Look for any podcast host, guest or anyone
Showing episodes and shows of

Jayesh Thakrar

Shows

Jayesh Thakrar OfficialJayesh Thakrar OfficialUnknown facts about Asiatic LionGir Forest is home of Asiatic Lion..in this episod you will know everything about Lion and Gir.2021-07-1807 minJayesh Thakrar OfficialJayesh Thakrar Officialરાજકોટમાં કોરોનાની લેટેસ્ટ સ્થિતિ વિશે એક્સપર્ટ શું કહે છે?એક્સપર્ટ ઓપિનીયન : પાંચ દિવસ સાવચેત રહીશું તો સ્થિતિ નોંધપાત્ર સુધરશે રાજકોટમા કોરોના 'સ્ટેબલ': કેસ વધતા નથી-ઘટતા પણ નથી સિવિલમા ૯૦૦એ પહોંચેલી OPDમા હવે ૫૧૨ દર્દીઃસિવિલ સર્જન 'સિવલમા એક સમયે ૯૦૦ દર્દીનું ચેક અપ થતું આજે તે ૫૧૨ ઉપર સ્થિર છે. ઈન્ડોર પેશન્ટસ ૪૦૦એ પહોંચેલા આજે આ આંક ૨૪૨ છે. સ્થિતિ ટોચથી સુધરી છે. પરંતુ ત્રણ દિવસથી આ સ્થિતિમાં વધુ સુધારો શકય નથી.' ડો. આર.એમ. ત્રિવેદી, ( સિવિલ સર્જન ) કોરોનાના કેસમા ધીમો ઘટાડો, પોઝિટીવીટી ડાઉનઃમ્યુનિ. કમિશનર 'કોરોનાની ધાતક બનેલી બીજી લહેરે રાજકોટમા ઉત્પાત મચાવ્યા બાદ હવે ધીમે ધીમે કેસ ઘટી રહ્યા છે.છેલ્લા ત્રણ દિવસથી કેસની સંખ્યામા ઘટાડો થઈ રહ્યો છે. ટેસ્ટ બૂથ ઉપર આવતા લોકોની સંખ્યા પણ ઘટી છે. અગાઉ અમે ૧૨થી ૧૩ હજાર ટેસ્ટ કરતા હતા અત્યારે ૧૦ હજાર આસપાસ ટેસ્ટ થાય છે. પોઝિટીવીટી રેશીયો પણ ડાઉન થયો છે. ૨૬ તારીખે ૫.૮૦% પોઝિટીવીટી રેશીયો હતો તે આજે ઘટીને ૩.૨૮% થયો છે.' ઉદિત અગ્રવાલ,(મ્યુનિસિપલ કમિશનર) ૧૦૪મા ૮૦૦ કોલ આવતા, તે ઘટીને ૪૦૦ : આરોગ્ય અધિકારી 'રાજકોટમા કોરોનાના કેસમા માર્જીનલી ઘટાડો જોવા મળી રહ્યો છે તેશહેર માટે સારી બાબત છે. તા.૨૫ના ૬૦૮ કેસ હતા. તા.૨૬ના ૫૪૬ અને તા.૨૭ના ૪૫૨ કેસ જાહેર થયા હતા. આજે કેસ ૩૬૩ નોંધાયા છે. આવી જરીતે અગાઉ ૧૦૪મા ૮૦૦થી ૧૦૦ કોલ પ્રતિ દિન આવતા હતા તે પણ ઘટીને ૪૦૦ની અંદર આવી ગયા છે. ટેસ્ટ બૂથ ઉપર પણ લાઈનો ઘટી છે .' ડો. આર.એમ.વાજા, (આરોગ્ય અધિકારી-મનપા) જો લોકો ધ્યાન રાખશે તો હવેના દિવસોમા મોટો સુધારો દેખાશેઃ IMA 'ખાનગી હોસ્પિટલમા ઓપીડીમા હવે દર્દીઓની સંખ્યા ઘટયા બાદ વધતી અટકી ગઈ છે. સીટીસ્કેરમા પણ સંખ્યા સ્થિર છે આંશિક લોકડાઉનમા હવે લોકો પાંચ દિવસ ચૂસ્તીથી સાવચેતી રાખશે તો નવા કેસો અને સંક્રમણમા નોંધપાત્ર ઘટાડો જોવા મળશે' ડો. પ્રફુલ કામાણી ( પ્રમુખ-આઈ.એમ.એ.) કેસમાં વધઘટનો ટ્રેન્ડ જોતા આગાહી કરવી મૂશ્કેલ : કલેકટર રાજકોટ શહેર-જિલ્લામાં કોરોનાના કેસમાં વધઘટ થઈ રહી છે અગાઉ પણ બે દિવસ સુધી કેસમાં ઘટાડો નોંધાયો હતો બાદમાં ફરી કેસમાં વધારો થયો હતો છેલ્લા બે દિવસમાં ફરી કેસમાં ઘટાડો થયો છે આ વાયરસ છે અને નકકી નથી થતુ કે કેસ ઘટે છે આશા રાખી કે આ ટ્રેન્ડ જળવાઈ રહે બાકી અત્યારે ઓપીડી વધી છે અને આઈપીડી ઘટી છે. - રેમ્યા મોહન, (જિલ્લા કલેકટર)2021-04-2905 minJayesh Thakrar OfficialJayesh Thakrar Officialડોનાલ્ડ ટ્રમ્પે