Look for any podcast host, guest or anyone
Showing episodes and shows of

Anil

Shows

The Exhale And Explore Podcast2025-07-2739 minanil2024-12-1957 minanil2024-12-1900 minAnil K Rajvanshi2023-12-2947 minAnil K Rajvanshi2023-12-1849 minAnil K Rajvanshi2023-11-2805 minAnil K Rajvanshi2023-11-0241 minAnil K Rajvanshi2023-10-251h 10ANIL CHAVDA2023-04-2702 minANIL CHAVDA2023-04-2601 minANIL CHAVDA2023-04-2501 minANIL CHAVDA2023-04-2401 minANIL CHAVDA2023-04-2301 minANIL CHAVDA2023-04-2201 minANIL CHAVDA2023-04-2101 minANIL CHAVDA2023-04-2001 minANIL CHAVDA2023-04-1902 minANIL CHAVDA2023-04-1801 minANIL CHAVDA2023-04-1702 minANIL CHAVDA2023-04-1601 minANIL CHAVDA2023-04-1501 minANIL CHAVDA2023-04-1401 minANIL CHAVDA2023-04-1302 minANIL CHAVDA2023-04-1202 minANIL CHAVDA2023-04-1202 minANIL CHAVDA2023-04-1201 minANIL CHAVDA2023-04-1201 minANIL CHAVDA2023-04-1202 minANIL CHAVDA2023-01-2701 minANIL CHAVDA2023-01-2601 minANIL CHAVDA2023-01-2502 minANIL CHAVDA2023-01-2502 minANIL CHAVDA2023-01-2401 minANIL CHAVDA2023-01-2302 minANIL CHAVDA2023-01-2201 minANIL CHAVDA2023-01-2101 minANIL CHAVDA2023-01-2002 minANIL CHAVDA2023-01-1901 minANIL CHAVDA2023-01-1801 minANIL CHAVDA2023-01-1601 minFriend of the Court2022-12-2540 minANIL CHAVDA2022-12-1301 minANIL CHAVDA2022-12-1201 minAnil K Rajvanshi2022-08-0851 minANIL CHAVDA
ANIL CHAVDAAag Kaagal Na Padike l Gujarati Gazal Poem Shayari by Anil Chavda । આગ કાગળના પડીકે । ગુજરાતી ગઝલ કવિતા શાયરી । અનિલ ચાવડા Aag Kaagal Na Padike  l Gujarati Gazal Poem Shayari by Anil Chavda આગ કાગળના પડીકે । ગુજરાતી ગઝલ કવિતા શાયરી । અનિલ ચાવડા ગઝલ કાયમી પીડા મને તેં સાંખવાનું કામ સોપ્યું, આગ કાગળના પડીકે બાંધવાનું કામ સોંપ્યું. છું પ્રથમથી શ્વાસનો રોગી અને પાછું ઉપરથી, તેં સતત, એવું સતત કૈં હાંફવાનું કામ સોપ્યું. જળ ભરેલું પાત્ર હો તો ઠીક છે સમજ્યા, પરંતુ, કામ સોપ્યું એય દરિયા ઢાંકવાનું કામ સોપ્યું? વસ્ત્ર સાથે સર્વ ઈચ્છા પણ વણાવી જોઈએ હોં ! એક ચરખો દઈ મને તેં કાંતવાનું કામ સોપ્યું. દઈ હથોડી હાથમાં, બસ આંગળી ચીંધી બતાવી, ને સમયનો પીંડ આખ્ખો ભાંગવાનું કામ સોપ્યું.  - અનિલ ચાવડા FOLLOW ME ON SOCIAL MEDIA Facebook: www.facebook.com/kavianilchavda  Twitter: www.twitter.com/kavianilchavda  Instagram: www.instagram.com/kavianilchavda YouTube: www.youtube.com/anilchavda85  Blog: www.kavianilchavda.blogspot.com             #AnilChavda #Gazal #Gujarati #Kavita #shayari #KaviAnilChavda --- Support this podcast: https://podcasters.spotify.com/pod/show/anilchavda/support
2022-07-1401 minANIL CHAVDA
