podcast
details
.com
Print
Share
Look for any podcast host, guest or anyone
Search
Showing episodes and shows of
Rajnikumar Pandya
Shows
વાર્તાવિશ્વ | Vartavishwa
બ્રહ્મમજ્ઞાન | Brahmmagnan
જંગલ જંગલ બાત ચલી હૈં પતા ચલા હૈં ………✍️લેખન: રજનીકુમાર પંડયા . 🎙️વાંચન, રેકોર્ડિંગ અને સંપાદન: આશાવાર્તાવિશ્વ એ સબરસ પૉડકાસ્ટનો એક ભાગ છે, જેમાં અમે ગુજરાતી સાહિત્યના શ્રેષ્ઠ લેખકોની વાર્તાઓ પ્રસ્તુત કરીએ છીએ. અમારો ઉદ્દેશ્ય એ છે કે સમગ્ર વિશ્વમાં રહેલા ગુજરાતીઓ સુધી સાહિત્યની આ અમૂલ્ય કૃતિઓ પહોંચે.—Jungle jungle baat chali hain,pata chala hain……..✍️Story by: Rajnikumar Pandya🎙️Narrated, recorded, and edited by: AshaVartavishwa is part of the Sabras podcast, where we present stories by some of the finest Gujarati writers. Our intention is to bring these priceless literary works to Gujaratis across the world.
2025-12-10
14 min
વાર્તાવિશ્વ | Vartavishwa
ધડાકો | Dhadako
એક નાટ્યલેખક ની આત્મકથાની વાર્તા ✍️લેખન: રજનીકુમાર પંડયા . 🎙️વાંચન, રેકોર્ડિંગ અને સંપાદન: આશાવાર્તાવિશ્વ એ સબરસ પૉડકાસ્ટનો એક ભાગ છે, જેમાં અમે ગુજરાતી સાહિત્યના શ્રેષ્ઠ લેખકોની વાર્તાઓ પ્રસ્તુત કરીએ છીએ. અમારો ઉદ્દેશ્ય એ છે કે સમગ્ર વિશ્વમાં રહેલા ગુજરાતીઓ સુધી સાહિત્યની આ અમૂલ્ય કૃતિઓ પહોંચે.---The story of an autobiography of a drama writer✍️Story by: Rajnikumar Pandya🎙️Narrated, recorded, and edited by: AshaVartavishwa is part of the Sabras podcast, where we present stories by some of the finest Gujarati writers. Our intention is to bring these priceless literary works to Gujaratis across the world.
2025-12-03
24 min
વાર્તાવિશ્વ | Vartavishwa
છેલ્લી બાતમી | Chhelli Baatmi
એક પતિ અને તેની સરળ પત્ની(!)ના સુખી લગ્નજીવનની વાત ✍️લેખન: રજનીકુમાર પંડયા . 🎙️વાંચન, રેકોર્ડિંગ અને સંપાદન: આશાવાર્તાવિશ્વ એ સબરસ પૉડકાસ્ટનો એક ભાગ છે, જેમાં અમે ગુજરાતી સાહિત્યના શ્રેષ્ઠ લેખકોની વાર્તાઓ પ્રસ્તુત કરીએ છીએ. અમારો ઉદ્દેશ્ય એ છે કે સમગ્ર વિશ્વમાં રહેલા ગુજરાતીઓ સુધી સાહિત્યની આ અમૂલ્ય કૃતિઓ પહોંચે.---The story of a husband and his naive wife(!)’s happy married life✍️Story by: Rajnikumar Pandya🎙️Narrated, recorded, and edited by: AshaVartavishwa is part of the Sabras podcast, where we present stories by some of the finest Gujarati writers. Our intention is to bring these priceless literary works to Gujaratis across the world.