ભારે કરી | DONALD TRUMP | #jayesh thakrarનેતાઓ બધે સરખા.. || ડોનાલ્ડ ટ્રમ્પે ભારે કરી | DONALD TRUMP | #jayesh thakrar https://www.youtube.com/watch?v=QIHnzXQRoYc2020-10-0602 minJayesh Thakrar OfficialJayesh Thakrar Officialટ્રમ્પ માટે 48 કલાક ક્રિટિકલ #જયેશ ઠકરાર #trump corona #america election #અમેરિકા ઇલેક્શનઅમેરિકામાં 3જી નવેમ્બર પ્રમુખપદની ચૂંટણી યોજાવાની છે ત્યારે જ વર્તમાન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ફર્સ્ટ લેડી મેલેનિયાને કોરોના પોઝિટિવ આવ્યો છે ટ્રમ્પે મિલેટ્રી હોસ્પિટલ ખાતેથી વિડિયો મેસેજ મોકલી પોતાની તબિયત સારી હોવાનું અને બહુ જલદી ચૂંટણીપ્રચારમાં જોડાઈ જશે તેમ જણાવ્યું છે પરંતુ તબીબોના મતે તેમના માટે ૪૮ કલાક મહત્વના છે https://www.youtube.com/watch?v=kTa54t9kWuY&t=37s 2020-10-0504 minJayesh Thakrar OfficialJayesh Thakrar OfficialFlight to No Where | Jayesh ThakrarFlight to No Where | Jayesh Thakrar 2020-10-0505 minJayesh Thakrar OfficialJayesh Thakrar Officialકોરોના હારશે જિંદગી જીતશેકોરોના સામે જિંદગીની જીત થવાની છે.મનુષ્ય રડ્યો છે,પડ્યો છે,ઉભો થયો છે ,લડ્યો છે ને અંતે જીવ્યો છે 2020-09-3001 minJayesh Thakrar OfficialJayesh Thakrar Officialમારી આસપાસ નહી તૂટે કોઈના શ્વાસ | સુશાંતસિંઘ રાજપૂત | જયેશ ઠકરારમારી આસપાસ નહી તૂટે કોઈના શ્વાસ | સુશાંતસિંઘ રાજપૂત | જયેશ ઠકરાર SHOW LESSમારી આસપાસ નહી તૂટે કોઈના શ્વાસ | સુશાંતસિંઘ રાજપૂત | જયેશ ઠકરાર મારી આસપાસ નહી તૂટે કોઈના શ્વાસ | #jayeshthakrar # ANCHOR | https://anchor.fm/jayesh-thakrarBREAKER | https://www.breaker.audio/jayesh-thak...GOOGLE PODCAST | https://www.google.com/podcasts?feed=...RADIO PUBLIC | https://radiopublic.com/jayesh-thakra...SPOTIFY https://open.spotify.com/show/14h8wPP... 2020-09-3004 minJayesh Thakrar OfficialJayesh Thakrar Officialઆઈ.પી.એલ.ના લેખા જોખા | જયેશ ઠકરાર | કોરોનામાં ક્રિકેટની મજેદાર વાતોઆઈ.પી.એલ.ના લેખા જોખા | જયેશ ઠકરાર | કોરોનામાં ક્રિકેટની મજેદાર વાતો IPL 2020 #jayesh thakrar #cricketincorona #uaenews2020-09-3004 minJayesh Thakrar OfficialJayesh Thakrar Officialપેટાચૂંટણીને લઈને પત્રકારોનો ઓપિનિયન પોલ | Jayesh Thakrar | 2020ગુજરાતના પત્રકારોના મતે 6 ભાજપ અને 2 બેઠકો પર કોંગ્રેસ. સૌરાષ્ટ્રના પત્રકારો માને છે 6 ભાજપ અને 2 પર કોંગ્રેસ જીતશે. દક્ષિણ ગુજરાતના પત્રકારો માને છે ભાજપ કોંગ્રેસ 4 – 4 બેઠક જીતી શકે છે. મધ્ય ગુજરાત પત્રકારોના મતે રાજ્યની તમામ બેઠકો પર ભાજપ જીતી શકે છે.