મિત્રો ચુકી ન જતા હો !!! WordCamp Surat 2025 વિષે અગત્યની linksવેબસાઈટ - https://surat.wordcamp.org/2025/લિંક્ડઇન - https://www.linkedin.com/company/wordpress-surat-community/ટ્વીટર (X) - https://x.com/wcsuratઇન્સ્ટાગ્રામ - https://www.instagram.com/wordpresssurat/ફેસબૂક - https://www.facebook.com/WCSurat/Speakers - https://surat.wordcamp.org/2025/speakers/Schedule - https://surat.wordcamp.org/2025/schedule/Sponsors - https://surat.wordcamp.org/2025/sponsors/How to reach venue - https://surat.wordcamp.org/2025/how-to-reach-surat-your-arrival-guide-for-wordcamp-surat-2025/Volunteers - https://surat.wordcamp.org/2025/volunteers/Organizers - https://surat.wordcamp.org/2025/organizers/Media Partners - https://surat.wordcamp.org/2025/media-partners/------------------------------------------------------------------------------------------------------------------------અમારા માનવંતા સ્પોન્સર્સ: - E2M Solutions - https://www.e2msolutions.com/- WowPixelWeb - https://www.wowpixelweb.com/- Shree Krishna Enterprise - https://www.instagram.com/shre.ekris
2025-11-1321 minWPVaat - આપની સફર આપનો અનુભવ
WPVaat - આપની સફર આપનો અનુભવઈ-કોમર્સ બિઝનેસમાં user behaviour ટ્રેકિંગનું મહત્વઆ એપિસોડમાં દર્શક્ભાઈએ વિગતવાર સમજાવ્યું કે ઈ-કોમર્સ સ્ટોર કેવી રીતે કાર્ય કરે છે તથા કોઈ પણ ઓનલાઈન સ્ટોર ઓનર માટે મહત્વના user behavior tracking tools કયા છે અને એ ટૂલ્સ ના ઉપયોગ માટે પહેલા કેવું પ્લાનિંગ કરવું જરૂરી છે. દર્શક્ભાઈએ આગળ સરસ રીતે સમજાવ્યું કે ઈ-કોમર્સ બિઝનેસ ઓનર્સને કેવા challenges આવે છે તથા user experience ને વધુ સરળ બનાવવા માટે કયા metrics નું monitoring તથા analysis કરવું જરૂરી છે. હાલના કેવા ટ્રેન્ડ્સ જોવા મળે છે તથા ઈ-કોમર્સ સ્ટોરને લઈને ગ્રાહકો કેવા features ઈચ્છે છે અને હાલના જે ઓનલાઈન સ્ટોર્સ છે એમના ડેસ્કટોપ version તથા મોબાઈલ એપમાં હજુ કાયા સુધારા તથા analysis ની જરૂર છે એ વિષે પણ દર્શક્ભાઈએ મહત્વપૂર્ણ વાતો કરી છે.    દર્શકભાઈ પટેલ ને સંપર્ક કરવા માટે લિંક્ડઇન - https://www.linkedin.com/in/thisisdarshkElevar વિષે જાણકારી માટે વેબસાઈટ - https://www.getelevar.com/લિંક્ડઇન - https://www.linkedin.com/company/getelevar/યૂટ્યૂબ - https://youtube.com/@elevar---------------------------------------------------------------------------------------------------------અમારા માનવંતા સ્પોન્સર્સ: - E2M Solutions - https://www.e2msolutions.com/- WowPixelWeb - https://www.wowpixelweb.com/- Shree Krishna Enterprise - https://www.instagram.com/shre.ekrishna24/- Yagnesh Mehta Photography - https://yagneshmehta.com/- Fatah Digital - https://fatah.co Hosted on Acast. See acast.com/privacy for more information.
2025-11-061h 25WPVaat - આપની સફર આપનો અનુભવ
WPVaat - આપની સફર આપનો અનુભવફાઇનાન્સ નો ફંડા, ટેક્નોલોજી ને સંગઆ એપિસોડમાં મનીષભાઈએ ખુબ સરસ રીતે સમજાવ્યું કે અનુભવી financial advisor ની સલાહ લઈને financial planning કેવી રીતે કોઈપણ પરિવાર માટે ઉપયોગી બને છે અને સૌથી અગત્યની વાત છે અને એનું proper મેનેજમેન્ટ કરવું. સાથે-સાથે મનીષભાઈએ સાત સ્ટેપમાં સમજાવ્યું financial planning:-- Personal Financial Planning- Debt Management- Investment Planning- Insurance Planning- Tax Planning- Retirement Planning- Estate Planningમનીષભાઈ મન્સિંગાણી ને સંપર્ક કરવા માટે લિંક્ડઇન - https://www.linkedin.com/in/manish-mansingani-790b7031/Kiaan Corp (Technical & Financial Services) વિષે જાણકારી માટે વેબસાઈટ - www.consultkiaan.comઇન્સ્ટાગ્રામ - https://www.instagram.com/kiaancorp?igsh=MWpzbTM4NmNodjZpaA==---------------------------------------------------------------------------------------------------------અમારા માનવંતા સ્પોન્સર્સ: - E2M Solutions - https://www.e2msolutions.com/- WowPixelWeb - https://www.wowpixelweb.com/- Shree Krishna Enterprise - https://www.instagram.com/shre.ekrishna24/- Yagnesh Mehta Photography - https://yagneshmehta.com/- Fatah Digital - Web Design Grand Rapids - https://fatah.co/grand-rapids-web-design/ Hosted on Acast. See acast.com/privacy for more information.
2025-10-111h 13WPVaat - આપની સફર આપનો અનુભવ
WPVaat - આપની સફર આપનો અનુભવઓર્ગેનિક VS પેઇડ SEO: લાંબા ગાળાના ROI માટે Leisure industry એ ક્યાં રોકાણ કરવું જોઈએ?આ એપિસોડમાં તુષારભાઈએ ખુબ સરસ રીતે સમજાવ્યું કે Leisure industry માં જે બિઝનેસ હોય છે એમણે organic SEO અને paid SEO ને લઈને કઈ-કઈ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે, જેથી B2C અને B2B clients સારી રીતે મેળવી શકે અને લાંબા સમય માટે પણ ઉપયોગી બની રહે બિઝનેસ growth માટે. તુષારભાઈ વ્યાસ ને સંપર્ક કરવા માટે લિંક્ડઇન - https://www.linkedin.com/in/tushar-vyas-hawkium/Hawkium Digital Pvt. Ltd. વિષે જાણકારી માટે વેબસાઈટ - https://www.hawkium.in/લિંક્ડઇન - https://www.linkedin.com/in/hawkium-digital-marketing-02a5a5264/ટ્વીટર (X) - https://x.com/Hawkiumdmઇન્સ્ટાગ્રામ - https://www.instagram.com/hawkium/ફેસબૂક - https://www.facebook.com/profile.php?id=100085519400094---------------------------------------------------------------------------------------------------------અમારા માનવંતા સ્પોન્સર્સ: - E2M Solutions - https://www.e2msolutions.com/- WowPixelWeb - https://www.wowpixelweb.com/- Shree Krishna Enterprise - https://www.instagram.com/shre.ekrishna24/- Yagnesh Mehta Photography - https://yagneshmehta.com/- Fatah Digital - https://fatah.co Hosted on Acast. See acast.com/privacy for more information.
