podcast
details
.com
Print
Share
Look for any podcast host, guest or anyone
Search
Showing episodes and shows of
Umang Raval
Shows
"विज्ञान वाणी" By Umang Raval • Gandhinagar
IITE RADIO વિજ્ઞાનવાણી સિરીઝ
આ સિરીઝ માં દર અઠવાડિયે લેટેસ્ટ વિજ્ઞાનની શોધો અને અન્ય માહિતીઓ આવરી લેવામાં આવે છે.
2021-05-20
3h 22
"विज्ञान वाणी" By Umang Raval • Gandhinagar
જૈન દર્શન : અદભુત આધુનિક સિધ્ધાંતો સમજાવતું વિજ્ઞાન.
આ લેખ પદ્મશ્રી ડો. સુધીર શાહ દ્વારા ગુજરાત સમાચારમાં તા. 05/04/2020 ના રોજ લખાયેલો છે. આ લેખમાં લેખક દ્વારા જૈન ધર્મને વિજ્ઞાનના અલગ અલગ પાસાઓ સાથે તાદાત્મ્ય ધરાવતો દર્શાવ્યો છે. જૈન ધર્મને જાણવા,સમજવા માટે આ લેખ ઉત્તમ બની રહેશે.સમય: 26 મિનિટ.
2020-04-05
26 min
"विज्ञान वाणी" By Umang Raval • Gandhinagar
મેડિસન .બેક્ટેરિયા ફેજ વાઇરસ નો દવા બનાવવામાં ઉપયોગ સમજાવતો લેખ.
લેખક : ડો. વિહારી છાયા.
2020-04-01
08 min
"विज्ञान वाणी" By Umang Raval • Gandhinagar
કોરોના કોવિડ 19 પર વિદ્યાર્થીઓના અનુભવની બૂક.
કોરોના બૂક
2020-03-27
05 min
"विज्ञान वाणी" By Umang Raval • Gandhinagar
બાળ વાર્તા : બે શીખ
આ વાર્તામાં એક શિકારી અને બાજ ના કિરદાર દ્વારા સુંદર શીખ મળે છે.
2020-03-27
03 min
"विज्ञान वाणी" By Umang Raval • Gandhinagar
"विज्ञान वाणी" By Umang Raval • Gandhinagar (Trailer)
2020-03-25
00 min
"विज्ञान वाणी" By Umang Raval • Gandhinagar
વાઇરસ,વાઇરસ બંધારણ, રોગ પ્રતિકારક શક્તિ વગેર વિશે "હર્ષલ પુષ્કર્ણા" નો લેખ.ગુજરાત સમાચાર. 22/03/2020
આ લેખમાં વાઇરસ અને મનુષ્ય શરીરની રોગ પ્રતિકારક શક્તિ વિશે વિગતવાર માહિતી આપવામાં આવી છે.
2020-03-25
14 min
"विज्ञान वाणी" By Umang Raval • Gandhinagar
"કોરોના" - કોવિડ 19 વાઇરસ ના મૂળભૂત તથ્યો અને સાવચેતી ના ઉપાયો.
દિવ્ય ભાસ્કર લેખ 25/03/2020
2020-03-25
12 min