#sandeshtv #jayeshthakrar @sandeshnews ANCHOR | https://anchor.fm/jayesh-thakrarBREAKER | https://www.breaker.audio/jayesh-thak...GOOGLE PODCAST | https://www.google.com/podcasts?feed=...RADIO PUBLIC | https://radiopublic.com/jayesh-thakra...SPOTIFY https://open.spotify.com/show/14h8wPP...2020-09-3022 minJayesh Thakrar OfficialJayesh Thakrar Officialસ્વજનની વિદાય વેળાએસ્વજનની વિદાય વેળાએ  2020-09-3002 minJayesh Thakrar OfficialJayesh Thakrar Officialકુંદનિકા કાપડિયા || લેખિકાનો પરિચય | JAYESH THAKRARકુન્દનિકા કાપડિયા એ ગુજરાતી ભાષાના અગ્રગણ્ય વાર્તાકાર, નવલકથાકાર અને નિબંધકાર હતા.તેમનો જન્મ જાન્યુઆરી ૧૧, ૧૯૨૭ના રોજ સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી ગામે નરોત્તમદાસ કાપડિયાને ત્યાં થયો હતો.  તેમણે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ ગુજરાતના ગોધરા ખાતે તેમણે લીધું હતુ. ત્યારબાદ કોલેજ શિક્ષણ તેમણે ભાવનગર (શામળદાસ કોલેજ)માં પુર્ણ કર્યુ હતુ. ત્યાં તેમણે ૧૯૪૮માં રાજકારણ અને ઇતિહાસ સાથે બી. એ. (બેચલર ઓફ આર્ટસ)ની ની પદવી મેળવી હતી. ત્યારબાદ તેમણે મુંબઈ સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાંથી 'એન્ટાયર પોલીટીક્સ' સાથે એમ. એ. (માસ્ટર ઓફ આર્ટસ)ની પદવી મેળવી હતી.  તેમણે તેમના પતિ મકરંદ દવે સાથે વલસાડ પાસે આવેલા વાંકલ ગામે નંદીગ્રામ નામનો આશ્રમ સ્થાપ્યો હતો. તેઓ ૧૯૫૫ થી ૧૯૫૭ સુધી યાત્રિક અને ૧૯૬૨ થી ૧૯૮૦ સુધી નવનીતનાં સંપાદક પણ રહી ચુક્યા છે. ૩૦ એપ્રિલ ૨૦૨૦ના રોજ નંદીગ્રામ ખાતે તેમનું અવસાન થયું હતું. તેમને મુખ્યત્વે ભારતના ધૂમકેતુ, શરદબાબુ, ટાગોર અને બહારના દેશોના શેક્સપિયર અને ઈબ્સનમાંથી પોતાને સર્જનકાર્યની પ્રેરણા મળી હોવાનું તેઓ જણાવે છે. આ લેખકોના વાંચનથી એમની સાહિત્ય દ્વારા કશુંક યોગદાન આપવાની ભાવના ઘડાઈ. ‘સ્નેહધન’ તેમનું તખલ્લુસ હતું. એમની પ્રથમ રચના ‘પ્રેમનાં આંસુ’ વાર્તા છે. જન્મભૂમિ પત્રએ યોજેલી આંતરરાષ્ટ્રીય વાર્તા સ્પર્ધામાં આ વાર્તા પુરસ્કૃત થયેલી. એમના વાર્તાસંગ્રહોમાં પ્રેમનાં આંસુ (૧૯૫૪) તથા વધુ ને વધુ સુંદર (૧૯૬૮), કાગળની હોડી (૧૯૭૮) અને જવા દઈશું તમને (૧૯૮૩) મુખ્ય છે. ફિલસૂફી, સંગીત ને પ્રકૃતિ જેવા વિષયોને વિશેષ રીતે પ્રયોજતી એમની વાર્તાઓમાં રહસ્યમયતા કોઈ ને કોઈ રીતે આલેખાયેલી હોય છે.  એમણે લખેલી ત્રણ નવલકથાઓ પૈકી પહેલી પરોઢ થતાં પહેલાં (૧૯૬૮)' જીવનમાં પડેલા દુઃખના તત્ત્વને અતિક્રમીને મનુષ્ય પોતાના આનંદરુપ સાથે શી રીતે અનુસંધિત થઈ શકે એ મૂળભૂત પ્રશ્ન છેડીને કલાત્મક ધ્વનિમયતાથી પરોઢનાં આશાકિરણની ઝાંખી કરાવતી કથા છે. અગનપિપાસા (૧૯૭૨) બુદ્ધિ કરતાં હૃદય પરની આસ્થા પ્રગટ કરીને નવો દ્રષ્ટિકોણ પ્રગટ કરતી કથા છે. સાત પગલાં આકાશમાં (૧૯૮૪)' નામની એમની બહુચર્ચિત દીર્ધનવલ આધુનિક નારીના વિદ્રોહની કંઈક અંશે દસ્તાવેજી કથા છે.  