2025-10-041h 18WPVaat - આપની સફર આપનો અનુભવ
WPVaat - આપની સફર આપનો અનુભવGlobal Engagement માટે industry-specific ડિજિટલ માર્કેટિંગ planning અને ચેનલોનું મહત્વઆ એપિસોડમાં જયદીપભાઈએ પોતાની આગવી શૈલી સમજાવ્યું કે ડિજિટલ માર્કેટિંગ માટે planning અને યોગ્ય પ્લેટફોર્મની પસંદગી કોઈપણ બિઝનેસ માટે ખુબજ અગત્યની બાબત હોય છે. એમણે પોતાના જીવનના અનુભવો પણ શેયર કાર્ય તથા ગ્લોબલ engagement માટે industry-specific ડિજિટલ માર્કેટિંગનું planning એક બિઝનેસ કેવી રીતે કરી શકે એના વિશેપણ ઊંડાણપૂર્વક વાતો થઈ. જયદીપભાઈ પરીખ ને સંપર્ક કરવા માટે વેબસાઈટ - www.jaydip.coલિંક્ડઇન - https://www.linkedin.com/in/jaydipparikh/ટ્વીટર (X) - https://x.com/JaydipParikhઇન્સ્ટાગ્રામ - https://www.instagram.com/jaydipparikh/Tej SolPro Digital Pvt. Ltd. વિષે જાણકારી માટે વેબસાઈટ - https://tej9.com/---------------------------------------------------------------------------------------------------------અમારા માનવંતા સ્પોન્સર્સ: - E2M Solutions - https://www.e2msolutions.com/- WowPixelWeb - https://www.wowpixelweb.com/- Shree Krishna Enterprise - https://www.instagram.com/shre.ekrishna24/- Yagnesh Mehta Photography - https://yagneshmehta.com/- Fatah Digital - Web Design Grand Rapids - https://fatah.co/grand-rapids-web-design/ Hosted on Acast. See acast.com/privacy for more information.
2025-09-2552 minWPVaat - આપની સફર આપનો અનુભવ
WPVaat - આપની સફર આપનો અનુભવબ્રાન્ડ ટુ બ્રાઉઝર: વર્ડપ્રેસ સાથે ડિજિટલ ઓળખનું નિર્માણઆ એપિસોડમાં ભાવેશભાઈએ વિસ્તારથી બ્રાન્ડિંગ વિષે જણાવ્યું તથા WordPress ને લઈને ઓનલાઈન identity કેવી રીતે ઉભી કરી શકાય એ વિષે પણ સ્ટેપ બાઈ સ્ટેપ સમજાવ્યું. એની સાથે-સાથે બ્રાન્ડિંગ ને લઈને સારા ઉદાહરણો સાથે સમજાવ્યું, જે ખુબજ પ્રશંસનીય વાત છે.ભાવેશભાઈ વાળંદ ને સંપર્ક કરવા માટે લિંક્ડઇન - https://www.linkedin.com/in/bhaveshvalandટ્વીટર (X) - https://x.com/BhaveshAValandઇન્સ્ટાગ્રામ - https://www.instagram.com/bhaveshvalandફેસબૂક - https://www.facebook.com/share/17WAUuJpzq/વર્ડપ્રેસ પ્રોફાઈલ - https://profiles.wordpress.org/bhaveshvalandofficial/Pixielit Studios વિષે જાણકારી માટે વેબસાઈટ - www.pixielit.comલિંક્ડઇન - https://in.linkedin.com/company/pixielit-studiosટ્વીટર (X) - https://twitter.com/pixielitstudios/ઇન્સ્ટાગ્રામ - https://www.instagram.com/pixielitstudios/ફેસબૂક - https://m.facebook.com/pixielitstudios/---------------------------------------------------------------------------------------------------------અમારા માનવંતા સ્પોન્સર્સ: - E2M Solutions - https://www.e2msolutions.com/- WowPixelWeb - https://www.wowpixelweb.com/- Shree Krishna Enterprise - https://www.instagram.com/shre.ekrishna24/- Yagnesh Mehta Photography - https://yagneshmehta.com/- Fatah Digital - https://fatah.co Hosted on Acast. See acast.com/privacy for more information.
2025-09-111h 32WPVaat - આપની સફર આપનો અનુભવ
WPVaat - આપની સફર આપનો અનુભવયોગ્ય સમયે, નોકરીની માનસિકતામાંથી વ્યવસાયિક માનસિકતામાં પોતાને કેવી રીતે રૂપાંતરિત કરવું?આ એપિસોડમાં અલ્કેશભાઈએ ખુબ સરસ રીતે જણાવ્યું કે જોબ માઈન્ડસેટ થી બિઝનેસ માઈન્ડસેટ તરફ આગળ વધવું હોય તો કેટલીક કાળજી લેવી જરૂરી છે તથા યોગ્ય સમયે નિર્ણય કેવી રીતે લેવો એના વિષે પણ ધ્યાનપૂર્વક વાતો થઈ. એની સાથે-સાથે અલ્કેશભાઈએ જણાવ્યું કે પોતાના સ્કિલ્સને પારખીને આગળ વધવું ખુબજ અગત્યનું છે તથા એનાથી એક સચોટ માર્ગ મોકળો થતો હોય છે જે આગળ જતા બિઝનેસ શરુ કરવા માટે ખુબજ લાભદાયક સિદ્ધ થાય છે.અલ્કેશભાઈ મિયાણી ને સંપર્ક કરવા માટે પર્સનલ વેબસાઈટ - https://miyanialkesh7.comલિંક્ડઇન - https://www.linkedin.com/in/miyanialkesh7ટ્વીટર (X) - https://x.com/miyanialkesh7ઇન્સ્ટાગ્રામ - https://www.instagram.com/miyanialkesh7/ફેસબૂક - https://www.facebook.com/miyanialkesh7વર્ડપ્રેસ પ્રોફાઈલ - https://profiles.wordpress.org/alkesh7/Techeshta Solutions વિષે જાણકારી માટે વેબસાઈટ - https://www.techeshta.comલિંક્ડઇન - https://www.linkedin.com/company/techeshta/ટ્વીટર (X) - https://x.com/techeshtaફેસબૂક - https://www.facebook.com/techeshtaયૂટ્યૂબ - https://www.youtube.com/@techeshtaOther session linksAhmedabad WordPress Meetup - https://speakerdeck.com/ahmedabadwordpress/tips-to-approve-wordpress-plugin-january-2019-wordpress-meetupVadodara WordCamp - https://vadodara.wordcamp.org/2019/7-lessons-learned-while-creating-wp-plugins-by-alkesh-miyani/---------------------------------------------------------------------------------------------------------અમારા માનવંતા સ્પોન્સર્સ: - E2M Solutions - https://www.e2msolutions.com/- WowPixelWeb - https://www.wowpixelweb.com/- Shree Krishna Enterprise - https://www.instagram.com/shre.ekrishna24/- Yagnesh Mehta Photography - https://yagneshmehta.com/- Fatah Digital - Web Design Grand Rapids - https://fatah.co/grand-rapids-web-design/ Hosted on Acast. See acast.com/privacy for more info
2025-09-051h 17WPVaat - આપની સફર આપનો અનુભવ
WPVaat - આપની સફર આપનો અનુભવવર્તમાન બિઝનેસ ને આંતરરાષ્ટ્રીય કક્ષાએ કેવી રીતે લઈ જઈ શકીયે?આ એપિસોડમાં ઉપેન્દ્રભાઈએ ખુબ સરસ રીતે સમજાવ્યું કે વર્તમાન બિઝનેસને વૈશ્વિક કક્ષાએ કેવી રીતે લઈ જઈ શકીયે તથા કઈ-કઈ વાતોનું ધ્યાન રાખવું જરૂરી છે global expansion કરતી વખતે. કોઈપણ બિઝનેસ માટે એમના ટીમની ભૂમિકા કેટલી અગત્યની છે global expansion માટે એનાપર ઉપેન્દ્રભાઈએ ખુબજ અગત્યના મુદ્દાઓ વિષે જણાવ્યું તથા ટીમ સાથે તાલમેલ સુદ્રઢ રાખવો કેટલું જરૂરી છે એના વિષે પણ વિગતવાર જણાવ્યું.ઉપેન્દ્રસિંહ ઝાલા ને સંપર્ક કરવા માટે લિંક્ડઇન - https://www.linkedin.com/in/upendrasinhzala/ઇન્સ્ટાગ્રામ - https://www.instagram.com/upendrasinh_7077/ફેસબૂક - https://www.facebook.com/sentiago.zalaNeuramonks and Hawkium digital pvt ltd વિષે જાણકારી માટે વેબસાઈટ - http://www.neuramonks.com/ & http://www.hawkium.in/લિંક્ડઇન - https://www.linkedin.com/company/neuramonksયૂટ્યૂબ - https://www.youtube.com/channel/UC9M4m6TtTi7o8bA5RdUeI4A ---------------------------------------------------------------------------------------------------------અમારા માનવંતા સ્પોન્સર્સ: - E2M Solutions - https://www.e2msolutions.com/- WowPixelWeb - https://www.wowpixelweb.com/- Shree Krishna Enterprise - https://www.instagram.com/shre.ekrishna24/- Yagnesh Mehta Photography - https://yagneshmehta.com/- Fatah Digital - https://fatah.co Hosted on Acast. See acast.com/privacy for more information.
