Look for any podcast host, guest or anyone
Showing episodes and shows of

Trishul News

Shows

Trishul Talk Show | Trishul Podcast powered by Trishul News | Podcast With Vandankumar Bhadani
Trishul Talk Show | Trishul Podcast powered by Trishul News | Podcast With Vandankumar BhadaniBAPS ના વિદ્વાન સંત Param Pujya Apurvmuni Swami એ પોડકાસ્ટમાં આપ્યા સનાતન અને સ્વામિનારાયણ ધર્મના સચોટ જવાબBAPS ના વિદ્વાન સંત Param Pujya Apurvmuni Swami એ પોડકાસ્ટમાં આપ્યા સનાતન અને સ્વામિનારાયણ ધર્મના સચોટ જવાબ🖲️ સંવત ૨૦૮૨નું પ્રથમ, પ્રેરક અને પ્રોત્સાહક પોડકાસ્ટ 🚇•••••••••••••••••••••••••••••••••••••🪔 શ્રદ્ધા, અસ્મિતા, અને સમાધાન તરફ દોરી જતો રસપ્રદ અને બળપ્રદ પોડકાસ્ટ 🚩••~ ~ ••~ ••~ ••~ ••~🕉️ સનાતન ધર્મની સાચી વ્યાખ્યા શું છે? ✴️ વિધર્મીઓનાં આક્રમણ સામે ટકવાની કોઈ જડીબુટ્ટી છે?🅾️ કોઈ વ્યક્તિ સિદ્ધાંત કે સંપ્રદાયનું ખંડન કરે ત્યારે શું વિચારવું?!🛗 આધુનિક યુગમાં સાધુ - સંતોનું સમાજમાં શું કામ છે?!?🚼 સાચા સંતની પરખ વાણી કે વર્તનથી થાય ?❇️ આજના ટેક્નોલોજીના યુગમાં મંદિરોની જરૂરિયાત ખરી?🈴 રામકૃષ્ણાદિક અવતારોમાંથી શું પ્રેરણા મળી શકે ?⚧️ સહજાનંદ સ્વામી સમાજ સુધારક હતા કે ભગવાન ?📢 નાસ્તિકતાની અસર પ્રબળ થાય કે આસ્તિકતાની?🥁 યુવા પેઢી માટે દિવાદાંડી શું?++++++++++++સનાતન સત્યને વર્ણવતા આવા અનેક પ્રશ્નોના દુર્લભ જવાબો...⚜️ BAPS સ્વામિનારાયણ સંસ્થાના વિદ્વાન વક્તા અને આંતરરાષ્ટ્રીય મોટીવેશનલ સ્પીકર સંત...🔮 પરમ પૂજ્ય અપૂર્વમુનિ સ્વામીની 🎡 રસાળ , ચોટદાર અને તર્કસભર શૈલીમાં.. રસપ્રદ દ્રષ્ટાંતો, પ્રસંગોની અદ્દભુત પ્રસ્તુતિ અને નિદર્શન સાથેના આ દિશાદર્શક પોડકાસ્ટને અચૂક અને સંપૂર્ણ માણીએ...🌈🌈🌈🌈🌈🌈🌈🌈🌈Trishul Talk Show પોડકાસ્ટની લિંક :- https://youtube.com/playlist?list=PLL95RwOT3-8cfclC0nCgHMDbOJeTJsrcF&si=17fkCWxjJbvZ67oE👌👌👌👌👌👌👌👌👌🇮🇳 જો જો એક સાચા સનાતની હિંદુ તરીકે આપના તમામ સગા - સ્નેહી અને મિત્રોને આ પોડકાસ્ટનો મેસેજ મોકલવાનું ભૂલાય નહી..Trishul Talk Show | Trishul Podcast | Trishul News Podcast | Podcast With Param Pujya Apurvmuni SwamiApurvmuni Swami, BAPS, Podcast, Vandankumar Bhadani, Trishul Talk Show, Trishul Podcast, Spiritual Podcast, Apurvmuni Swami Podcast, Gujarati Podcast, Sanatan Dharma, Swaminarayan, Trishul News Gujarati
2025-11-211h 52Trishul Talk Show | Trishul Podcast powered by Trishul News | Podcast With Vandankumar Bhadani2025-08-2532 minTrishul Talk Show | Trishul Podcast powered by Trishul News | Podcast With Vandankumar Bhadani2025-08-1725 minTrishul Talk Show | Trishul Podcast powered by Trishul News | Podcast With Vandankumar Bhadani2025-08-0857 minTrishul Talk Show | Trishul Podcast powered by Trishul News | Podcast With Vandankumar Bhadani2025-07-2633 minTrishul Talk Show | Trishul Podcast powered by Trishul News | Podcast With Vandankumar Bhadani2025-03-0453 minTrishul Talk Show | Trishul Podcast powered by Trishul News | Podcast With Vandankumar Bhadani
Trishul Talk Show | Trishul Podcast powered by Trishul News | Podcast With Vandankumar BhadaniParth Goklani એ કહ્યું આવતા દસ વર્ષમાં અમદાવાદ દુબઈના ડાઉનટાઉન જેવુ બની જશે! | Trishul Talk Showદરેક પરિવારનુ સપનુ હોય છે સપનાનું ઘર! સપનાના ઘર બનવવા લોકો રિયલ એસ્ટેટ ડેવલોપર એટલે કે બિલ્ડર પાસે જતાં હોય છે! અમદાવાદના Aristo રિયલ એસ્ટેટ કંપની કે જે પાર્થ ગોકલાણી સફળતા પૂર્વક ચલાવી રહ્યા છે અને લોકોને સપનાનું ઘર લેવા જતાં છેતરાવું ના પડે, સારું ઘર મળે, તેના માટે સોશિયલ મીડિયાના માધ્યમથી સતત લોકોને જાગૃત કરી રહ્યા છે. કેવી રીતે તેમને સફળતા મળી, એના રહસ્યો અને રીતની ગહન ચર્ચાથી Parth Goklani એ આજના યુવાનોને ભવિષ્યમાં વગર રોકાણથી બાંધકામ ક્ષેત્રે કેવી રીતે કામ કરી શકે છે તેની રીત પણ શીખવી! Trishul Talk Show ના માધ્યમથી પાર્થ ગોકલાણીએ જણાવ્યું યુવાનોને વગર રોકાણએ Aristo - a Parth Goklani Venture સાથે જોડાઈ શકાય છે. Every