એમણે છ જેટલા અનુવાદ આપ્યા છેઃ લોરા ઈંગ્લસ વાઈલ્ડર નામની લેખિકાની નવલકથાનો અનુવાદ વસંત આવશે (૧૯૬૨) મેરી એલન ચેઝના જીવનના-ખાસ કરી બાળપણના અનુભવોનો સાહિત્યિક સુષમાવાળો અનુવાદ દિલભર મૈત્રી (૧૯૬૩) અને બંગાળી લેખિકા રાણી ચંદના- પ્રવાસવર્ણનનો અનુવાદ પૂર્ણકુંભ (૧૯૭૭), ઉપરાંત એમના પ્રકીર્ણ લેખોનો સંગ્રહ દ્વાર અને દીવાલ (૧૯૫૫), પ્રાર્થનાસંકલન પરમસમીપે (૧૯૮૨) પણ નોંધપાત્ર છે.  સાત પગલાં આકાશમાં (૧૯૮૪) : સ્ત્રી અને પુરુષો વચ્ચેના સંબંધોની સંકુલ અને નાજુક સમસ્યાઓના સંદર્ભે નારીજીવનની વ્યથાને નિરુપતી, કુંદનિકા કાપડિયાની નવલકથા, કેટલીક સત્ય ઘટનાઓ અને મુખ્યત્વે વસુધાના પાત્ર દ્વારા સ્ત્રીનું અસ્તિત્વ અને તેની અસ્મિતા વચ્ચેના સંઘર્ષની કથા અહીં આલેખાયેલી છે. અહીં પ્રયોજાયેલું શીર્ષક લાક્ષણિક છે. સાત પગલાં દ્વારા સપ્તપદી-લગ્નજીવનનું વ્યવધાન સુચવાય છે, તો ‘આકાશ’ દ્વારા એ વ્યવધાનમાંથી મળતી મુક્તિ સુચવાય છે. પરંતુ આ વાત ઉપસાવવા જતાં નાયિકા વસુધાની પડછે વ્યોમેશના પાત્રને સભાનપણે એક પક્ષી, કુંઠિત અને સ્ત્રીઓને અન્યાય કરનારા પુરુષોના પ્રતિંનિધિ જેવું ચીતર્યું છે તેમાં અસંતુલિત આલેખન કળાઈ જાય છે. વળી, ઘણા બધાં પાત્રો અને સમસ્યાઓનું એકસાથે નિરુપણ કરવા જતાં નવલકથાના આકારની સુરેખતા પણ સઘાયેલી નથી અને તેથી આનંદગ્રામની યોજનાની વાસ્તવિકતા સંશય પ્રેરે તેવી છે. આમ છતાં પાત્રોનાં મનોવિશ્લેષણો અને મનોમંથનો કથાને રસપ્રદ બનાવે છે.2020-09-3007 minJayesh Thakrar OfficialJayesh Thakrar Officialહવેલી સંગીતના સંગીતજ્ઞ અને વલ્લભ સંપ્રદાયના ગોકુલોત્સવજીની જીએસટીવી સાથેની ખાસ મુલાકાતહવેલી સંગીતના સંગીતજ્ઞ અને વલ્લભ સંપ્રદાયના ગોકુલોત્સવજીની જીએસટીવી સાથેની ખાસ મુલાકાત https://www.youtube.com/watch?v=_sF3_EUXsSE&feature=youtu.be2020-09-3002 minJayesh Thakrar OfficialJayesh Thakrar Officialએક મુલાકાત || દિગ્દર્શક અભિનેતા નીરજ વોરા સાથે || જયેશ ઠકરારએક મુલાકાત || દિગ્દર્શક અભિનેતા નીરજ વોરા સાથે  || જયેશ ઠકરાર Film Director and Actor NIRAJ VORA at BJP election campaign2020-09-3006 minJayesh Thakrar OfficialJayesh Thakrar Officialએક મુલાકાત || ઓસમાણ મીર સાથે || જયેશ ઠકરારએક મુલાકાત || ઓસમાણ મીર સાથે || જયેશ ઠકરાર film ramleela's famous singer osman mir says  about his turning point  in one to one with gstv's special  interview...by jayesh thakrar  https://www.youtube.com/watch?v=qJC43l5XDog&t=90s2020-09-3004 minJayesh Thakrar OfficialJayesh Thakrar Officialયાદગાર મુલાકાત || કવિશ્રી રમેશભાઈ પારેખના અમૃત પર્વ પર તેમના પત્ની અને પુત્ર સાથે || જયેશ ઠકરારયાદગાર મુલાકાત || કવિશ્રી રમેશભાઈ પારેખના અમૃત પર્વ પર તેમના પત્ની અને પુત્ર સાથે || જયેશ ઠકરાર2020-09-3010 minJayesh Thakrar OfficialJayesh Thakrar Officialવિરાટની વિશ્વવિક્રમી વાતો | જયેશ ઠકરાર | 2020The Grand old lady: બેબસ સંતાનોએ બુઝુર્ગ જનેતાને જીવતેજીવ આપી અંતિમ વિદાય પૃથ્વીની 27 પરિક્રમા જેટલી દરિયાઈ સફર કરનાર વિશ્વના oldest serving યુદ્ધજહાજે અલંગ શિપ બ્રેકીંગ યાર્ડ તરફ  જ્યારે અંતિમ સફર માટે પ્રયાણ કર્યું ત્યારે સમુદ્રના આ સિકંદરની તકદીર જોઈ દરિયો પણ ડૂસકે ચડ્યો...