2025-08-221h 01Portal Convênios2025-08-0918 minWPVaat - આપની સફર આપનો અનુભવ
WPVaat - આપની સફર આપનો અનુભવઆવો, જાણીયે WPSyncSheets plugin વિષેઆ એપિસોડમાં અર્પિતભાઈએ ખુબ સરસ રીતે પોતાના WordPress plugins વિષે વિસ્તારથી જાણકારી આપી તથા વર્ડપ્રેસ plugins નું હાલ શું importance છે એના વિષે પણ વાતો થઈ. એમણે જણાવ્યું કે કેવી રીતે સંઘર્ષપૂર્ણ સમયમાંથી પસાર થઈને નડિયાદમાં એમણે પોતાની કંપનીની શરૂઆત કરી. અર્પિતભાઈ શાહ ને સંપર્ક કરવા માટે લિંક્ડઇન - https://www.linkedin.com/in/arpitgshah/ટ્વીટર (X) - https://x.com/arpitgshah27ઇન્સ્ટાગ્રામ - https://www.instagram.com/arpitgshah/વર્ડપ્રેસ પ્રોફાઈલ - https://profiles.wordpress.org/arpitgshah/Creative Werk Designs વિષે જાણકારી માટે વેબસાઈટ - https://www.creativewerkdesigns.com/લિંક્ડઇન - https://www.linkedin.com/company/69055444/admin/dashboard/ઇન્સ્ટાગ્રામ - https://www.instagram.com/creativewerkdesigns/ફેસબૂક - https://www.facebook.com/share/1AnsUXwiVd/યૂટ્યૂબ - http://youtube.com/@wpsyncsheets---------------------------------------------------------------------------------------------------------અમારા માનવંતા સ્પોન્સર્સ: - E2M Solutions - https://www.e2msolutions.com/- WowPixelWeb - https://www.wowpixelweb.com/- Shree Krishna Enterprise - https://www.instagram.com/shre.ekrishna24/- Yagnesh Mehta Photography - https://yagneshmehta.com/- Fatah Digital - Web Design Grand Rapids - https://fatah.co/grand-rapids-web-design/ Hosted on Acast. See acast.com/privacy for more information.
2025-08-071h 18Trenden Bildiriyorum2025-07-1423 minWPVaat - આપની સફર આપનો અનુભવ
WPVaat - આપની સફર આપનો અનુભવમારા જીવનનું ત્રિવેણી સંગમ એટલે ટેક્નોલોજી, અધ્યાત્મ અને પરિશ્રમઆ એપિસોડમાં મંજુલાબાએ ખુબ સુંદર રીતે પોતાના જીવનના અનુભવો, બેહરીનમાં પોતાના કાર્યો, અધ્યાત્મ માર્ગથી મેળવેલી સફળતાઓ વિષે વાતો કરી. અને અહીં બિરદાવવા પાત્ર છે એમની ઉર્જા, વિશ્વાસ અને સાહસ કે તેઓ ૭૬ વર્ષની ઉંમરે પણ પોડકાસ્ટમાં આવવાની ઈચ્છા વ્યક્ત કરી. આ એપિસોડ કાયમી સંભારણું બની રહેશે અને પ્રેરણા આપતું રહેશે સર્વેને. સાથે-સાથે આ વડીલના સંકલ્પો જોઈને વિચાર આવે કે WordPress ટેક્નોલોજી સિનિયર સિટીઝન માટે પણ ખુબ ઉપયોગી સાબિત થઈ શકે છે અને વડીલો પણ બ્લોગ દ્વારા વિશ્વ સમક્ષ સહેલાઈથી પોતાના વિચારો પ્રદાન કરી શકે છે. WPVaat ગુજરાતી પોડકાસ્ટને સંપર્ક કરવા માટે આપ ઈમેઈલ (email) કરી શકો છો - sumantlohar@wpvaat.comWPVaat ગુજરાતી પોડકાસ્ટને ફોલો કરવા માટે - YouTube - https://www.youtube.com/@wpvaatSpotify - https://open.spotify.com/show/2530ARRsZAcLzFkQFeWXiI?si=c6c318ed8e4c48f8Website - https://wpvaat.in/ Hosted on Acast. See acast.com/privacy for more information.
2025-06-3051 minWPVaat - આપની સફર આપનો અનુભવ2025-06-2332 minWPVaat - આપની સફર આપનો અનુભવ
WPVaat - આપની સફર આપનો અનુભવડ્રોપઆઉટ થી વેલ્થ creator સુધીની અવિસ્મરણીય સફર - Gohil Sirઆ એપિસોડના ભાગ - ૧ માં હરદીપસિંહજી એ ખુબ સરસ રીતે પોતાના જીવનના સંસ્મરણો, અનુભવો, વિચારો અને એમણે અનુભવોથી શું કેળવ્યું છે એના વિષે ઊંડાણપૂર્વક વાતો થઈ. ટેક્નોલોજીનો ઉપયોગ કેવી રીતે કરી રહ્યા છે તથા યુવાનોને કેવી રીતે પ્રેરણા આપે છે એના વિષે પણ વિસ્તારથી જણાવ્યું. ભાગ - ૨ ટૂંક સમયમાં આપની સમક્ષ લાવશું જેમાં હરદીપસિંહજી (ગોહિલ સર) પોતાના બિઝનેસ અને એમના પ્રોફેશનલ કાર્યો વિષે જણાવ્યું છે. આ એપિસોડનું રેકોર્ડિંગ તારીખ ૨૭/૦૫/૨૦૨૫ ના શુભ સંધ્યાએ કરેલો છે, જે દિવસે WordPress ને ૨૨ વર્ષ થયા છે. આ પ્રસંગે આપ સર્વેને અનેક-અનેક શુભકામનાઓ. હરદીપસિંહ ગોહિલ ને સંપર્ક કરવા માટે પર્સનલ વેબસાઈટ - http://www.topmate.io/gohilsirji Hosted on Acast. See acast.com/privacy for more information.
2025-06-1435 minThe Gothic Moose by DJ Moose2025-06-072h 02The Gothic Moose by DJ Moose2025-06-072h 02The Gothic Moose2025-06-072h 02The Gothic Moose / DJ Moose\'s TWIT2025-06-072h 02WPVaat - આપની સફર આપનો અનુભવ
WPVaat - આપની સફર આપનો અનુભવવર્ડપ્રેસ ને લઈને જુદા - જુદા industry માં ફ્રિલાન્સર સ્ટાર્ટઅપ તરીકે મહિલાઓ માટે ઉત્તમ તકોઆ એપિસોડમાં કોમલબેને ખુબ સરસ રીતે સમજાવ્યું કેવી રીતે ફ્રિલાન્સિંગથી મહિલાઓ વર્ડપ્રેસનો ઉપયોગ કરીને બિઝનેસ કરી શકે છે સાથે-સાથે ટાઈમ મેનેજમેન્ટ કરીને પોતાનું ઘર, પરિવાર તથા પોતામાં રહેલી અધભૂત ક્ષમતાઓના બળે ફ્રિલાન્સિંગ કરી શકે. જે મહિલાઓ ગર્ભવતી [maternity leave] હોય તો એ ઘરેથી વર્ડપ્રેસને લઈને સમયનો સદુપયોગ કરીને ફ્રિલાન્સિંગ કેવી રીતે કરી શકે એના વિષે કોમલબેને વિસ્તારથી મેથોડોલોજી સમજાવી.કોમલબેન ભટ્ટ ને સંપર્ક કરવા માટે પર્સનલ વેબસાઈટ - https://catchkomal.github.io/લિંક્ડઇન - https://www.linkedin.com/in/komal-bhatt-1413867b/ઇન્સ્ટાગ્રામ - https://www.instagram.com/komaljoshi3080/ફેસબૂક - https://www.facebook.com/komal.bhatt.988926વર્ડપ્રેસ પ્રોફાઈલ - https://profiles.wordpress.org/komal889/ Hosted on Acast. See acast.com/privacy for more information.