family dreams of a dream house! To build a dream house, people go to a real estate developer, i.e. a builder! Ahmedabad's Aristo - a Parth Goklani Venture is being constantly making people aware through social media so that people do not have to be cheated while buying their dream house, and get a good house. Through an in-depth discussion of how he got success, his secrets and methods, Parth Goklani also taught today's youth how they can work in the construction sector in the future without investment! Through Trishul Talk Show, Parth Goklani told that youth can join Aristo - a Parth Goklani Venture without investment.
2025-02-2335 minTrishul Talk Show | Trishul Podcast powered by Trishul News | Podcast With Vandankumar Bhadani2025-02-1645 minTrishul Talk Show | Trishul Podcast powered by Trishul News | Podcast With Vandankumar Bhadani2025-02-0934 minTrishul Talk Show | Trishul Podcast powered by Trishul News | Podcast With Vandankumar Bhadani2025-02-0144 minTrishul Talk Show | Trishul Podcast powered by Trishul News | Podcast With Vandankumar Bhadani2025-01-1834 minTrishul Talk Show | Trishul Podcast powered by Trishul News | Podcast With Vandankumar Bhadani2025-01-1021 minTrishul Talk Show | Trishul Podcast powered by Trishul News | Podcast With Vandankumar Bhadani2025-01-0536 minTrishul Talk Show | Trishul Podcast powered by Trishul News | Podcast With Vandankumar Bhadani2024-12-2927 minTrishul Talk Show | Trishul Podcast powered by Trishul News | Podcast With Vandankumar Bhadani
Trishul Talk Show | Trishul Podcast powered by Trishul News | Podcast With Vandankumar BhadaniPodcast with Krishna Rakholiya | Social Media Influencers | Vandankumar Bhadani | Trishul Talk Show | Trishul Podcast | Trishul News | S4 E11Podcast with Krishna Rakholiya | Social Media Influencers | Vandankumar Bhadani | Trishul Talk Show | Trishul Podcast | Trishul News | S4 E11 સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર બનવા ઉંમર અને પ્રોફેશનલ હોવું જરૂરી નથી. સુરતના ક્રિષ્ના રાખોલીયા એવા ઇન્ફ્લુએન્સર છે, જેમને માત્ર ફોલોઅર્સ ની સાથે સાથે કમાણી પણ કરી રહ્યા છે. અન્ય ઇન્ફ્લુએન્સરની જેમ શેર બજાર કે સટ્ટા બેટિંગના પ્રમોશનથી દૂર રહી સંસ્કાર સિંચનની વાતો અને દીકરીઓને આત્મનિર્ભર બનાવવાના સંદેશાઓ આપે છે. ક્રિષ્ના રાખોલીયાએ Trishul Talk Show માં દિલ ખોલીને સમજની કડવી હકીકતો સાથે તેના બાળપણના સંસ્મરણો વાગોળ્યા.... Trishul Talk Show | Trishul Podcast | Trishul News Podcast | Podcast With Krishna Rakholiya For more news visit our website: trishulnews.com Trishul News Gujarati is providing Gujarati samachar including various categories like Gujarat news, national news, sports news, health news, editorials, stories, national news, religion news, crime news. visit our website for more info on trishulnews.com For more details👇👇 linktr.ee/trishulnews વોટ્સેપ પર અપડેટ મેળવવા નીચે ક્લિક કરી મેસેજ કરો: https://api.whatsapp.com/message/EDJDSU3OTSMUJ1 વધુ સમાચાર વાંચવા માટે હમણે જ ગુગલ સર્ચ કરો : Trishul News Gujarati
2024-12-2436 minTrishul Talk Show | Trishul Podcast powered by Trishul News | Podcast With Vandankumar Bhadani2024-12-2323 minTrishul Talk Show | Trishul Podcast powered by Trishul News | Podcast With Vandankumar Bhadani2024-12-1825 minThe Mind Money Spectrum Podcast2024-12-171h 01Trishul Talk Show | Trishul Podcast powered by Trishul News | Podcast With Vandankumar Bhadani2024-12-1626 minTrishul Talk Show | Trishul Podcast powered by Trishul News | Podcast With Vandankumar Bhadani
