Look for any podcast host, guest or anyone
Showing episodes and shows of

Nizil Shah

Shows

Internet ni Atariethi | Gujarati podcastInternet ni Atariethi | Gujarati podcast10. 2023નું સરવૈયુંગયા વર્ષ 2023માં મારી આસપાસની ઈન્ટરનેટ અને ટેક્નોલોજીની દુનિયામાં શું ફેરફારો થતાં મેં જોયા અને અનુભવ્યા તે અંગે મારા વિચારો. લાંબા સમય પછી આ સ્પેશિયલ એપિસોડ સાથે આવ્યો છું. Email: interntniatariethi@gmail.com પર આપના પ્રતિભાવ મોકલો અથવા સ્પોટિફાય પર વોઇસ મેસેજ પણ મોકલી શકો છો. --- Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/internetniatariethi/message2023-12-3018 minInternet ni Atariethi | Gujarati podcastInternet ni Atariethi | Gujarati podcast9. 2021નું સરવૈયુંગતવર્ષ 2021માં મારી આસપાસ ઈન્ટરનેટ પર મેં શું ફેરફારો થતા જોયા અને અનુભવ્યા? ઇન્ટરનેટની દુનિયા કેવી બદલાઈ રહી છે? મારી નજીકની દુનિયામાં થઈ રહેલા ફેરફારોની વાતો. Email:internetniatariethi@gmail.com પર અથવા નીચેની લિંક વડે પણ વોઇસ મેસેજ વડે આપનો પ્રતિભાવ મોકલો. --- Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/internetniatariethi/message2021-12-2819 minInternet ni Atariethi | Gujarati podcastInternet ni Atariethi | Gujarati podcast8. Pablo The Flamingoસંગીતમય સુરખાબ! URL:https://pablotheflamingo.com/ Email: internetniatariethi@gmail.com આપના પ્રતિભાવ વોઇસ મેસેજ સ્વરૂપે મોકલો: anchor.fm/internetniatariethi/message --- Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/internetniatariethi/message2021-12-0602 minInternet ni Atariethi | Gujarati podcastInternet ni Atariethi | Gujarati podcast7. Clubhouse | અવાજનું સોશિયલ મીડિયાઅવાજ એ કનેક્ટ થવાનું એક અલગ જ માધ્યમ છે. પણ હજુ સુધી તેમાં સફળ એવું સોશિયલ મીડિયા આવ્યું ન હતું. ગયા વર્ષે આવેલા Clubhouseએ અવાજના માધ્યમમાં નવો યુગ શરૂ કર્યો. Email:internetniatariethi@gmail.com વોઇસ મેસેજ મોકલવા anchor.fm/internetniatariethi/message પર જાઓ. --- Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/internetniatariethi/message2021-08-1913 minInternet ni Atariethi | Gujarati podcastInternet ni Atariethi | Gujarati podcast6. Stepwell Atlas founder Phillip Earis સાથે વાતચીતStepwell Atlasના founder Phillip Earis સાથે ટૂંકી વાતચીત. આ પહેલાનો એપિસોડ અહીં સાંભળો: 3. Stepwell Atlas | ઈન્ટરનેટ પર વાવ ઇન્ટરનેટ પર વાવ, કુંડ અને જળસ્થાપત્યોનો યુનિક ડેટાબેઝ એટલે સ્ટેપવેલ એટલાસ. Stepwell Atlas is a collaborative map and information resource for stepwells, stepped ponds and unique water architectures. Email: internetniatariethi@gmail.com આપનો પ્રતિભાવ વોઇસ મેસેજ વડે આ લિંક પરથી મોકલો: Voice message --- Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/internetniatariethi/message2021-04-1409 minInternet ni Atariethi | Gujarati podcastInternet ni Atariethi | Gujarati podcast5. Mavjibhai.com | ગુજરાતી ભાષાના ચાહકોની પરબURL: http://www.mavjibhai.com/ માવજીભાઈ ડોટ કોમ ગુજરાતી ભાષાના ચાહકોની પરબ છે જ્યાં ગુજરાતી સાહિત્ય, સંગીત, ફિલ્મ, નાટકો અને વાતોના માટલાં પીવા માટે મુકેલા છે. Mavjibhai.com is a home of Gujarati language lovers where Gujarati literature, music, films, plays and many more things are freely available since 2008. Email: internetniatariethi@gmail.com આપના પ્રતિભાવ વોઇસ મેસેજ સ્વરૂપે મોકલો: anchor.fm/internetniatariethi/message --- Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/internetniatariethi/message2021-04-0313 minInternet ni Atariethi | Gujarati podcastInternet ni Atariethi | Gujarati podcast4. HBS1963 ft. Ankit from Scientific Gujarati Show | જીવન જીવી જનારાઓની