2025-05-081h 09WPVaat - આપની સફર આપનો અનુભવ
WPVaat - આપની સફર આપનો અનુભવકેવી રીતે વર્ડપ્રેસ કોમ્યુનિટી અને તેની ઈવેન્ટ્સ તમારી સેલ્સ સ્કિલ્સને ઇમ્પ્રૂવ કરી શકે છે?આ એપિસોડમાં નિકુંજભાઈએ વિસ્તારથી સમજાવ્યું કેવી રીતે વર્ડપ્રેસ કોમ્યુનિટી જોઈન કરવાથી તથા લોકોને મળવાથી સેલ્સ સ્કિલ્સની સાથે કોમ્યુનિકેશન સ્કિલ્સ ઈમ્પ્રુવ થાય છે. નિકુંજભાઈએ પોતાના અનુભવો શેયર કરતા જણાવ્યું કેવી રીતે એમનામાં ઈમ્પ્રુવમેન્ટ થયું વર્ડપ્રેસની ઈવેન્ટ્સમાં જવાથી તથા લોકો સાથે નેટવર્કિંગ કરવાથી.નિકુંજભાઈ ચૌહાણ ને સંપર્ક કરવા માટે લિંક્ડઇન - https://www.linkedin.com/in/nikunjchuahanટ્વીટર (X) - https://x.com/IntuitiveNiksઇન્સ્ટાગ્રામ - https://www.instagram.com/niks2392/વર્ડપ્રેસ પ્રોફાઈલ - https://profiles.wordpress.org/nikunjchauhan/KrishaWeb [KrishaStudio] વિષે જાણકારી માટે વેબસાઈટ - www.krishastudio.comલિંક્ડઇન - https://www.linkedin.com/company/krishastudio/ટ્વીટર (X) - https://twitter.com/KrishaStudio/ઇન્સ્ટાગ્રામ - https://www.instagram.com/krishastudio/ફેસબૂક - https://www.facebook.com/KrishaStudio/યૂટ્યૂબ - https://www.youtube.com/channel/UC9KxlsFQ5vhytLQidy0Gb7Q Hosted on Acast. See acast.com/privacy for more information.
2025-04-261h 14WPVaat - આપની સફર આપનો અનુભવ
WPVaat - આપની સફર આપનો અનુભવવિવિધ પડકારો સાથે WordPress એજન્સીનું સંચાલન કરવુંઆ એપિસોડમાં પાર્થભાઈએ ખુબ વિગતવાર સમજાવ્યું કે વર્ડપ્રેસ એજન્સી કેવી રીતે શરુ કરી શકાય છે તથા શું પડકારો આવતા હોય છે. એની સાથે-સાથે પાર્થભાઈએ પોતાના વર્ડકેમ્પ યુરોપ ૨૦૨૪ ના સંસ્મરણો તથા અનુભવો શેયર કર્યા. પાર્થભાઈ પંડ્યા ને સંપર્ક કરવા માટે લિંક્ડઇન - https://www.linkedin.com/in/parthjpandya/ટ્વીટર (X) - https://x.com/imparthpandyaઇન્સ્ટાગ્રામ - https://www.instagram.com/pandya.parthફેસબૂક - https://www.facebook.com/iamparthpandyaવર્ડપ્રેસ પ્રોફાઈલ - https://wordpress.com/reader/users/parth6KrishaWeb વિષે જાણકારી માટે વેબસાઈટ - https://www.krishaweb.comલિંક્ડઇન - https://www.linkedin.com/company/krishawebટ્વીટર (X) - https://twitter.com/krishawebઇન્સ્ટાગ્રામ - https://www.instagram.com/krishawebફેસબૂક - https://www.facebook.com/KrishaWebયૂટ્યૂબ - https://www.youtube.com/channel/UCEtln9JwZ0Mla0mZFhYo7YQWordCamp Europe 2025 - Basel [ Switzerland] ની માહિતી માટે વેબસાઈટ - https://europe.wordcamp.org/2025/ Hosted on Acast. See acast.com/privacy for more information.
2025-04-211h 52WPVaat - આપની સફર આપનો અનુભવ2025-04-1644 minWPVaat - આપની સફર આપનો અનુભવ
WPVaat - આપની સફર આપનો અનુભવLinkedIn Insights: ટ્રેન્ડ્સ, હેક્સ અને નિષ્ણાત વ્યૂહરચનાઓ વ્યાવસાયિકો માટેઆ એપિસોડમાં જીગ્નેશભાઈએ ખુબજ સરસ રીતે LinkedIn Insights વિષે જણાવ્યું તથા LinkedIn પ્લેટફોર્મને આપણા બિઝનેસ ગ્રોથ અર્થે કેવી રીતે ઉપયોગ કરી શકીયે એના વિષે પણ વાતો થઈ. એની સાથે જીગ્નેશભાઈએ સમજાવ્યું કે કેવા પ્રકારના કન્ટેન્ટ ટાઈપથી LinkedIn પર આપણી પોસ્ટને વધુ એન્ગેજમેન્ટ મળે અને સારી લીડ્સ ની શક્યતાઓ વધી શકે છે.જીગ્નેશભાઈ ઠક્કર ને સંપર્ક કરવા માટે લિંક્ડઇન - https://www.linkedin.com/in/socialjignesh/ટ્વીટર (X) - https://x.com/socialjigneshઇન્સ્ટાગ્રામ - https://www.instagram.com/socialjigneshફેસબૂક - https://www.facebook.com/socialjigneshsjવર્ડપ્રેસ પ્રોફાઈલ - https://profiles.wordpress.org/socialjignesh/ Loud Revel વિષે જાણકારી માટે વેબસાઈટ - www.loudrevel.comલિંક્ડઇન - https://www.linkedin.com/company/loudrevel/ટ્વીટર (X) - https://x.com/loudrevel_/ ઇન્સ્ટાગ્રામ - https://www.instagram.com/loudrevel/ફેસબૂક - https://www.facebook.com/loudrevel/જીગ્નેશભાઈ દ્વારા LinkedIn પ્લેટફોર્મ માટે suggested ઉપયોગી ટૂલ્સ [વિશેષ નોંધ - આ લિંક્સ ફક્ત આપના ઉપયોગ માટે અહીં મુકવામાં આવી છે, WPVaat ગુજરાતી પોડકાસ્ટને કોઈપણ ટૂલ સાથે affiliation નથી.]Expandi - https://expandi.io/Waalaxy - https://www.waalaxy.com/Dux-Soup - https://www.dux-soup.com/LinkedIn Helper - https://www.linkedhelper.com/PFPMaker - https://pfpmaker.com/Canva - https://www.canva.com/en_in/Contentdrips - https://contentdrips.com/ Crystal - https://www.crystalknows.com/IFTTT - https://ifttt.com/Loom - https://www.loom.com/ Hosted on Acast. See acast.com/privacy for more information.
2025-04-1144 minWPVaat - આપની સફર આપનો અનુભવ
WPVaat - આપની સફર આપનો અનુભવવર્ડપ્રેસમાં કોર contribution કેવી રીતે કરી શકાય?આ એપિસોડમાં શીતલબેને ખુબ સરસ રીતે સમજાવ્યું વર્ડપ્રેસ કોર કોન્ટ્રીબ્યુશન કેવી રીતે કરી શકાય તથા પોતાના ઘણા વર્ષોના અનુભવો પણ શેયર કર્યા જેથી જે વર્ડપ્રેસ કૉમ્યૂનિટી મેમ્બર છે એમને શરુ કરવું હોય તો ગુજરાતીમાં સરળ રીતે સમજીને પોતાની કોન્ટ્રીબ્યુશનની સફર શુભારંભ કરી શકે.  શીતલબેન મારકણા ને સંપર્ક કરવા માટે વેબસાઈટ - http://mantratechsolutions.com/લિંક્ડઇન - https://www.linkedin.com/in/shital-marakana-816aba65/ટ્વીટર (X) - https://x.com/shitalmarakanaઇન્સ્ટાગ્રામ - https://www.instagram.com/shital.marakana?igsh=MW1wbjhkOThwbjJpYQ==ફેસબૂક - https://facebook.com/shitalwebdeveloper/ફેસબૂક પેજ - https://www.facebook.com/share/xA9uGQBARm6Qw6Vb/?mibextid=qi2Omgવર્ડપ્રેસ પ્રોફાઈલ - https://profiles.wordpress.org/shital-patel Hosted on Acast. See acast.com/privacy for more information.