Trishul Talk Show | Trishul Podcast powered by Trishul News | Podcast With Vandankumar Bhadaniપાટીદારો જેના ગીત સાંભળી ઝૂમી ઉઠે છે એ સાગર પટેલ કોણ છે? | Podcast with Sagar Patel | Singer | Vandankumar Bhadani | Trishul Talk Show | Trishul Podcast | Trishul News | S4 E7Podcast with Sagar Patel | Singer | Vandankumar Bhadani | Trishul Talk Show | Trishul Podcast | Trishul News | S4 E7 સામાન્ય ગામડામાં ઉછરેલા સાગર પટેલ કેવી રીતે બન્યા ગુજરાતીઓની વૈશ્વિક ઓળખ? સાગર પટેલના ગીત અને ગરબાના તાલે દેશ વિદેશમાં ગુજરાતીઓની ભીડ જામે છે. સાગર પટેલે કેવી રીતે શરૂ કરી પોતાની ગાયનકલાની શરૂઆત? પોતાના અનુભવો શેર કરીને નવોદિત કલાકારો અને જીવનમાં કઈ તકેદારી રાખવી જોઈએ એ અંગે TRISHUL Talk Show માં ખુલ્લા મન અને દિલથી ચર્ચા કરી ... Trishul Talk Show | Trishul Podcast | Trishul News Podcast | Podcast with Vandankumar Bhadani⁠ For more news visit our website: trishulnews.com Trishul News Gujarati is providing Gujarati samachar including various categories like Gujarat news, national news, sports news, health news, editorials, stories, national news, religion news, crime news. visit our website for more info on trishulnews.com For more details👇👇 linktr.ee/trishulnews વોટ્સેપ પર અપડેટ મેળવવા નીચે ક્લિક કરી મેસેજ કરો: ⁠https://api.whatsapp.com/message/EDJD...⁠ વધુ સમાચાર વાંચવા માટે હમણે જ ગુગલ સર્ચ કરો : Trishul News Gujarati
2024-12-0826 minTrishul Talk Show | Trishul Podcast powered by Trishul News | Podcast With Vandankumar Bhadani2024-12-0627 minTrishul Talk Show | Trishul Podcast powered by Trishul News | Podcast With Vandankumar Bhadani2024-11-2829 minTrishul Talk Show | Trishul Podcast powered by Trishul News | Podcast With Vandankumar Bhadani2024-11-2520 minTrishul Talk Show | Trishul Podcast powered by Trishul News | Podcast With Vandankumar Bhadani2024-11-1847 minTrishul Talk Show | Trishul Podcast powered by Trishul News | Podcast With Vandankumar Bhadani2024-10-2657 minTrishul Talk Show | Trishul Podcast powered by Trishul News | Podcast With Vandankumar Bhadani2024-10-2025 minTrishul Talk Show | Trishul Podcast powered by Trishul News | Podcast With Vandankumar Bhadani2024-09-1354 minTrishul Talk Show | Trishul Podcast powered by Trishul News | Podcast With Vandankumar Bhadani2024-08-2932 minTrishul Talk Show | Trishul Podcast powered by Trishul News | Podcast With Vandankumar Bhadani2024-08-0330 minTrishul Talk Show | Trishul Podcast powered by Trishul News | Podcast With Vandankumar Bhadani
Trishul Talk Show | Trishul Podcast powered by Trishul News | Podcast With Vandankumar BhadaniPodacst With Dr Hiteshkumar Nada, PA, US | Vandankumar Bhadani Trishul News Gujarati | S:3 E:1Podacst With Dr Hiteshkumar Nada, PA, US | Vandankumar Bhadani Trishul News Gujarati | S:3 E:1 In this video, Listen to Dr Hiteshkumar Nada, PA. He is a dentist specialist in USA. Dr. Hiteshkumar Nada received his D.D.S degree from Herman Ostrow School of Dentistry of USC California and has been practicing as a general dentist. He has morethan 10 Dental clinics across Pennsylvania, US. Founder of Trishul News Vandankumar Bhadani asked interesting questions to Dr Nada about his Success journey ત્રિશુલ ટોક શો ની સીઝન 3માં તમે સાંભળશો, અમેરિકા આવીને ગુજરાતીઓએ કઈ રીતે શૂન્યમાંથી સર્જન કર્યું છે, સંઘર્ષથી સફળતા મેળવી છે. ડૉ હિતેશકુમાર નાડા એ પેન્સિલવેનિયામાં ડેન્ટલ ક્લિનિક ચેઈન શરૂ કરીને ગુજરાત અને ભારતનું નામ ઉજ્જવળ કર્યું છે. ત્રિશુલ ન્યુઝનાં ખાસ પોડકાસ્ટમાં મુખ્યત્વે સાંભળો: વિદેશ જવાની ઘેલછામાં રહેલા આજના યુવાનોએ શું ધ્યાન રાખવાનું છે? એજન્ટોના ભરોસે રહેતા વિદ્યાર્થીઓને શું સલાહ આપી? ભગવાન અને સંત પર ભરોસાની વાત! પ્રાર્થના અને પુરુષાર્થથી મળતી સફળતાની વાત! #HiteshkumarNada #TrishulNews #TrishulTalkShow #Podcast trishul news,trishul news gujarati,trishulnews.com,vandankumar bhadani,trishul talk show,trishul podcast,gujarati podcast,trishul news podcast,Dr Hiteshkumar Nada,dr hitesh nada,hitesh nada pennsylvania,Advanced Dentistry at Fleetwood,West Market Family Dental Care,Bright Smile Dental Art,Advance Smile Dental Creator LLC,Trexler Family Dental Group,Dentists in Trexlertown,Dentist in Pennsylvania,Hiteshkumar Nada - Dentist,Hiteshkumar Nada Dentist