સલાહURL: https://hbs1963.com/ હાવર્ડ બિઝનેસ સ્કૂલની 1963ની બેચના વિદ્યાર્થીઓની જીવનના વિવિધ પાસા અંગે સલાહ An Advice from the class of 1963 of the Harvard Business School Subscribe and listen podcasts hosted by Ankit, our guest of this episode: • સાયન્ટિફિક ગુજરાતી શો: https://anchor.fm/scientificgujarati • બેસ્ટ ગુજરાતી પોડકાસ્ટ: https://anchor.fm/bestgujaratipodcast Subscribe and send your thoughts via voice message  આપનો પ્રતિભાવ વોઇસ મેસેજ વડે આ લિંક પરથી મોકલો: https://anchor.fm/internetniatariethi/message --- Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/internetniatariethi/message2021-02-1631 minBest Gujarati Podcast Ever..!Best Gujarati Podcast Ever..!4. Introducing Internet ni Atariethi by Nizil Shah । Best Gujarati Podcast Ever..!Link for Internet ni Atariethi | Gujarati podcast By Nizil Shah: https://anchor.fm/internetniatariethi?fbclid=IwAR2Colk3vgryFQITsxIaSA4q5LD7XVmNmbVMN8j4ihNuNqCC9y4lizI7aoY આ Episode મા અમે Internet ni Atariethi | Gujarati podcast ની વાત કરી છે, સાંભળી ને કહો કેવું રહ્યું ..! બાકી આટલુ વાંચી જ લીધું તો Subscribe કરી લેજો જ્યાં પણ સાંભળતા હોવ ..! Email: bestgujaratipodcast@gmail.com Anchor Voice Message: https://anchor.fm/bestgujaratipodcast/message Thank you for reading this far, મળીયે નવા episode માં ..! અમારો બીજો પોડકાસ્ટ: https://anchor.fm/scientificgujarati --- Send in a voice message: https://anchor.fm/bestgujaratipodcast/message2021-02-1604 minInternet ni Atariethi | Gujarati podcastInternet ni Atariethi | Gujarati podcast3. Stepwell Atlas | ઈન્ટરનેટ પર વાવઇન્ટરનેટ પર વાવ, કુંડ અને જળસ્થાપત્યોનો યુનિક ડેટાબેઝ એટલે સ્ટેપવેલ એટલાસ (http://stepwells.org/). Stepwell Atlas (http://stepwells.org/) - A collaborative map and information resource for stepwells, stepped ponds and unique water architectures. Email: internetniatariethi@gmail.com આપનો પ્રતિભાવ વોઇસ મેસેજ વડે આ લિંક પરથી મોકલો: https://anchor.fm/internetniatariethi/message --- Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/internetniatariethi/message2021-01-3129 minInternet ni Atariethi | Gujarati podcastInternet ni Atariethi | Gujarati podcast2. Slender Man | સ્લેન્ડર મેનસ્લેન્ડર મેન - ઇન્ટરનેટ પર જન્મેલા અને મોટા થયેલા મોન્સ્ટર અને તેની દુનિયા. Slender Man, a monster born and brought up on the internet, and his unfictional myth. આપનો પ્રતિભાવ વોઇસ મેસેજ વડે આ લિંક પરથી મોકલો: https://anchor.fm/internetniatariethi/message --- Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/internetniatariethi/message2021-01-2216 minInternet ni Atariethi | Gujarati podcastInternet ni Atariethi | Gujarati podcast1. Unfiction | વાર્તાનું નવું સ્વરૂપવાર્તા સાંભળવી લગભગ દરેક માણસને ગમે છે. વાર્તા ઇન્ટરનેટ પર આવતા એક નવું સ્વરૂપ જન્મ્યું, Unfiction. સાંભળો તેના વિશે ઇન્ટરનેટની અટારીએથી. Unfiction, a new form of storytelling born on the Internet. Listen it on Internet ni Atariethi. Subscribe and share. આપનો પ્રતિભાવ વોઇસ મેસેજ વડે આ લિંક પરથી મોકલો: https://anchor.fm/internetniatariethi/message --- Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/internetniatariethi/message2021-01-0111 minInternet ni Atariethi | Gujarati podcastInternet ni Atariethi | Gujarati podcastTrailerIntroduction to Internet ni Atariethi, a new Gujarati podcast. પરિચય: ઈન્ટરનેટની અટારીએથી. નવી ગુજરાતી પોડકાસ્ટ. --- Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/internetniatariethi/message2020-12-2700 min