2025-11-26
25 min
વાર્તાવિશ્વ | Vartavishwa
નરકમાંથી ઉગારનાર | Narak mathi Ugarnar
સમાજની કુંઠિત રૂઢિઓ માંથી પોતાનો માર્ગ કાઢતી એક નારી ની વાત ✍️લેખન: રજનીકુમાર પંડયા . 🎙️વાંચન, રેકોર્ડિંગ અને સંપાદન: આશાવાર્તાવિશ્વ એ સબરસ પૉડકાસ્ટનો એક ભાગ છે, જેમાં અમે ગુજરાતી સાહિત્યના શ્રેષ્ઠ લેખકોની વાર્તાઓ પ્રસ્તુત કરીએ છીએ. અમારો ઉદ્દેશ્ય એ છે કે સમગ્ર વિશ્વમાં રહેલા ગુજરાતીઓ સુધી સાહિત્યની આ અમૂલ્ય કૃતિઓ પહોંચે.---The story of a woman who carves her own path out of society’s repressive traditions.✍️Story by: Rajnikumar Pandya🎙️Narrated, recorded, and edited by: AshaVartavishwa is part of the Sabras podcast, where we present stories by some of the finest Gujarati writers. Our intention is to bring these priceless literary works to Gujaratis across the world.
2025-11-19
14 min
વાર્તાવિશ્વ | Vartavishwa
વારસદાર | Varasdaar
ન જાણ્યું જાનકીનાથે સવારે શું થાશે? ✍️લેખન: રજનીકુમાર પંડયા . 🎙️વાંચન, રેકોર્ડિંગ અને સંપાદન: આશાવાર્તાવિશ્વ એ સબરસ પૉડકાસ્ટનો એક ભાગ છે, જેમાં અમે ગુજરાતી સાહિત્યના શ્રેષ્ઠ લેખકોની વાર્તાઓ પ્રસ્તુત કરીએ છીએ. અમારો ઉદ્દેશ્ય એ છે કે સમગ્ર વિશ્વમાં રહેલા ગુજરાતીઓ સુધી સાહિત્યની આ અમૂલ્ય કૃતિઓ પહોંચે.---Na Janyu Jankinath E Savare Shu Thashe?✍️Story by: Rajnikumar Pandya🎙️Narrated, recorded, and edited by: AshaVartavishwa is part of the Sabras podcast, where we present stories by some of the finest Gujarati writers. Our intention is to bring these priceless literary works to Gujaratis across the world.
2025-11-12
23 min
Tone up a Lot of Full Audiobooks in Self Development, Health & Wellness
Romanchrekha - Rajnikumar Pandya
Listen to this audiobook in full for free onhttps://epod.spaceTitle: RomanchrekhaAuthor: Rajnikumar PandyaNarrator: Pratap SachdevFormat: UnabridgedLength: 11:02:58Language: GujaratiRelease date: 10-12-2021Publisher: Storyside AB IndiaGenres: Fiction & Literature, Mystery, Thriller & Horror, Suspense, GeneralSummary:કહેવાય છે કે સત્ય કલ્પનાને પણ ટક્કર મારે એવું હોય છે. રજનીકુમાર પંડ્યાનું પુસ્તક 'રોમાંચરેખા' વાંચતી વખતે આ બાબત સતત મનમાં ઘૂંટાયા કરે. એક તો મૂળ ઘટના જ એવી દમદાર, અને તેનું લેખક દ્વારા વાર્તાત્મક શૈલીએ રોમાંચક આલેખન- આ બન્નેના સંયોજનથી આ પુસ્તક એક જુદી જ ભાત ઉપસાવે છે. 'શ્વેતના જન્મ પહેલાંની શ્યામ કથા'માં સગા ભાઈના મૃત્યુ પછી તેના આત્માને પોતાના શરીરમાં પ્રવેશ કરાવવાનું તરકટ કરતો મોટો ભાઈ ભાભીને ફસાવવાના પેંતરા કરે છે. તેની ચાલબાજીને કઈ તરકીબથી ખુલ્લી પાડવામાં આવે છે? સંવેદના, સંબંધો અને સસ્પેન્સના મિશ્રણ જેવી આ સત્યઘટનાનું આલેખન એકદમ અદ્ભુત રીતે અને રસાળતાપૂર્વક કરવામાં આવ્યું છે! આવી જ કથા શશીકાન્તની છે. જૂઠાણાં અને જ્યોતિષની ભેળસેળ કરીને શશીકાન્ત રહસ્યનાં જાળાં ગૂંથે છે અને સૌને ચકરાવે ચડાવે છે. આ જ કથાબીજનો આધાર લઈ, તેમાં કલ્પનાના રંગો ઉમેરીને રજનીકુમારે 'ફરેબ' નવલકથાનું સર્જન કર્યું. આવી વિવિધ રોમાંચક સત્યઘટનાઓ આ પુસ્તકમાં આલેખાયેલી છે.