2025-04-0530 minWPVaat - આપની સફર આપનો અનુભવ
WPVaat - આપની સફર આપનો અનુભવસ્ટાર્ટઅપ્સ અને બ્રાન્ડ્સ માટે આકર્ષક વીડિયો કેવી રીતે બનાવી શકાય?શું આપને વિડિઓ બનાવતા શીખવું છે? આ એપિસોડમાં ધનંજયભાઈએ સ્ટેપ બાઈ સ્ટેપ સમજાવ્યું છે કેવી રીતે વિડિઓ બનાવી શકાય તથા કેવા ટાઈપના વિડિઓ લોકોને ગમે છે. સાથે-સાથે બિઝનેસ માટે વિડિઓ કેવી રીતે બનાવાય તથા કેટલી વાતનું ધ્યાન રાખવું જરૂરી છે એની પણ વિસ્તારથી વાતો થઈ. આશા રાખીયે છીએ કે આપના વિડિઓ બનાવાના સફરને આ એપિસોડ ખુબ સરળ બનાવશે.ધનંજયભાઈ સથવારા ને સંપર્ક કરવા માટે વેબસાઈટ - https://linktr.ee/dhananjaysathwaraલિંક્ડઇન - https://www.linkedin.com/in/dhananjaysathwara/ટ્વીટર (X) - https://x.com/dhananjaysathwaઇન્સ્ટાગ્રામ - https://instagram.com/dhananjaysathwaraફેસબૂક - https://www.facebook.com/dhananjaysathwa?mibextid=LQQJ4dHyfen Media વિષે જાણકારી માટે વેબસાઈટ - http://hyfenmedia.com/ (Under construction)લિંક્ડઇન - https://www.linkedin.com/company/hyfenmedia/ટ્વીટર (X) - https://x.com/hyfenmediaઇન્સ્ટાગ્રામ - https://www.instagram.com/hyfenmedia/યુટ્યૂબ ચેનલ - https://youtube.com/@hyfenmedia Hosted on Acast. See acast.com/privacy for more information.
2025-04-0147 minWPVaat - આપની સફર આપનો અનુભવ2025-03-2752 minWPVaat - આપની સફર આપનો અનુભવ
WPVaat - આપની સફર આપનો અનુભવWooCommerce સ્ટોર માટે સાઈટ optimization કેવી રીતે કરી શકાય છે?આ એપિસોડમાં દિલીપભાઈએ ખુબ સરસ રીતે સમજાવ્યું કે WooCommerce સ્ટોરનું પર્ફોર્મન્સ & સ્પીડ કેવી રીતે ઓપ્ટીમાઈઝ કરી શકાય અને શું મહત્વ છે ઓનલાઈન સ્ટોરને સતત અપડેટ રાખવું તથા એ કેવી રીતે ઝડપથી કાર્ય કરી શકે કોઈપણ ગ્રાહક માટે જે ખુબજ અગત્યની બાબત છે જેથી ગ્રાહકો ને સારો ઓનલાઈન શોપિંગ experience મળી રહે.  દિલીપભાઈ મોઢવાડિયા ને સંપર્ક કરવા માટે લિંક્ડઇન - https://www.linkedin.com/in/dilip-modhavadiya-b3a3a0172ટ્વીટર (X) - https://x.com/dilip59906158ફેસબૂક - https://www.facebook.com/dilip.modhavadiya/વર્ડપ્રેસ પ્રોફાઈલ - https://profiles.wordpress.org/dilip2615/LogicRays વિષે જાણકારી માટે વેબસાઈટ - https://www.logicrays.com/લિંક્ડઇન - https://in.linkedin.com/company/logicraysટ્વીટર (X) - https://x.com/logicraysઇન્સ્ટાગ્રામ - https://www.instagram.com/logicraystech/?hl=enફેસબૂક - https://www.facebook.com/LogicRaysTech/યુટ્યૂબ ચેનલ - https://www.youtube.com/channel/UCbVJphYFyt15otVtH9N7zlQઅગત્યની લિંક્સ જેની આ એપિસોડમાં ચર્ચા થઈ [નોંધ - આ affiliate લિંક્સ નથી, માત્ર આપને જાણકારી મળે એ હેતુથી શેયર કરેલી છે]https://wp-rocket.me/https://wordpress.org/plugins/wp-smushit/ Hosted on Acast. See acast.com/privacy for more information.
2025-03-1957 minWPVaat - આપની સફર આપનો અનુભવ
WPVaat - આપની સફર આપનો અનુભવવર્ડપ્રેસ પ્લગઇનના કોડબેઝને અસરકારક રીતે કેવી રીતે મેનેજ કરવું?આ એપિસોડમાં પ્રશાંતભાઈએ પોતાના અનુભવોના આધારે ખુબ સરસ રીતે સમજાવ્યું વર્ડપ્રેસ પ્લગઈન કોડબેઝને કેવી રીતે મેનેજ કરી શકાય. વર્ડપ્રેસ પ્લગઈન કોડબેઝ મેનેજ કરતી વખતે સમય, પ્રોડક્ટિવિટી અને પરફોર્મેન્સનું શું મહત્વ છે એક ડેવલપર માટે એના વિષે પણ ઊંડાણપૂર્વક સમજાવ્યું. પ્રશાંતભાઈ બાલધા ને સંપર્ક કરવા માટે લિંક્ડઇન - https://www.linkedin.com/in/prashant-baldha/ટ્વીટર (X) - https://x.com/prashant_baldhaઇન્સ્ટાગ્રામ - https://www.instagram.com/prashantbaldha6/ફેસબૂક - https://www.facebook.com/share/14gGf2SfWL/વર્ડપ્રેસ પ્રોફાઈલ - https://profiles.wordpress.org/pmbaldha/UpdraftPlus વિષે જાણકારી માટે વેબસાઈટ - https://updraftplus.com/લિંક્ડઇન - https://www.linkedin.com/company/updraftplus/ટ્વીટર (X) - https://x.com/UpdraftPlusયુટ્યૂબ ચેનલ - https://www.youtube.com/@Updraftplus Hosted on Acast. See acast.com/privacy for more information.