2024-07-1730 minTrishul Talk Show | Trishul Podcast powered by Trishul News | Podcast With Vandankumar Bhadani
Trishul Talk Show | Trishul Podcast powered by Trishul News | Podcast With Vandankumar BhadaniGSEBના સૌથી વધુ A1 ગ્રેડ મેળવે છે Ashadeep Group of Schools ના વિદ્યાર્થી | MD Shailesh Ramani | Trishul News | Trishul Talk Show | S: 02 E:07GSEBના સૌથી વધુ A1 ગ્રેડ મેળવે છે Ashadeep Group of Schools ના વિદ્યાર્થી | MD Shailesh Ramani | Trishul News | Trishul Talk Show | S: 02 E:07 For more news visit our website: trishulnews.com Trishul News Gujarati is providing Gujarati samachar including various categories like Gujarat news, national news, sports news, health news, editorials, stories, national news, religion news, crime news. visit our website for more info on trishulnews.com For more details👇👇 linktr.ee/trishulnews વોટ્સેપ પર અપડેટ મેળવવા નીચે ક્લિક કરી મેસેજ કરો: https://api.whatsapp.com/message/EDJDSU3OTSMUJ1 વધુ સમાચાર વાંચવા માટે હમણે જ ગુગલ સર્ચ કરો : Trishul News trishul news gujarati,vandankumar bhadani,trishul talk show,trishul podcast,gujarati podcast,trishul news podcast,Ashadeep Group of Schools,Shailesh ramani,ashadeep school owner,ashadeep schol md shailesh ramani,mahesh ramani,best school in gujarat board for science,best science school in surat,BEST SCIENCE SCHOOL IN GUJARAT,mahesh ramani ashadeep,mahesh raman
2024-05-2523 minTrishul Talk Show | Trishul Podcast powered by Trishul News | Podcast With Vandankumar Bhadani2024-04-301h 00Trishul Talk Show | Trishul Podcast powered by Trishul News | Podcast With Vandankumar Bhadani2024-04-1425 minTrishul Talk Show | Trishul Podcast powered by Trishul News | Podcast With Vandankumar Bhadani2024-04-1216 minTrishul Talk Show | Trishul Podcast powered by Trishul News | Podcast With Vandankumar Bhadani2024-03-2625 minThe Mind Money Spectrum Podcast2024-03-191h 04Trishul Talk Show | Trishul Podcast powered by Trishul News | Podcast With Vandankumar Bhadani2024-02-2920 minTrishul Talk Show | Trishul Podcast powered by Trishul News | Podcast With Vandankumar Bhadani
Trishul Talk Show | Trishul Podcast powered by Trishul News | Podcast With Vandankumar BhadaniAjay Jangid | Known RTI Activist of Gujarat | Trishul Talk Show | TRISHUL NEWS | EPISODE 09Ajay Jangid | Known RTI Activist of Gujarat | Trishul Talk Show | TRISHUL NEWS | EPISODE 09 RTI થકી સમાજને મોટું યોગદાન આપનાર અજયભાઈ જાંગીડ | E09 Trishul Talk Show ના 09th Podcast Episode માં RTI activist Ajay Jangid જોડાયા છે. અજયભાઈ જાંગીડ, અધિકારી અને નેતાઓ દ્વારા થતી ભ્રષ્ટ પ્રવુત્તિઓ વિરુદ્ધ લડત લડી રહ્યા છે. આ Podcast માં આપણે Ajay Jangid ની Early Life, Education, Struggles અને તેમના Life ના Ultimate Goals વિશે ઘણી બાબતો વિશે વાત કરીશું. 👉 સાથે જ વાત કરીશું સાચા અર્થમાં 'સમાજસેવા' કોને કહેવાય? 👉 સાથે જ કેવી રીતે અજયભાઈ જાંગીડે કરેલી RTI માં મોરારી બાપુ સહીત અનેક મોટા માથાઓના નામે થતો રાશન કૌભાંડ બહાર આવ્યો? 👉 સાથે જ જાણીશું કે, જો પોલીસ તમારી ફરિયાદ ન સાંભળે તો શું કરવું? પોલીસ સ્ટેશનમાં જ ખોટું થતું હોય તો શું કરવું? 👉 સાથે જ જાણીશું કે, ફરિયાદ & અરજી અને FIR માં શું અંતર છે?