2021-10-12
11h 02
Tone up a Lot of Full Audiobooks in Self Development, Health & Wellness
Pushpadaah - Rajnikumar Pandya
Listen to this audiobook in full for free onhttps://epod.spaceTitle: PushpadaahAuthor: Rajnikumar PandyaNarrator: Nilesh JoshiFormat: UnabridgedLength: 16:07:11Language: GujaratiRelease date: 09-01-2021Publisher: Storyside AB IndiaGenres: Fiction & Literature, Literary FictionSummary:'પુષ્પદાહ' એટલે પુષ્પને લાગતો દાહ. અમેરિકામાં વસતા ગુજરાતીઓના સમાજજીવનનો અંતરંગ પરિચય કરાવતી આ નવલકથા 'ડોક્યુ-નોવેલ' એટલે કે 'દસ્તાવેજી નવલકથા' છે. તેની વિશેષતા એ છે કે લેખકે આ નવલકથાનાં પાત્રોની વચ્ચે રહીને, તેમની મનોસ્થિતિનો અભ્યાસ કરતા રહીને આલેખન કર્યું છે. અમેરિકાનિવાસી મનોવિજ્ઞાનના શિક્ષક શાંતિભાઈના પુત્ર સંજયને પત્ની ચારુ થકી બે બાળકો જુલી અને રોબિન છે. ચારુએ સંજયનો ઉપયોગ અમેરિકા આવવાની સીડી તરીકે કરેલો છે. વલ્લભ ઠક્કર સાથે તેના સંબંધો છે. આ હકીકતની જાણ થતાં, સમજાવટની કોઈ અસર ન થતાં સંજય અને ચારુ છૂટાછેડા લે છે. અદાલત બન્ને સંતાનોનો કબજો માને સોંપે છે, પણ વીક-એન્ડમાં સંતાનો પિતા-દાદા સાથે રહી શકે એવી જોગવાઈ છે. બાળકોને પિતા-દાદા સાથે મોકલવાની ચારુની આડોડાઈ, બાળકોના કુમળા મન પર પિતા અને દાદાની વિરુદ્ધ કાનભંભેરણી –આ તમામ ઘટનાઓ લેખક પોતાની સગી આંખે નિહાળે છે અને તેને નવલકથાના સ્વરૂપે આલેખે છે. નવલકથાના સ્વરૂપમાં રહીને દસ્તાવેજી આલેખન કરવાનો પડકાર અહીં લેખકે સફળતાપૂર્વક ઝીલી બતાવ્યો છે.
2021-09-01
4h 07
Pravaas Podcast
Ep.74 Pravaas ft. Rajnikumar Pandya, Writer
Rajnikumar Pandya is an eminent writer of Gujarati literature. He is one ofthe few writers who have claimed recognition in India and abroad. His more than 50 books are published which comprises short stories, novels, and biographies. He picks up real-life people and weaves his stories around them. Shri. Rajnikumar Pandya shares his fascinating life, challenges and success. Let’s meet Shri. Rajnikumar Pandya… You can follow us and leave us feedback on Facebook, Instagram, and Twitter @eplogmedia, For partnerships/queries send you can send us an email...
2021-08-31
42 min