જેમાં 1500 નૌસૈનિકો રહેતા હતા તેવા ઇન્ડિયન નેવલ શીપના આ તરતી ટાઉનશીપ જેવા ઐતિહાસિક યુદ્ધજહાજની કીર્તિ અને કરુણતાને નિહાળો..https://www.youtube.com/watch?v=VJQTnKJGfQI&t=167s SHOW LESSAfter evaluating vessels from several countries, the Indian Navy purchased the vessel in April 1986 and gave her an extensive refit at Devonport Dockyard in Plymouth, England, to allow for continued carrier operations into the next decade. New fire control equipment, navigation radars, improved NBC protection, and deck landing aids were installed in this refit. Boilers were converted to operate on distillate fuel.  India Today in 1988 reported that then Prime Minister Rajiv Gandhi went to the Bangaram Atoll in Lakshadweep on a holiday with his family and other prominent politicians and media persons on board the INS Viraat.The allegation has been refuted by a retired Indian Navy officer, Retired Commodore Ajay Chitnis, who was involved in planning former Prime Minister Rajiv Gandhi's 1987 Lakshadweep trip.  In September 1993, the engine room of the ship was flooded, putting the vessel out of service for several months. The vessel was back in service in 1995 and was fitted with a new search radar. Between July 1999 and April 2001, the ship completed another life-extension refit expected to e...2020-09-3006 minJayesh Thakrar OfficialJayesh Thakrar Officialદિલ તો બચ્ચા હૈ જી | વર્લ્ડ હાર્ટ ડે | જયેશ ઠકરાર | ૨૦૨૦SHOW LESSદિલ તો બચ્ચા હૈ જી | વર્લ્ડ હાર્ટ ડે | જયેશ ઠકરાર | ૨૦૨૦ Cardiovascular diseases (CVDs) take the lives of 17.9 million people every year, 31% of all global deaths. Triggering these diseases – which manifest primarily as heart attacks and strokes – are tobacco use, unhealthy diet, physical inactivity and the harmful use of alcohol. These in turn show up in people as raised blood pressure, elevated blood glucose and overweight and obesity, risks detrimental to good heart health.  Through the Global Hearts Initiative, WHO is supporting governments around the world to scale-up efforts on CVD prevention and control through three technical packages: MPOWER for tobacco control, SHAKE for salt reduction and HEARTS for the strengthening of CVD management in primary health care. Launched in S...2020-09-3006 min