2024-01-1045 minTrishul Talk Show | Trishul Podcast powered by Trishul News | Podcast With Vandankumar Bhadani
Trishul Talk Show | Trishul Podcast powered by Trishul News | Podcast With Vandankumar BhadaniCaptain Ishver Dholakiya | Founder GOLDI Solar | Trishul Talk Show | TRISHUL NEWS | EPISODE 08ભારતના અગ્રણી સોલાર કંપની GOLDI ના સ્થાપક CAPT. ISHVER DHOLAKIYA ની ક્યારેય ન સાંભળેલી વાતો Goldi Solar's Founder Ishver Dholakiya's Untold Stories ⚜️ Trishul Talk Show ના 8th રસપ્રદ Episode માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજના Podcast માં અમારી સાથે Business person CAPT. ISHVER DHOLAKIYA જોડાયા છે. ઈશ્વરભાઈ ધોળકિયા GOLDI SOLAR ના Founder & Managing Director છે. ⚜️ Goldi Solar Pvt. Ltd. સોલાર પેનલ અને એના લગતા બીજા પાર્ટ્સ નું મેનુફેક્ચરિંગ કરી રહી છે, અને છેલ્લા 11 વર્ષમાં અનેક સિદ્ધિ અને સફળતા પ્રાપ્ત કરી આજે ભારતની TOP 3 સોલાર પેનલ મેન્યુફેક્ચરિંગ કરતી કંપની બની ગઈ છે. ⚜️ આજના આ Podcast માં ઈશ્વરભાઈ ધોળકિયાના જીવનની ઘણી વાતો થઇ. સાથે જ સમગ્ર વિશ્વમાં ફેલાયેલા ડાયમંડના તૈયાર બિજનેસની રાહ છોડી, કેમ નવા બિજનેસની રાહ પકડી? અને કેવી રીતે ઈશ્વરભાઈનો ત્યાગ, સમર્પણ અને પુરુષાર્થ તેમને સફળતાની ઉંચાઈ પર લઇ ગયો? આવા અનેક મહત્વના વિષયો પર વાત થઇ. ⚜️ ઈશ્વરભાઈની Life Journey ખૂબ જ Inspiring અને Motivational છે. સાથે જ... જે યુવાનો નોકરી / બિજનેસ કરી પોતાના દરેક સ્વપ્નાઓ પુરા કરવા માંગતા હોય તેવા યુવાનોને આ પોડકાસ્ટ દ્વારા જીવનમાં ઘણું શીખવા અને જાણવા મળશે. તો અંત સુધી આ પોડકાસ્ટમાં જોડાયેલા રહેજો. અને તમારા મિત્રો અને પરિવારજનોને પણ શેર કરજો. #podcast #gujaratipodcast #goldisolar #solarpanel #IshwerDholakiya
2023-12-271h 05Trishul Talk Show | Trishul Podcast powered by Trishul News | Podcast With Vandankumar Bhadani
Trishul Talk Show | Trishul Podcast powered by Trishul News | Podcast With Vandankumar BhadaniAjmera Ajmera's Untold Stories | Ajmera Fashion | Trishul Talk Show | Trishul News | Episode 07 ગામડાના સામાન્ય માણસે ઉભો કર્યો કરોડોનો ટેકસ્ટાઈલ બિઝનેસ, 1 લાખ લોકોને આપે છે રોજગાર -  @ajmerafashionsurat   @ajmerafashiongujaratishorts  @ajmera Trishul Talk Show ના 7th રસપ્રદ Episode માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજના Podcast માં અમારી સાથે Entrepreneur Ajay Ajmera જોડાયા છે. અજય અજમેરા Ajmera Fashion ના Founder છે. આજના આ ખાસ એપિસોડમાં Ajay Ajmera Podcast થી ઘણી વાતો થઇ. આજના એપિસોડમાં જાણીશું... કેવી રીતે ગામડાના સામાન્ય માણસે ગણતરીના વર્ષોમાં ઉભો કર્યો 250 કરોડનો ટેકસ્ટાઈલ બિઝનેસ? સાથે જ કેવી રીતે મહિલાઓ સહીત લાખો લોકોને રોજગાર પૂરો પાડી રહ્યા છે? આજનો આ ખાસ એપિસોડ Textile (ટેકસ્ટાઈલ) ના Business સાથે સંકળાયેલા અને ભવિષ્યમાં જોડારનાર લોકો માટે છે. કેવી રીતે તમે પણ Textile નો Business કરી શકો છો? સાથે જ કઈ નાની નાની વાતોનું ધ્યાન રાખવું જોઈએ. આવા અનેક મહત્વપૂર્ણ વિષયો પર આ Episode માં વાત થઇ. Entrepreneur Ajay Ajmera ની Life Journey ખૂબ જ Inspiring છે. આ Podcast દ્વારા તમને પણ જીવનમાં ઘણું શીખવા અને જાણવા મળશે, તો અંત સુધી આ પોડકાસ્ટમાં જોડાયેલા રહેજો. અને તમારા તમામ મિત્રો અને પરિવારજનોને જરૂરથી શેર કરજો. #podcast #ajayajmera #ajmerafashion #podcasts #gujaratipodcast