ANIL CHAVDAAchanak Aag Laage l Gujarati Gazal Poem Shayari by Anil Chavda । અચાનક આગ લાગે । ગુજરાતી ગઝલ કવિતા શાયરી । અનિલ ચાવડા Achanak Aag Laage l Gujarati Gazal Poem Shayari by Anil Chavda  અચાનક આગ લાગે । ગુજરાતી ગઝલ કવિતા શાયરી । અનિલ ચાવડા ગઝલ ઊંઘમાંથી હું જરા જાગું ન જાગું ને અચાનક આગ લાગે; ને અરીસો જોઉં તો હું ‘હું’ ન લાગું ને અચાનક આગ લાગે. એકદમ તરસ્યા હરણ માફક, ધનુષથી છુટતા કોઈ તીર માફક, પાંસળીઓ સર્વ તોડી ક્યાંક ભાગું, ને અચાનક આગ લાગે. પાંપણો વચ્ચે વહેતા આ પ્રવાહી ધોધનાં તળ કેટલે છે? શોધવા હું આંખનાં ઊંડાણ તાગું ને અચાનક આગ લાગે. આ હૃદયના એક તીણા તારને સજ્જડ કરી ને ચુસ્ત બાંધી, હું રુદનમાં કોઈ વીણા જેમ વાગું ને અચાનક આગ લાગે. હું મને સિદ્ધાર્થ માફક એકલો છોડી અને ચાલ્યો ગયો છું, હું મને મારી જ ભિક્ષા જેમ માગું ને અચાનક આગ લાગે. - અનિલ ચાવડા FOLLOW ME ON SOCIAL MEDIA Facebook: www.facebook.com/kavianilchavda  Twitter: www.twitter.com/kavianilchavda  Instagram: www.instagram.com/kavianilchavda YouTube: www.youtube.com/anilchavda85  Blog: www.kavianilchavda.blogspot.com             #AnilChavda #Gazal #Gujarati #Kavita #shayari #KaviAnilChavda --- Support this podcast: https://podcasters.spotify.com/pod/show/anilchavda/support
2022-03-1401 minAnil K Rajvanshi2022-03-0328 minAnil K Rajvanshi2022-03-0225 minANIL CHAVDA2022-02-2501 minAnil K Rajvanshi2022-02-0732 minAnil K Rajvanshi2022-02-0319 minANIL CHAVDA2022-01-3101 minANIL CHAVDA2022-01-2902 minANIL CHAVDA2022-01-2002 minANIL CHAVDA
ANIL CHAVDA10 Gazals of Anil Chavda Part - 3 । Gujarati Kavita Shayari Gazal Poems Poetry । અનિલ ચાવડાની દસ ગઝલ - કવિતા - શાયરી ભાગ-3 10 Gazals of Anil Chavda Part - 3 । Gujarati Kavita Shayari Gazal Poems Poetry  અનિલ ચાવડાની દસ ગઝલ - કવિતા - શાયરી ભાગ-3 આ નદી ને આ હલેસાં આ પવન આ નાવ વાંચી લે કોઈ વીંટી જેમ અંગત એક ઘાવ પ્હેર્યો છે મેં દુઃખ અને સુખ નામના બબ્બે નિરંતર ધાંધિયા વચ્ચે અધીરો છે તને ઈશ્વર બધુંયે આપવા માટે અધૂરી વાત અટકાવી અને ચાલ્યો ગયો થોડા લોકો મને નમે છે, થોડાઓને હુંય નમું છું છેવટે આ રીતથી ખુદને જ સમજાવી દઈશ સ્હેજ અમસ્તું જળમાં જીવ્યા દ્વાર પર સાંકળ લગાવી દઉં સ્મરણમાં કોઈની ભીનાશ મારા શ્વાસ સુધી ગઈ FOLLOW ME ON SOCIAL MEDIA Facebook: www.facebook.com/kavianilchavda Twitter: www.twitter.com/kavianilchavda Instagram: www.instagram.com/kavianilchavda YouTube: www.youtube.com/anilchavda85 Blog: www.kavianilchavda.blogspot.com #AnilChavda #Gazal #Gujarati #Kavita #shayari #KaviAnilChavda --- Support this podcast: https://podcasters.spotify.com/pod/show/anilchavda/support
2022-01-1320 minANIL CHAVDA2022-01-1102 minANIL CHAVDA2022-01-1001 minANIL CHAVDA2022-01-0801 minANIL CHAVDA2022-01-0601 minANIL CHAVDA2022-01-0502 minANIL CHAVDA2021-12-2802 minANIL CHAVDA2021-12-2002 minANIL CHAVDA2021-12-0302 minANIL CHAVDA
