Look for any podcast host, guest or anyone
Showing episodes and shows of

Navjyotsinh Jadeja

Shows

Punchat- The Gujarati podcastPunchat- The Gujarati podcastમળી માતૃભાષા મને ગુજરાતી – ઉમાશંકર જોષી by PunChatThis The International Mother Language Day I celebrate being Gujarati. મળી માતૃભાષા મને ગુજરાતી – ઉમાશંકર જોષી સદા સૌમ્ય શી વૈભવે ઊભરાતી, મળી માતૃભાષા મને ગૂજરાતી. રમે અન્ય સખીઓ થકી દેઈ તાળી, સુધા કર્ણ સીંચે ગુણાળી રસાળી. કરે બોલતા જે, ભર્યા ભાવ છાતી, રમો માતૃભાષા મુખે ગૂજરાતી. મળી હેમઆશિષ, નરસિંહ-મીરાં, થયા પ્રેમભટ ને અખો ભક્ત ધીરા. પૂજી નર્મદે કાન્ત ગોવર્ધને જે, સજી ન્હાનલે કલ્પના ભવ્ય તેજે. ધ્રુવા સત્ય-સાથી અહિંસા-સુહાતી. નમો ધન્ય ગાંધીગિરા ગૂજરાતી. ઉમાશંકર જોશી2021-02-2101 minPunchat- The Gujarati podcastPunchat- The Gujarati podcastKUTCH DIARIESThis episode of Punchat podcast is appreciation podcast on Kutch and it’s people.2020-12-1603 minPunchat- The Gujarati podcastPunchat- The Gujarati podcastउँगलियाँ यूँ न सब पर उठाया करो by Rahat Indori saabShayar Rahat indori Saab ni shayari उँगलियाँ यूँ न सब पर उठाया करो read by Punchat2020-08-0202 minPunchat- The Gujarati podcastPunchat- The Gujarati podcastભારતીય શિક્ષક । Online Education in Lock down | PunchatOnline education in lockdown અને ઓનલાઇન એજ્યુકેશન વિષે તમારા કટાક્ષો ના જવાબ એક શિક્ષક દ્વારા Punchat - The Gujarati Podcast માં લઈને આવ્યો છું એક નવો એપિસોડ2020-06-1708 minPunchat- The Gujarati podcastPunchat- The Gujarati podcastડિપ્રેસન નિરાકરણ -The Gujarati podcast by Punchatઆજ ના પોડકાસ્ટ માં વાત કરવાનો છું ડિપ્રેસન એટલે કે માનસિક હતાશા અથવા તો માનસિક તણાવ વિષે અને કેવી રીતે તમે એનાથી બચી શકો છો ડિપ્રેસન નું નિરાકરણ થઇ શકે છે ભારતીય જીવનશૈલી થી In today's episode of Punchat - The Gujarati Podcast I am sharing a solution to depression, where I suggest the Indian Lifestyle of being together and sticking together to avoid depression and Vaccum surrounding you. #Thegujaratipodcast #Punchat #depression2020-06-1711 minPunchat- The Gujarati podcastPunchat- The Gujarati podcastochintu koi mane - Gujarati Poemઓચિંતુ કોઇ મને રસ્તે મળે, ને ધીરેથી પૂછે કે કેમ છે…‬ ‪આપણે તો કહીએ કે દરિયાશી મૌજમાં, ને ઉપરથી કુદરતની રહેમ છે…‬ ‪ફાટેલા ખિસ્સા ની આડમાં મુકી છે અમે છલકાતી મલકાતી મૌજ…‬ ‪એકલો હોઉ ઊભો ને તોય હોઉ મેળામાં, એવું લાગ્યા કરે છે મને રોજ..2020-05-1701 minPunchat- The Gujarati podcastPunchat- The Gujarati podcastમોર્નિંગ વાઈબ્સ- The Gujarati podcastAn initiative to spread positives and good vibes every morning2020-05-1420 minPunchat- The Gujarati podcastPunchat- The Gujarati podcastApdi MA- The Mother’s Day Gujarati podcastTribute to all your beautiful mothers in the world2020-05-1203 minPunchat- The Gujarati podcastPunchat- The Gujarati podcastThe Gujarati podcast- By Punchat ft Rj akashWelcome to Punchat, Punchat itself means little bit of pun and lots of chat. So, here we are with a fun episode on Gujju vs Gujarati Ft. RJ Akash.2020-05-0219 min