2023-12-1827 minTrishul Talk Show | Trishul Podcast powered by Trishul News | Podcast With Vandankumar Bhadani
Trishul Talk Show | Trishul Podcast powered by Trishul News | Podcast With Vandankumar BhadaniImport- Export માં કરોડોનું સામ્રાજ્ય ઉભું કરનાર Satish Hirpara | Trishul Talk Show | Episode 06 નાની ઉંમરે Import- Export માં વિશ્વસ્તરે કરોડોનું સામ્રાજ્ય ઉભું કરનાર Satish Hirpara સાથે ખાસ વાતચીત | Trishul Talk Show | Episode 06 Trishul Talk Show ના 6th રસપ્રદ Episode માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજના Podcast માં અમારી સાથે Business person Satish Hirpara જોડાયા છે. સતીશ હીરપરા Eveg International Private Limited ના Chairman અને CEO છે. આજના આ ખાસ એપિસોડમાં Satish Hirpara સાથે ઘણી વાતો થઇ. 👉 કેવી રીતે એક સામાન્ય પરિવારના યુવકે સાત-આઠ કલાકની નોકરી કરવાનું છોડી પોતાના પગભર ઉભા થવાનો નિર્ણય કર્યો. 👉 કેવી રીતે આજથી 10 વર્ષ પહેલા શરુ કરેલા Import- Export ના Business માં કરોડોનું સામ્રાજ્ય ઉભું કરી દીધું. 👉 કેવી રીતે ધંધામાં નુકશાની આવવા છતાં એ જ ધંધામાં સ્થિર રહ્યા અને દરેક નિષ્ફળતાઓ પાર કરી સફળ થયા. આજનો આ ખાસ એપિસોડ Import- Export ના Business સાથે સંકળાયેલા અને ભવિષ્યમાં જોડારનાર લોકો માટે છે. કેવી રીતે તમે પણ Import- Export નો Business કરી શકો છો? સાથે જ કઈ નાની નાની વાતોનું ધ્યાન રાખવું જોઈએ. આવા અનેક મહત્વપૂર્ણ વિષયો પર આ Episode માં વાત થઇ. Satish Hirpara ની Life Journey ખૂબ જ Inspiring છે. આ Podcast દ્વારા તમને પણ જીવનમાં ઘણું શીખવા અને જાણવા મળશે, તો અંત સુધી આ પોડકાસ્ટમાં જોડાયેલા રહેજો. અને Import- Export સાથે જોડાયેલા તમારા તમામ મિત્રો અને પરિવારજનોને શેર કરજો.
2023-12-1632 minTrishul Talk Show | Trishul Podcast powered by Trishul News | Podcast With Vandankumar Bhadani2023-12-1433 minTrishul Talk Show | Trishul Podcast powered by Trishul News | Podcast With Vandankumar Bhadani
Trishul Talk Show | Trishul Podcast powered by Trishul News | Podcast With Vandankumar Bhadaniગુજરાતની સૌથી જુની અને સફળ IT કંપની Artoon ના સ્થાપક અલ્પેશ વઘાસિયા | Trishul News Talk Show ગુજરાતની સૌથી જુની અને સફળ આઇટી કંપની Artoon ના સ્થાપક અલ્પેશ વઘાસિયા | Trishul Talk Show | Episode 05 Trishul Talk Show ના 5th રસપ્રદ Episode માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજના Podcast માં અમારી સાથે Business person Alpesh Vaghasiya જોડાયા છે. અલ્પેશ વઘાસીયા ગુજરાતની સૌથી જૂની અને સફળ આઈટી કંપની Artoon Solutions ના Chief Executive Officer & Co-Founder છે. આજના આ ખાસ એપિસોડમાં Alpesh Vaghasiya સાથે ઘણી વાતો થઇ. કેવી રીતે એક સામાન્ય પરિવારના યુવકે પોતાની IT કંપની ઉભી કરવાનો સંકલ્પ કર્યો અને વર્ષોના સંઘર્ષ બાદ ગુજરાતની સૌથી સફળ IT company ઉભી કરી. આજનો આ ખાસ એપિસોડ આઈટી (સોફ્ટવેર - Software) લાઈનમાં જોડાયેલા યુવકો અને ભવિષ્યમાં જોડારનાર વિદ્યાર્થીઓ માટે છે. હાલના સમયમાં IT સેક્ટરમાં શું સ્કોપ છે? આવનારા સમયમાં કઈ Language નો વધારે સ્ક્પો રહેશે. સાથે જ હાલના સમયમાં AI (Artificial intelligence) અને ChatGPT આવવાથી ડેવલોપર્સને શું અસર થશે? આવા અનેક મહત્વપૂર્ણ વિષયો પર વાત થઇ. Alpesh Vaghasiya ની Life Journey ખૂબ જ Inspiring છે. આ Podcast દ્વારા તમને પણ જીવનમાં ઘણું શીખવા અને જાણવા મળશે, તો અંત સુધી આ પોડકાસ્ટમાં જોડાયેલા રહેજો. અને IT સેક્ટર સાથે જોડાયેલા તમારા તમામ મિત્રો અને પરિવારજનોને શેર કરજો.