ANIL CHAVDA10 Gazals of Anil Chavda Part - 2 । Gujarati Kavita Shayari Gazal Poems Poetry । અનિલ ચાવડાની દસ ગઝલ - કવિતા - શાયરી ભાગ-2 10 Gazals of Anil Chavda Part - 2 । Gujarati Kavita Shayari Gazal Poems Poetry  અનિલ ચાવડાની દસ ગઝલ - કવિતા - શાયરી ભાગ-2 ઓલ્યું હિન્દીમાં કે’ છે ધીરે ધીરે યૂં બીત જાયે કારવા આવ્યા અમે ફરીથી એવી સવાર લઈને બુદ્ધનું અંતિમ જે નિર્વાણ છે એ હું જ છું વાત છે લોહી ઊડ્યું એ છાંટણાની તને જેવું ગમે એવું જરા વાદળ પહેરીને છોડ દીવાને પહેલાં તું મને પ્રગટાવને તું હવાની જેમ આવી આરપાર થઈ જા કોઈ અડક્યું તો કમાલ થઈ ગઈ વર્ષોથી ઘર હતું આ મારું અપંગ જેવું જો કહું તો માત્ર પટપટ થઈ રહેલી પાંપણો છીએ વધારે કંઈ નથી FOLLOW ME ON SOCIAL MEDIA Facebook: www.facebook.com/kavianilchavda Twitter: www.twitter.com/kavianilchavda Instagram: www.instagram.com/kavianilchavda YouTube: www.youtube.com/anilchavda85 Blog: www.kavianilchavda.blogspot.com #AnilChavda #Gazal #Gujarati #Kavita #shayari #KaviAnilChavda --- Support this podcast: https://podcasters.spotify.com/pod/show/anilchavda/support
2021-09-0718 minANIL CHAVDA2021-09-0402 minAap Ke Sawal2021-09-0218 minANIL CHAVDA2021-08-2702 minANIL CHAVDA2021-08-1602 minANIL CHAVDA
ANIL CHAVDA10 Best Gazals of Anil Chavda Part - 1 । Gujarati Kavita Shayari Gazal Poems Poetry । અનિલ ચાવડાની દસ બેસ્ટ ગઝલ - કવિતા - શાયરી ભાગ-1 10 Best Gazals of Anil Chavda Part - 1 । Gujarati Kavita Shayari Gazal Poems Poetry   અનિલ ચાવડાની દસ બેસ્ટ ગઝલ - કવિતા - શાયરી ભાગ-1 જ્યારથી એ જણ કશાની શોધમાં છે  જેમ ડાળી પર ફૂલોનો મ્હેકતો પરિચય ઊગે  જો બારણું તૂટે તો સરખું કરાય પાછું  દૂર લગ દેખાય ખાલી સાવ રણ, પાણી નથી  એ જ કારણથી વધી ગઈ’તી અમારી લાય તો!  એકદમ ગંભીર એવા હાલ પર આવી ગયા પંખી વત્તા કલરવ વત્તા સુંદર તાજી અટકળ લાખ છો કોશિશ કરે એ ભાગવાની લીલોતરી નામેય એક્કે પાંદડું સ્હેજે ખખડવાનું નથી એક મોજું એ રીતે અથડાય છે FOLLOW ME ON SOCIAL MEDIA  Facebook: www.facebook.com/kavianilchavda  Twitter: www.twitter.com/kavianilchavda  Instagram: www.instagram.com/kavianilchavda  YouTube: www.youtube.com/anilchavda85  Blog: www.kavianilchavda.blogspot.com    #AnilChavda #Gazal #Gujarati #Kavita #shayari #KaviAnilChavda --- Support this podcast: https://podcasters.spotify.com/pod/show/anilchavda/support
2021-08-0515 minANIL CHAVDA2021-08-0301 minANIL CHAVDA2021-07-3001 minANIL CHAVDA2021-07-2801 minANIL CHAVDA2021-07-2702 minANIL CHAVDA2021-07-2302 minANIL CHAVDA2021-07-2002 minANIL CHAVDA2021-07-1901 minanil kumar\'s podcast2021-07-1100 minanil kumar\'s podcast2021-07-1100 minANIL CHAVDA2021-07-0601 minANIL CHAVDA2021-07-0502 minANIL CHAVDA2021-07-0301 minAnil Thomas | NLP & Gestalt2021-05-2007 minAnil Thomas | NLP & Gestalt2021-04-3003 minAnil K Rajvanshi2021-04-1721 minANIL LOBO2021-04-011h 36ANIL LOBO2021-03-261h 23ANIL LOBO2020-11-2829 minANIL CHAVDA2020-10-2301 minAnil K Rajvanshi2020-10-2029 minANIL CHAVDA2020-10-1602 minANIL CHAVDA2020-10-1601 minANIL CHAVDA2020-10-1501 minANIL CHAVDA2020-10-0901 minANIL CHAVDA2020-10-0401 minAnil K Rajvanshi2020-02-0119 minFrom Eyes of Anil2019-05-2601 minAnil Altinay2019-04-2503 minAnil Altinay2019-04-2203 minAnil K Rajvanshi2019-04-0315 minMASTERS OF BEAUTY with Anil Shah MD FACS2019-01-0800 min