2025-03-1548 minWPVaat - આપની સફર આપનો અનુભવ2025-03-091h 16WPVaat - આપની સફર આપનો અનુભવ
WPVaat - આપની સફર આપનો અનુભવWPVaat ગુજરાતી પોડકાસ્ટના પચીસ એપિસોડ પૂર્ણ તથા અત્યાર સુધીની સફરજયારે WPVaat ગુજરાતી પોડકાસ્ટ પોતાના પચીસ એપિસોડ પૂર્ણ કરે છે ત્યારે આપ સર્વેનું આભાર વ્યક્ત કરું છું, ખાસ કરીને બધાજ સ્પોન્સર્સ, દરેક એપિસોડમાં આવનારા દરેક મહેમાનો તથા આપ સર્વે શ્રોતાઓ જેમણે ખુબ પોતાનો અમૂલ્ય સમય આપીને દરેક એપિસોડ સાંભળ્યા/જોયા છે. તમારો સહકાર, સમય અને ફીડબેકને આવકારીએ છીએ તથા હૃદયથી સન્માન કરીયે છીએ. આ એપિસોડમાં ૨૦૨૩ થી ૨૦૨૫ જયારે ચાલી રહ્યો છે તો WPVaat ની અત્યાર સુધીની સફર કેવી રહી એના વિષે આપ સર્વે સાથે વિસ્તારથી વાતો કરી. સુમંતભાઈ લોહાર [WPVaat નિર્માતા/હોસ્ટ] ને સંપર્ક કરવા માટે વેબસાઈટ - https://sumantlohar.com/લિંક્ડઇન - https://www.linkedin.com/in/sumantluhar/ટ્વીટર (X) - https://x.com/LoharSumantઇન્સ્ટાગ્રામ - https://www.instagram.com/sumantluhar/ફેસબૂક - https://www.facebook.com/sumantluharવર્ડપ્રેસ પ્રોફાઈલ - https://profiles.wordpress.org/sumantlohar/બિઝનેસ વેબસાઈટ - https://yaahomdigital.com/અમારા બ્લોગ્સ જે આપને વાંચવું જરૂર ગમશેBlogospedia [Tech Blogs] - https://blogospedia.com/Travelappiness [Dubai Blogs] - https://travelappiness.com/FeelGreet [Wedding Blogs] - https://feelgreet.in/Ecomvation [eCommerce Blogs] - https://ecomvation.com/WPVaat Gujarati Podcast વિષે જાણકારી માટે વેબસાઈટ - https://wpvaat.in/લિંક્ડઇન - https://www.linkedin.com/in/wpvaat/ટ્વીટર (X) - https://x.com/wpvaatઇન્સ્ટાગ્રામ - https://www.instagram.com/wpvaat/ફેસબૂક - https://www.facebook.com/profile.php?id=100092469258476યુટ્યૂબ ચેનલ - https://www.youtube.com/@wpvaatWPBaat Hindi Podcast વિષે જાણકારી માટે લિંક્ડઇન - https://www.linkedin.com/in/wpbaat/ટ્વીટર (X) - https://x.com/wpbaatઇન્સ્ટાગ્રામ - https://www.instagram.com/wpbaatpodcast/યુટ્યૂબ ચેનલ - https://www.youtube.com/@wpbaat Hosted on Acast. See acast.com/privacy for more
2025-03-031h 07WPVaat - આપની સફર આપનો અનુભવ2025-02-2652 minWPVaat - આપની સફર આપનો અનુભવ
WPVaat - આપની સફર આપનો અનુભવWPVaat સ્પોન્સર સ્પેશિઅલ એપિસોડ - શ્રી ક્રિષ્ના એન્ટરપ્રાઈઝઆ સ્પોન્સર સ્પેશિઅલ એપિસોડમાં WPVaat ગુજરાતી પોડકાસ્ટના સ્પોન્સર શ્રી ક્રિષ્ના એન્ટરપ્રાઈઝ ના ફાઉન્ડર સાથે ખાસ વાતચીત કરી જેમાં એમની કંપની શું સર્વિસીસ અને પ્રોડ્ક્ટસ ઓફર કરે છે એના વિષે વિસ્તૃત માહિતી મેળવી. આ સાથે WPVaat ગુજરાતી પોડકાસ્ટ, શ્રી ક્રિષ્ના એન્ટરપ્રાઈઝ નો ખુબજ આભાર માને છે અને બિરદાવે છે સ્પોન્સર તરીકે સહયોગ દેવા બદલ. દર્શનભાઈ પંડયા ને સંપર્ક કરવા માટે ઇન્સ્ટાગ્રામ - https://www.instagram.com/darshan.pandya.3152130/ફેસબૂક - https://www.facebook.com/darshanpandya281002શ્રી ક્રિષ્ના એન્ટરપ્રાઈઝ કંપની વિષે જાણકારી માટે ઇન્સ્ટાગ્રામ - https://www.instagram.com/shre.ekrishna24/ફેસબૂક - https://www.facebook.com/profile.php?id=100091300012590 Hosted on Acast. See acast.com/privacy for more information.
2025-02-2238 minWPVaat - આપની સફર આપનો અનુભવ
WPVaat - આપની સફર આપનો અનુભવWPVaat સ્પોન્સર સ્પેશિઅલ એપિસોડ - WowPixelWebઆ સ્પોન્સર સ્પેશિઅલ એપિસોડમાં WPVaat ગુજરાતી પોડકાસ્ટના સ્પોન્સર WowPixelWeb ના ફાઉન્ડર અને સીઈઓ સાથે ખાસ વાતચીત કરી જેમાં એમની કંપની વર્ડપ્રેસ ટેક્નોલોજીને લઈને શું સર્વિસીસ અને પ્રોડ્ક્ટસ ઓફર કરે છે એના વિષે વિસ્તૃત માહિતી મેળવી. આ સાથે WPVaat ગુજરાતી પોડકાસ્ટ, WowPixelWeb નો ખુબજ આભાર માને છે અને બિરદાવે છે સ્પોન્સર તરીકે સહયોગ દેવા બદલ. ઉદયરાજભાઈ ખત્રી ને સંપર્ક કરવા માટે લિંક્ડઇન - https://www.linkedin.com/in/udayraj-khatri/ટ્વીટર (X) - https://x.com/udayrajmscitઇન્સ્ટાગ્રામ - https://www.instagram.com/udayrajkhatri/#ફેસબૂક - https://www.facebook.com/udayraj.khatri/વર્ડપ્રેસ પ્રોફાઈલ - https://profiles.wordpress.org/udayraj/WowPixelWeb કંપની વિષે જાણકારી માટે વેબસાઈટ - https://www.wowpixelweb.com/લિંક્ડઇન - https://www.linkedin.com/company/wowpixelweb/ટ્વીટર (X) - https://x.com/wowpixelwebઇન્સ્ટાગ્રામ - https://www.instagram.com/wowpixelwebફેસબૂક - https://www.facebook.com/wowpixelweb Hosted on Acast. See acast.com/privacy for more information.
2025-02-1329 minWPVaat - આપની સફર આપનો અનુભવ
WPVaat - આપની સફર આપનો અનુભવWordPress.org અને WordPress.comઆ એપિસોડમાં જાગીરભાઈએ ખુબ સરસ રીતે અને પોતાના ઘણા વર્ષોના અનુભવોના આધારે સમજાવ્યું કે WordPress.com અને WordPress.org માં શું તફાવત છે, કોના માટે ઉપયોગી છે, અને બંને પ્લેટફોર્મનું કાર્ય કેવી રીતે થાય છે. જાગીરભાઈ બહેશ ને સંપર્ક કરવા માટે લિંક્ડઇન - https://www.linkedin.com/in/wordpress-developer-designer-support/ટ્વીટર (X) - https://twitter.com/jagirbaheshઇન્સ્ટાગ્રામ - https://www.instagram.com/jagirbahesh/ફેસબૂક - https://www.facebook.com/jagir.baheshવર્ડપ્રેસ પ્રોફાઈલ - https://profiles.wordpress.org/jagirbahesh/ઇન્ટરવ્યૂ દરમિયાન અગત્યની લિંક્સ વર્ડપ્રેસ અને એમની કૉમ્યૂનિટી વિષે - https://wordpress.org/વર્ડપ્રેસ આપના બિઝનેસ માટે ઉપયોગી - https://wordpress.com/વર્ડપ્રેસ શીખવા માટે - https://learn.wordpress.org/અમદાવાદ વર્ડપ્રેસ કોમ્યુનિટીમાં જોડાવા માટે - https://www.meetup.com/ahmedabad-wp-meetup/નોંધ - આપના શહેરમાં જો વર્ડપ્રેસ meetup ગ્રુપ હોય તો એમાં પણ આપ જોડાઈ શકો છો.  Hosted on Acast. See acast.com/privacy for more information.