2023-12-1338 minTrishul Talk Show | Trishul Podcast powered by Trishul News | Podcast With Vandankumar Bhadani
Trishul Talk Show | Trishul Podcast powered by Trishul News | Podcast With Vandankumar BhadaniMahesh Savani's Untold Stories | Trishul Talk Show | Trishul News | Episode 03 Mahesh Savani's Untold Stories | Trishul Talk Show | Trishul News | Episode 04 Trishul Talk Show ના 4th રસપ્રદ Episode માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજના Podcast માં અમારી સાથે Business person Mahesh Savani જોડાયા છે. મહેશ સવાણીએ અત્યાર સુધીમાં લગભગ 5000 પિતા વિહોણી દીકરીઓના લગ્ન કરાવી ચુક્યા છે. સાથે જ વિવિધ શૈક્ષણિક સંસ્થા અને હોસ્પિટલો દ્વારા લોકોને રાહતદરે સારવાર અને શિક્ષણ આપી રહ્યા છે. આજના Podcast માં મહેશ સવાણી થતા તેમના બાપુજી વલ્લભભાઇ સવાણીના જીવનની ઘણી વાતો થઇ. સાથે જ કેવી રીતે એક સામાન્ય અને ગરીબ પરિવારથી શરુ થયેલી અવકાશ સુધીની સફર ખેડાઈ; તેના સંઘર્ષની વાતો થઇ. સાથે જ લગ્નમાં થતા ખોટા ખર્ચાઓ અને તેના સોલ્યુશન વિષે વાત થઇ. મહેશ સવાણી અને વલ્લભભાઇ સવાણીની Life Journey ખૂબ જ Inspiring છે. આ પોડકાસ્ટ દ્વારા તમને પણ જીવનમાં ઘણું શીખવા અને જાણવા મળશે. તો અંત સુધી આ પોડકાસ્ટમાં જોડાયેલા રહેજો. અને તમારા મિત્રો અને પરિવારજનોને પણ શેર કરજો. #trishulnews #trishultalkshow #maheshsavani #surat
2023-12-0345 minTrishul Talk Show | Trishul Podcast powered by Trishul News | Podcast With Vandankumar Bhadani
Trishul Talk Show | Trishul Podcast powered by Trishul News | Podcast With Vandankumar Bhadaniબાંકડા હોય કે કુતરા, વેરાબીલના કાગળમાં પણ ભ્રષ્ટાચાર | Trishul Talk Show | Episode 2 | Sanjay Ezhava with Vandankumar Bhadaniબાંકડા હોય કે કુતરા, વેરાબીલના કાગળમાં પણ ભ્રષ્ટાચાર | Trishul Talk Show | Episode 3 | Sanjay Ezhava with Vandankumar Bhadani નમસ્કાર મિત્રો! Trishul Talk Show ના Episode 3 માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. RTI activist Sanjay Ezhava આજના Podcast માં અમારી સાથે જોડાયા છે. Sanjay Ezhava એક RTI activist છે, અને હાલ અધિકારી અને નેતાઓ દ્વારા થતી ભ્રષ્ટ પ્રવુત્તિઓ વિરુદ્ધ લડત લડી રહ્યા છે. તેમની Life Journey ખૂબ જ Inspiring છે અને જે પણ વ્યક્તિ આગળ જતા RTI activist બનવા માંગે છે તેઓએ આ એપિસોડ જોવો જ જોઈએ. આ Podcast માં આપણે Sanjay Ezhava ની Early Life, Schooling, Struggles અને તેમના Life ના Ultimate Goals વિશે ઘણી બાબતો વિશે વાત કરીશું. સાથે જ વાત કરીશું કોઈ પણ વ્યક્તિ કેવી રીતે એક અસરકારક RTI કરી શકે છે? Keyword: sanjay ezhava, sanjay ejava, સંજય ઇઝાવા, બાંકડા, bankda, bench scam,dog scam,surat scam, smc scam, rti activist, surat best rti activist, vandankumar bhadani, trishul news, gujarati samachar, todays headlines, gujarati samachar today, gopal italia, trishul news gujarati
2023-12-0340 minTrishul Talk Show | Trishul Podcast powered by Trishul News | Podcast With Vandankumar Bhadani