2025-02-0752 minWPVaat - આપની સફર આપનો અનુભવ
WPVaat - આપની સફર આપનો અનુભવએક નોન-ટેક્નિકલ વ્યક્તિ કેવી રીતે પોતાની કારકિર્દી બનાવી શકે WordPress પ્લેટફોર્મ નો ઉપયોગ કરીનેઆ એપિસોડમાં રોનક્ભાઈએ ખુબ સરસ રીતે સમજાવ્યું કે કેવી રીતે જે લોકો ને કોડિંગ ના ફાવતું હોય એટલે કે નોન-ટેક્નિકલ લોકો એ પણ WordPress નો ઉપયોગ સહેલાઈથી કરી શકે છે અને ઘણું બધું શીખી પણ શકે છે. અને બીજી મહત્વની વાત એ છે કે નોન-ટેક્નિકલ લોકો વર્ડપ્રેસનો ઉપયોગ કરીને કારકિર્દી પણ ઉભી કરી શકે છે. આ એપિસોડ ખાસ રસપ્રદ છે વડીલો, દિવ્યાંગો, ગૃહિણી તથા વિદ્યાર્થીઓ માટે જેમને પોતાના બળે કંઈક પોતાનું શરુ કરવું છે અને કમાણીના સુદ્રઢ સ્ત્રોતો વધારવા છે.રોનકભાઈ વણપરિયા ને સંપર્ક કરવા માટે વેબસાઈટ - https://vanpariyar.in/લિંક્ડઇન - https://www.linkedin.com/in/ronak-vanpariyaટ્વીટર (X) - https://x.com/VanpariyaRonakJઇન્સ્ટાગ્રામ - https://instagram.com/ronak_vanpariyaફેસબૂક - https://facebook.com/ronak.vanpariya.12વર્ડપ્રેસ પ્રોફાઈલ - https://profiles.wordpress.org/vanpariyar/Multidots કંપની વિષે જાણકારી માટે વેબસાઈટ - https://www.multidots.com/Multicollab - https://www.multicollab.com/Dotstore - https://www.thedotstore.com/લિંક્ડઇન - https://www.linkedin.com/company/multidots/ટ્વીટર (X) - https://x.com/multidotsઇન્સ્ટાગ્રામ - https://www.instagram.com/multidots/ફેસબૂક - https://www.facebook.com/multidotsયુટ્યૂબ ચેનલ - https://www.youtube.com/@Multidotsઇન્ટરવ્યૂ દરમિયાન અગત્યની લિંક્સ વર્ડપ્રેસ અને એમની કૉમ્યૂનિટી વિષે - https://wordpress.org/વર્ડપ્રેસ શીખવા માટે - https://learn.wordpress.org/અમદાવાદ વર્ડપ્રેસ કોમ્યુનિટીમાં જોડાવા માટે - https://www.meetup.com/ahmedabad-wp-meetup/નોંધ - આપના શહેરમાં જો વર્ડપ્રેસ meetup ગ્રુપ હોય તો એમાં પણ આપ જોડાઈ શકો છો.  Hosted on Acast. See acast.com/privacy for more information.
2025-01-191h 05WPVaat - આપની સફર આપનો અનુભવ
WPVaat - આપની સફર આપનો અનુભવવિમેન્સ એસેસરીઝ ઓનલાઈન સ્ટોર માટે કેવી રીતે વર્ડપ્રેસ થીમ અને પ્લગઈન્સની પસંદગી કરવીરિદ્ધિબેન એ ખુબજ સરળતાથી સમજાવ્યું છે કેવી રીતે વિમેન્સ એસેસરીઝ ઓનલાઈન સ્ટોર બનાવી શકાય વર્ડપ્રેસ પ્લેટફોર્મનો ઉપયોગ કરીને. ખાસ કરીને કોઈપણ મહિલા પોતાનો ઓનલાઈન વ્યવસાય શરુ કરી શકે છે એને વિષે વાતો કરી. ઓનલાઈન સ્ટોર બનાવતી વખતે કઈ - કઈ વાતોનું ધ્યાન રાખવું જરૂરી છે એને વિષે પણ રિદ્ધિબેન એ વાતો શેયર કરી છે આ એપિસોડમાં. રિદ્ધિબેન મહેતા ત્રિવેદી ને સંપર્ક કરવા માટે લિંક્ડઇન - https://www.linkedin.com/in/riddhi-mehta-wp/ઇન્સ્ટાગ્રામ - https://www.instagram.com/rm.mehta.04/ફેસબૂક - https://www.facebook.com/riddhi.mehta.568ટ્વિટર (X) - https://x.com/Riddhi_M_MehtaWordPress Profile - https://profiles.wordpress.org/riddhiehta02/ Hosted on Acast. See acast.com/privacy for more information.
2025-01-0248 minPortal Convênios2024-10-1220 minWPVaat - આપની સફર આપનો અનુભવ
WPVaat - આપની સફર આપનો અનુભવકેવી રીતે વેબસાઈટ સુરક્ષા ટેસ્ટીંગ કરવામાં આવે છે?આ એપિસોડમાં કંદર્પભાઈએ ખુબજ વિસ્તારથી સમજાવ્યું કે કેવી બગ-હંટિન્ગની પ્રક્રિયા હોય છે, વેબસાઈટ પેન-ટેસ્ટિંગ કેવી રીતે થાયે છે તથા સાયબરસિક્યુરિટીને ધ્યાનમાં રાખીને કયા પગલાં લેવા આપના ડિવાઈસીસ, વેબસાઈટ કે પછી ઓનલાઈન સ્ટોર માટે વરદાનરૂપ બની શકે છે.કંદર્પભાઈ દવે ને સંપર્ક કરવા માટે લિંક્ડઇન - http://linkedin.com/in/kandarp-daveઇન્સ્ટાગ્રામ - https://www.instagram.com/kandarp.dave.777?igsh=MXgxZGQ5dXlwanAyMA%3D%3D&utm_source=qrફેસબૂક - https://www.facebook.com/kandarp.dave.165?mibextid=LQQJ4dShree Academy કંપની વિષે જાણકારી માટે વેબસાઈટ - https://www.shreeacademy.net.in/લિંક્ડઇન - https://www.linkedin.com/company/shree-academy-rajkot/ઇન્સ્ટાગ્રામ - https://www.instagram.com/shreeacademyrajkot?igsh=MTZ4ODFyamdtY3pncw==ફેસબૂક - https://www.facebook.com/share/XWtDrw9umYfipkbR/?mibextid=LQQJ4dયુટ્યૂબ ચેનલ - https://youtube.com/@shreeacademy?si=GiJkYpAbVb7d-Ytr Hosted on Acast. See acast.com/privacy for more information.
2024-09-2442 minGaam Gapata2024-09-2316 minÄripäeva arvamusliider2024-09-2000 minWPVaat - આપની સફર આપનો અનુભવ2024-09-181h 10WPVaat - આપની સફર આપનો અનુભવ
WPVaat - આપની સફર આપનો અનુભવઈ-કોમર્સ સ્ટોર કોને કહેવાય અને WordPress નો ઉપયોગ કરીને કેવી રીતે બનાવી શકાય?આ એપિસોડમાં રવિભાઈએ ખુબજ ઊંડાણપૂર્વક સમજાવ્યું ઈ-કોમર્સનું મહત્વ તથા કેવી રીતે વર્ડપ્રેસનું પ્લેટફોર્મ ઉપયોગ કરીને આપના કોઈપણ પ્રોડક્ટ ને ઓનલાઈન સેલ કરી શકો. એની સાથે-સાથે ઈ-કોમર્સને લઈને બીજું શું કરી શકાય એની વિગતવાર વાત થઈ.રવિભાઈ શાહ ને સંપર્ક કરવા માટે લિંક્ડઇન - https://www.linkedin.com/in/rkshah263ટ્વીટર (X) - https://x.com/rkshah263ઇન્સ્ટાગ્રામ - https://www.instagram.com/rkshah263/ફેસબૂક - https://www.facebook.com/rkshah263WordPress Profile - https://profiles.wordpress.org/rkshah263/ Uplers કંપની વિષે જાણકારી માટે વેબસાઈટ - https://www.uplers.com/લિંક્ડઇન - https://www.linkedin.com/company/weareuplers/ટ્વીટર (X) - https://x.com/weareuplersઇન્સ્ટાગ્રામ - https://www.instagram.com/weareuplers/ફેસબૂક - https://www.facebook.com/weareuplersયુટ્યૂબ ચેનલ - https://www.youtube.com/@weareuplers Hosted on Acast. See acast.com/privacy for more information.