Trishul Talk Show | Trishul Podcast powered by Trishul News | Podcast With Vandankumar BhadaniUnveiling Advocate Mehul Boghara's Untold Stories | Trishul Talk Show | Trishul News | Episode- 1 Unveiling Advocate Mehul Boghara's Untold Stories | Trishul Talk Show | Trishul News | Episode- 2 નમસ્કાર મિત્રો! Trishul Talk Show ના 02nd Episode માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. Adv Mehul Boghara આજના Podcast માં અમારી સાથે જોડાયા છે. મેહુલ બોઘરા એક વકીલ છે, અને હાલ Surat સહીત અનેક Gujarat ના અનેક શહેરોમાં થતી ભ્રષ્ટ પ્રવુત્તિઓ વિરુદ્ધ લડત લડી રહ્યા છે. તેમની Life Journey ખૂબ જ Inspiring છે અને જે પણ Students આગળ જતા Advocate બનવા માંગે છે તેઓએ આ એપિસોડ જોવો જ જોઈએ. આ Podcast માં આપણે Mehul Boghara ની Early Life, Schooling, Struggles અને તેમના Life ના Ultimate Goals વિશે ઘણી બાબતો વિશે વાત કરીશું. સાથે જ વાત કરીશું લોકોને કેમ જાગૃત થવાની જરૂર છે? કેમ દરેક લોકોને પોતાના મૂળભૂત હક અને અધિકારો વિષે જાણકારી હોવી જોઈએ?
2023-12-0237 minThe Mind Money Spectrum Podcast2022-09-061h 50The Mind Money Spectrum Podcast2021-10-1959 minThe Mind Money Spectrum Podcast2021-10-121h 04The Mind Money Spectrum Podcast2021-09-0757 minThe Mind Money Spectrum Podcast2021-08-241h 02The Mind Money Spectrum Podcast2021-08-171h 01The Mind Money Spectrum Podcast2021-08-1053 minThe Mind Money Spectrum Podcast2021-06-011h 15The Mind Money Spectrum Podcast2021-04-0640 minThe Mind Money Spectrum Podcast2021-01-261h 01The Mind Money Spectrum Podcast2020-12-2246 minThe Mind Money Spectrum Podcast2020-12-0154 minThe Mind Money Spectrum Podcast2020-11-2446 minThe Mind Money Spectrum Podcast2020-11-1751 minThe Mind Money Spectrum Podcast2020-11-1049 minThe Mind Money Spectrum Podcast2020-11-0357 minThe Mind Money Spectrum Podcast2020-10-2058 minThe Mind Money Spectrum Podcast2020-10-061h 10The Mind Money Spectrum Podcast2020-09-2959 minThe Mind Money Spectrum Podcast2020-09-1554 minThe Mind Money Spectrum Podcast2020-09-0850 minThe Mind Money Spectrum Podcast2020-08-2555 minThe Mind Money Spectrum Podcast2020-08-1851 minThe Mind Money Spectrum Podcast2020-08-1142 minThe Mind Money Spectrum Podcast2020-08-0450 minThe Mind Money Spectrum Podcast2020-07-281h 07The Mind Money Spectrum Podcast2020-07-2148 minThe Mind Money Spectrum Podcast2020-07-0738 minThe Mind Money Spectrum Podcast2020-06-1651 minThe Mind Money Spectrum Podcast2020-06-0952 minThe Mind Money Spectrum Podcast2020-06-0251 minThe Mind Money Spectrum Podcast2020-05-2649 minThe Mind Money Spectrum Podcast2020-05-1950 minThe Mind Money Spectrum Podcast2020-05-1250 minThe Mind Money Spectrum Podcast2020-05-0547 minThe Mind Money Spectrum Podcast2020-04-2843 minThe Mind Money Spectrum Podcast2020-04-1456 minThe Mind Money Spectrum Podcast2020-04-0745 minThe Mind Money Spectrum Podcast2020-03-3152 minThe Mind Money Spectrum Podcast2020-03-2452 minThe Mind Money Spectrum Podcast2020-03-1755 minThe Mind Money Spectrum Podcast2020-03-1052 minThe Mind Money Spectrum Podcast2020-03-0351 minThe Mind Money Spectrum Podcast2020-02-2555 minThe Mind Money Spectrum Podcast2020-02-1842 minThe Mind Money Spectrum Podcast2020-02-1140 minThe Mind Money Spectrum Podcast2020-02-0441 minThe Mind Money Spectrum Podcast2020-01-2840 minThe Mind Money Spectrum Podcast2020-01-2140 minThe Mind Money Spectrum Podcast2020-01-1446 minThe Mind Money Spectrum Podcast2020-01-0737 minThe Mind Money Spectrum Podcast2019-12-3136 minThe Mind Money Spectrum Podcast2019-12-2446 minThe Mind Money Spectrum Podcast2019-12-1743 min