2024-09-1437 minWPVaat - આપની સફર આપનો અનુભવ2024-09-1033 minWPVaat - આપની સફર આપનો અનુભવ
WPVaat - આપની સફર આપનો અનુભવUI/UX ના પાયાની સમજણ તથા એમનું વેબસાઈટ માં મહત્વજયમાનભાઈ એ વિસ્તારથી સમજાવ્યું કે UI અને UX વિષે જાણકારી હોવી ખુબજ જરૂરી છે. કોઈપણ વેબસાઈટ બનાવતી વખતે UI (user interface) અને UX (user experience) ને લઈને કઈ - કઈ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. આગળ એમને એ ભી સમજાવ્યું કે વેબસાઈટના કોઈપણ કોમ્પોનેન્ટ બનાવતી વખતે user માટે સરળ કેવી રીતે બને અને એ વેબસાઈટની ડિઝાઈન, દિશા સૂચન, કલર, બટન તથા એવી ઘણી બધું વસ્તુ user ને ધ્યાનમાં રાખીને બનાવી જોઈએ.  જયમનભાઈ પંડયા ને સંપર્ક કરવા માટે પર્સનલ વેબસાઈટ - https://jaymanpandya.comલિંક્ડઇન - https://linkedin.com/in/jaymanpandyaટ્વીટર (X) - https://twitter.com/jaymanpandyaએમના કંપની વિષે જાણકારી માટે વેબસાઈટ - https://theamplabs.comટ્વીટર (X) - https://twitter.com/theamplabs Hosted on Acast. See acast.com/privacy for more information.
2024-08-271h 13Portal Convênios2024-08-0418 minWPVaat - આપની સફર આપનો અનુભવ
WPVaat - આપની સફર આપનો અનુભવઈલેકટ્રીક વાહનો અને ટેક્નોલોજીનું સમન્વયઆ એપિસોડમાં રિધમભાઈ એ ઇલેક્ટ્રિક વાહનો વિષે આપણે જાણકારી આપી રહ્યા છે. ભારતમાં અને ખાસ કરીને આપણા ગુજરાત રાજ્યમાં ઇલેક્ટ્રિક વાહનોનું ડિમાન્ડ કેટલું છે એના વિષે પણ વિસ્તારથી વાત કરી છે.રિધમભાઈ અગ્રવાલ ને સંપર્ક કરવા માટે ઇન્સ્ટાગ્રામ - https://www.instagram.com/music.itself_rhythm?igsh=cHp2MWtnYTJ4NjVs&utm_source=qrફેસબૂક - https://www.facebook.com/rhythmagrawal?mibextid=LQQJ4dલિંક્ડઇન - https://www.linkedin.com/in/rhythm-agrawal-6325031b?utm_source=share&utm_campaign=share_via&utm_content=profile&utm_medium=ios_appટ્વીટર (X) - https://x.com/rhythm_agrawal એમના કંપની વિષે જાણકારી માટે ઇન્સ્ટાગ્રામ - https://www.instagram.com/trickee_official?igsh=MWF5cTB5M3ZiMm9nNA==લિંક્ડઇન - https://www.linkedin.com/company/trickee/ફેસબૂક - https://www.facebook.com/share/kyrkPsB2bu5FiD55/?mibextid=LQQJ4dટ્વીટર (X) - https://x.com/trickeeofficial?s=21&t=pD37jBgYGB0m9Hb0qRroRwવેબસાઈટ - https://trickee.co.in/ Hosted on Acast. See acast.com/privacy for more information.
2024-07-311h 03DJ Nocturna Presents Queen of Wands2023-09-3016 minWPVaat - આપની સફર આપનો અનુભવ
WPVaat - આપની સફર આપનો અનુભવWordPress માં ક્લાસિક એડીટર નું મહત્વ તથા Gutenberg એડિટર વિષે જાણકારીકુશલભાઈ એ ખુબ ઊંડાણપૂર્વક WordPress વેબસાઈટ બનાવા માટે ઉપયોગ થતો ક્લાસિક એડિટર અને Gutenberg એડિટર ની જરૂરીયાત વિષે સંપૂર્ણ માહિતી આપી.આ interview દરમિયાન કુશલભાઈ એ જે પણ ઉપયોગી વેબસાઈટ્સ નો ઉલ્લેખ કર્યો એની વિગતો નીચે આપેલી છે આપના સવલત અને શીખવા માટે તો જરૂરથી 1) નોન-ટેકનીકલ લોકો માટે જેમને સરળ રીતે વેબસાઈટ સેટઅપ કરીને WordPress નો ઉપયોગ કરવો હોય એમના માટે. https://app.instawp.io/onboardhttps://app.getflywheel.com/login2) જેમને નિશુલ્ક રીતે Gutenberg એડિટર વિષે શીખવું અને સમજવું હોય એમના માટેhttps://wordpress.org/gutenberg/3) જેમને WordPress માં ક્લાસિક એડિટર ના ઉપયોગથી વેબસાઈટ કેવી રીતે બનાવી એ શીખવા માટે https://wordpress.com/support/classic-editor-guide/4) જો તમને English ના ફાવતું હોય અને તમે શીખવા માંગતા હોય પછી તમે કોઈ ગામડા યા શહેરમાં રહેતા હોય તો પણ સરળ રીતે શીખો Ready ReckonerEnglish to Gujarati Dictionary 6) Linkedin Profile : https://www.linkedin.com/in/davekushal/ વિશેષ નોંધ - WPVaat અહિયાં WordPress સિવાય કોઈપણ સોફ્ટવેર, બુક ને Promote નથી કરતુ. ફક્ત આપના ઉપયોગી માટે ઉપર દર્શાવેલું છે. Hosted on Acast. See acast.com/privacy for more information.
2023-08-231h 11WPVaat - આપની સફર આપનો અનુભવ2023-08-1632 minManTarang2023-08-0901 minWPVaat - આપની સફર આપનો અનુભવ2023-07-2355 minWPVaat - આપની સફર આપનો અનુભવ2023-07-1649 minWPVaat - આપની સફર આપનો અનુભવ2023-07-1031 minWPVaat - આપની સફર આપનો અનુભવ2023-07-031h 03WPVaat - આપની સફર આપનો અનુભવ2023-06-2658 minWPVaat - આપની સફર આપનો અનુભવ2023-06-181h 05WPVaat - આપની સફર આપનો અનુભવ2023-06-1152 minWPVaat - આપની સફર આપનો અનુભવ2023-06-0451 minWPVaat - આપની સફર આપનો અનુભવ2023-05-3046 minWPVaat - આપની સફર આપનો અનુભવ2023-05-2131 minDüz Dünyacılar2023-05-1222 minPolitikYol.com2023-02-0520 minPolitikYol.com2023-02-0509 minカクカクラジオ2022-10-0911 minÇevre hakkında konuşmalıyız2022-10-0712 minVriendinnen2022-06-0324 minPolitikYol.com2022-05-0404 minPolitikYol.com2022-03-2810 minANIL CHAVDA2021-12-2802 minTu mane bhulai gai che | Keval Shah | Parul Damor2021-12-0401 minRede de Conhecimento do Fundeb Podcast2021-10-0947 minANIL CHAVDA2021-07-2002 minANIL CHAVDA2021-07-1901 minRüya Tabirleri | Rüyanın Dili2021-06-0700 minSideshop2021-06-0420 minDr. Jay Narayan Vyas2020-07-1753 minDr. Jay Narayan Vyas2020-07-023h 44Kilise2020-06-1500 minDesiAngryYoungMan2020-05-2900 minAyurveda2020-05-1206 min\2020-03-1206 minRangili Hetal2020-03-0704 minRangili Hetal2020-03-0603 minRangili Hetal2020-03-0404 minRangili Hetal2020-02-1505 minRangili Hetal2020-02-1105 minRangili Hetal2020-02-1004 minRangili Hetal2020-01-0503 min1 Dakika Fetva (Ses) | Nureddin Yıldız2017-11-0400 min1 Dakika Fetva (Video) | Nureddin Yıldız2017-11-0400 minSalt Online Audio Guides2013-09-1600 minTips - Sant Shri Asharamji Bapu Tips2012-04-0300 minTips - Sant Shri Asharamji Bapu Tips2012-04-0300 min